ETV Bharat / bharat

આજનું રાશિફળઃ ધન રાશિના જાતકો પર રહેશે ઉપલા અધિકારીઓની અમીકૃપા -

18મી ડિસેમ્બર 2022ના રોજ જન્મકુંડળીમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, વેપારના મોરચે ગ્રહોની સ્થિતિ! ધન રાશિના જાતકો પર ઉપલા અધિકારીઓની અમીકૃપા રહેશે. તમારા જીવનસાથી સાથે તમારો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે 'E TV' BHARAT પર વાંચો આજનું જન્માક્ષર.

આજનું રાશિફળઃ ધન રાશિના જાતકો પર રહેશે ઉપલા અધિકારીઓની અમીકૃપા

author img

By

Published : Dec 18, 2022, 5:57 AM IST

હૈદરાબાદ: આ કુંડળીમાં આપણે જાણીશું કે, કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. બધી 12 રાશિઓ કેવી રીતે કામ કરશે? આજની કુંડળી ચંદ્ર રાશિ પર આધારિત છે. આવો નવેમ્બરની દૈનિક જન્માક્ષરમાં તમારા જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ જાણીએ.

મેષ ARIES: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ પરોપકાર અને સદભાવનાઓથી ભરપૂર હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે આજે આપના હાથે કોઇ સેવા- પુણ્‍યનું કામ થાય. આપ અન્‍યોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરો. આજે આપના પર કામનો બોજ વધારે રહેશે. એમ છતાં આજે આર્થિક લાભ થવાના કારણે આપ ખુશખુશાલ રહેશો. શરીર અને મનથી સ્‍ફૂર્તિ અનુભવો. તમારા પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે કોઇ નાનકડા સમારંભમાં કે પ્રવાસમાં જોડાવાની શક્યતા છે. આજે આપની માન્‍યતાઓમાં દૃઢતા આવે પરંતુ એક અજાણ્‍યો ભય સતાવ્‍યા કરે.

વૃષભ TAURUS: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના આજના દિવસે આપની વાણીથી કોઇને મંત્રમુગ્ધ કરીને લાભ મેળવી શકશો તથા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ વધે અને આપનું મન પ્રફુલ્લિત રહે. આપ કોઇ શુભકાર્ય કરવા પ્રેરાઓ. આજે વઘુ મહેનતે ઓછું પરિણામ મળવા છતાં ખંતપૂર્વક આગળ વધી શકો. આપના નાણાંનું વ્‍યવસ્‍િથત આયોજન કરવા અનુકૂળ સમય છે.

મિથુન GEMINI: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના મનમાં વિચારોના વિવિધ તરંગ ઉઠશે અને આપ વિચારના વમળમાં અટવાયેલાં રહેશો. આજે આપને બુદ્ધિગમ્‍ય કાર્યોમાં જોડાવું પડે, પરંતુ ચર્ચા કે વાદવિવાદમાં ઊંડા ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપનામાં સંવેદનશીલતા વધશે. ખાસ કરીને સ્‍ત્રી વર્ગ અને પ્રવાહી પદાર્થથી ચેતતા રહેવું. માનસિક થાકનો અનુભવ થાય. વિચારોમાં દ્વિધાને કારણે ઉચાટ રહે.

કર્ક CANCER: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આજે તમને તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સફળતા અને પ્રિયપાત્રના સંગાથથી આપ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્‍માનમાં વૃદ્ધિ થાય.

સિંહ LEO: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. લાંબા આયોજનો અને તે અંગેના વધુ પડતા વિચારો આજે આપને દ્વિધાયુક્ત મનોસ્થિતિમાં મૂકી દેશે. તમારે વર્તનમાં વ્યવહારુતા લાવવી પડશે. દરેક બાબતને લાગણીમાં આવ્યા વગર વિચારવી પડશે. જોકે, આવી સ્થિતિમાં પણ પરિવારજનો સાથે કુટુંબમાં સુમેળભર્યા વાતાવરણમાં તમે હળવાફુલ થઇ જશો. દૂરના સ્‍થળે સંદેશ વ્‍યવહારથી આપને ફાયદો થાય. વધારે પડતા ખર્ચથી સાચવવું. સ્‍ત્રી મિત્રો સાથે આનંદપૂર્વક સમય વીતે અને તેમનો સાથ સહકાર પણ તમને મળી શકશે. આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા માટે પ્રયાસો વધારવા પડશે. એકંદરે દિવસ મધ્‍યમ રહેશે.

