ETV Bharat / bharat

Daily Horoscope: આજે આ રાશિના લોકોને લગ્નજીવનમાં મધુરતા જળવાશે, સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો - 25 ફેબ્રુઆરી 2023નું રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Daily Horoscope
Daily Horoscope
author img

By

Published : Feb 25, 2023, 2:01 AM IST

અમદાવાદ : 25 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના દરેક કાર્યમાં આજે ઉત્‍સાહ અને ઉમંગ છલકાતો લાગે. તન મનમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે આનંદમાં સમય પસાર થાય. માતા તરફથી લાભ થાય. મુસાફરીના યોગ છે. ધન લાભ, ઉત્તમ ભોજન અને ભેટ ઉપહારો મળતાં આપના આનંદમાં ઉમેરો થશે.

વૃષભ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપને સાવચેતીથી ચાલવાની સલાહ છે. આજે આપના મનમાં અનેક પ્રકારની ચિંતાના વાદળો છવાયેલા રહેશે. સ્‍વાસ્‍થ્‍ય પણ નરમગરમ રહે, ખાસ કરીને આંખોમાં તકલીફ હોય તેમણે સંભાળવું. સ્‍નેહીજનો અને પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો ટાળવા તેમજ અગાઉથી ખટરાગ હોય તો ભુલવાનો પ્રયાસ કરવો. આપના આદરેલાં કાર્યો પાર પાડવા માટે વધુ મહેનત થાય. ખર્ચનું પ્રમાણ વધશે. મહેનતનું યોગ્‍ય વળતર ન મળે તો પણ પ્રયાસ ચાલુ રાખવા. અવિચારી પગલાં કે નિર્ણયથી તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.

મિથુન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે. વેપાર અને નોકરીમાં ફાયદો મેળવી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે.લગ્નની ઈચ્છા ધરાવનારાઓને લગ્નના યોગ છે. સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં મધુરતા જળવાશે. સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો.

કર્ક: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ બમણો હશે, પગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. માતા તેમજ પરિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય સારું રહેશે. સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે.

સિંહ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્‍વસ્‍થતાનો અનુભવ થઈ શકે છે. નોકરી વ્‍યવસાયમાં વિધ્‍નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉપરી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે. ક્રોધને વશમાં રાખવામાં આપની ભલાઈ છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્ત‍િભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.

કન્યા: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે કોઈ મોટા નવા કાર્યનો આરંભ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. ક્રોધ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી રહેશે. બહારના ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળજો. પરિવારજનો સાથે વર્તન અને વાતચીતમાં વધુ સૌમ્ય બનજો. વધારે ધન ખર્ચથી બચવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મુકી શકે છે માટે તેનાથી દૂર રહેવું.

તુલા: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વિજાતીય પાત્રો આજે આપના જીવનમાં છવાયેલા રહેશે. આજે મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે બહાર હરવા ફરવાનું બહાર ભોજન લેવાનું અને પ્રણયપ્રસંગો મનને આનંદ આપશે. પ્રવાસ પર્યટનનો યોગ છે. મનોરંજનના સાધનો તેમજ વસ્‍ત્રાલંકારોની ખરીદી થાય. તન- મનની તંદુરસ્‍તી સારી રહેશે. માન- સન્‍માન મળે. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્‍િત થાય.

વૃશ્ચિક: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે પરિવારનું વાતાવરણ ખૂબ આનંદ ઉલ્‍લાસમય રહે. આપ તનમાં ચેતના અને સ્‍ફૂર્તિ તથા મનમાં આનંદનો અનુભવ કરો. હરીફો અને શત્રુઓની ચાલ નાકામિયાબ નીવડે. નોકરીધંધાના સ્‍થળે સહકર્મચારીઓનો સારો સહકાર સાંપડે. સ્‍ત્રીમિત્રો સાથે મિલન મુલાકાત થાય. આર્થિક લાભના સંકેત મળે છે. આપના અધૂરાં કામો પૂર્ણ થાય. બીમાર વ્‍યક્તિને બીમારીમાં રાહત મળતી જણાય.

ધન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. યાત્રા- પ્રવાસનું આયોજન મુલતવી રાખો તેવી સલાહ છે. કાર્યમાં સફળતા માટે વધુ મહેનત કરવી અન્યતા નિરાશા સાંપડી શકે છે. નજીવી બાબતોમાં વધુ પડતું ધ્યાન આપવાથી ગુસ્સો વધશે માટે તેનાથી દૂર રહેવું અન્યથા સંબંધોમાં તણાવ આવી શકે છે. પેટને લગતી બીમારીઓથી પરેશાની થાય. વાદવિવાદ કે ચર્ચામાં ના પડવાની સલાહ છે. સંતાનોની બાબતે થોડી ચિંતા રહે પરંતુ પ્રેમીઓને રોમાન્‍સ માટે અને ધન પ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે.

મકર: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. તાજગી સ્‍ફૂર્તિનો અભાવથી અસ્‍વસ્‍થતા અનુભવાય. મનમાં વધુ પડતા વિચારો અને લાગણીશીલતા રહે. પરિવારના સભ્‍યો સાથે અણબનાવ કે તકરાર ટાળવાની સલાહ છે. સમયસર ભોજન અને શાંત નિદ્રા લેવાની સલાહ છે. સ્‍ત્રી વર્ગથી કોઇ નુકસાન અથવા તેમની સાથે કોઇક કારણસર તકરાર થાય નહીં તે માટે તેમની સાથે વર્તનમાં સંભાળવું. ધનખર્ચ સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને ચિંતામાંથી રાહત અનુભવાશે અને આપનો ઉત્સાહ વધશે તેમ જણાઈ રહ્યું છે. આપને મિત્રો અને સગાવ્હાલાઓ તરફથી લાભ થઇ શકે છે. કોઇ મુલાકાત અથવા પ્રવાસમાં મિત્રો અને સ્નેહીઓ સાથે આનંદ માણી શકશો. પ્રિયજનની નિકટતા અને લગ્નજીવનની મધુરતા માણી શકશો. આપને નાણાંકીય લાભ થાય અને સમાજમાં માન-પાન મેળવી શકશો તેમ જણાઈ રહ્યું છે.

મીન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. ક્રોધના કારણે કોઇ સાથે તકરાર કે મનદુ:ખ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શરીરમાં પણ થોડી સુસ્તિ અને નબળાઈ જેવું લાગશે. આ ઉપરાંત, આંખની કાળજી રાખવી. પરિવારના સભ્‍યો અને સ્‍નેહીજનો સાથે વાતચીત કરવામાં વિનમ્રતા રાખવી. ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. નકારાત્‍મક વિચારો આપના મન પર હાવિ ન થાય તેનું ધ્‍યાન રાખવું. ખાનપાન પર સંયમ રાખવો. એકંદરે આજનો દિવસ સમજી વિચારીને ચાલવા જેવો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.