કન્યા VIRGO: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ વાણીના માઘ્‍યમથી નવા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો જે ભવિષ્‍યમાં આપના માટે લાભકારી નીવડશે. આપના વિચારોની સમૃદ્ધિ વધશે. શરીર અને મનની પ્રસન્‍નતા રહેશે. પારિવારિક જીવન આનંદમય રહે. મિત્રવર્ગ અને સગાંસ્‍નેહીઓ પાસેથી ભેટ- ઉપહાર મળતા આનંદ અનુભવો. શુભ સમાચાર મળે અને આનંદદાયક પ્રવાસ થાય. લગ્‍નજીવનનું સુખ ભોગવી શકો.

તુલા LIBRA: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે તમારે વિચારોમાં સ્થિરતા અને કામકાજમાં ખંત રાખવા પડશે. જો પરિશ્રમથી પાછા પડશો તો લક્ષ્ય અધુરું રહી શકે છે. વાણીની શિથિલતા ઉગ્ર બોલાચાલી કરાવે તેવી શક્યતા છે માટે . સગાં સંબંધીઓ સાથે વ્યવહાર અને સંબંધો સાચવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. શારીરિક માનસિક વ્‍યગ્રતા ઓછી કરવા આધ્‍યાત્મિકતા મદદરૂપ થાય.

વૃશ્ચિક SCORPIO: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ લાભકારી નીવડશે. નોકરી- ધંધા વ્‍યવસાયમાં આપને લાભની પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મિલન મુલાકાત અને પર્યટન પર જવાનું થશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓને યોગ્‍ય પાત્ર મળે. પુત્ર અને પત્‍નીથી લાભ થાય. વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો આજે લાભકારી નીવડે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્‍થળે પર્યટનનું આયોજન કરો. ભેટસોગાદો મળવાથી લાભ થાય. ઉપરી અમલદારો ખુશ રહે. આજે સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરો.

ધન SAGITTARIUS: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળદાયક રહે. આપના ગૃહસ્‍થજીવનમાં આનંદ પ્રાપ્‍ત થશે. દરેક કાર્યમાં સફળતા મળે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહે. પિતા અને વડીલ વર્ગ તરફથી લાભ થાય. વ્‍યવસાયના કાર્ય અર્થે પ્રવાસ થાય. પદોન્‍નતિ થાય. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકો.

મકર CAPRICORN: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણી અપનાવશો તેમજ લેખન સાહિત્‍યને લગતી બાબતોમાં આપની સર્જનશક્તિ વિકસશે. આપની માનસિક પરિસ્થિતિ બહુ સારી ન રહે માટે વધુ પડતું કામનું ભારણ ટાળીને શોખ પુરા થાય તેવા કાર્યોમાં પણ ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નો તમને મુંઝવશે. ખોટા ધનવ્‍યાપથી બચવું. માનસિક અજંપો અનુભવો. નાનકડા પ્રવાસની શક્યતા છે. રાજકીય મુશ્‍કેલીઓ નડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ AQUARIUS: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવું તેમજ કોઇપણ વસ્‍તુને સકારાત્‍મક દૃષ્ટિકોણથી જોવી. ખર્ચ વધવાના પરિણામે નાણાંભીડ રહે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો પડશે કારણ કે થોડુગણું પણ કામનું ભારણ વધશે તો પણ તમે અકળાઇ જાવ તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાની સલાહ છે. આર્થિક તંગીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચ ટાળવા. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો.

મીન PISCES: ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપ આપની દૈનિક પ્રવૃત્તિઓમાંથી થોડી હળવાશ મેળવીને બહાર ફરવામાં તેમજ મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ગાળવાનું પસંદ કરશો. કુટુંબીઓ, મિત્રો સાથે પ્રવાસ પર્યટન કે બહાર ભોજન લેવા જવાનું થાય. નાટક, સિનેમા વગેરે મનોરંજન સ્‍થળોની મુલાકાત થાય. આજે આપ તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશો. દાંપત્‍યજીવનમાં મધુરતા છવાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્‍ઠા વધશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.