ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને જીવનસાથીના સ્વાસ્થ્યની વિશેષ સંભાળ લેવાની સલાહ છે - HOROSCOPE

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Jun 10, 2023, 5:32 AM IST

અમદાવાદ: 10 જૂન 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપ સામાજિક પ્રસંગોમાં હાજરી આપશો અને મિત્રો તથા સ્નેહીઓ સાથે આપ ઘણો આનંદ માણી શકશો. મિત્રો પાછળ ખર્ચ થશે અને તેમની પાસેથી લાભ પણ મેળવી શકશો. આપ કુદરતી સૌદર્યની નિકટતા માણવા ફરવા જવાનું આયોજન કરો તેવી પણ શક્યતા છે. સંતાનો પાસેથી સારા સમાચાર મેળવી શકશો. લગ્નજીવનમાં શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે. આપના માટે આવકની નવી તકો ઊભી થશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે.

વૃષભ: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. જે લોકો નવા કામની શરૂઆત અને આયોજન કરવા ઇચ્છે છે તેમના માટે દિવસ ઘણો સારો છે. આજે આપ નોકરી-વ્યવસાયમાં ફાયદાકારક પરિણામો મેળવી શકશો. પદોન્નતિ થાય, વેપારમાં નવી તકો મેળવી શકશો. સરકાર દ્વારા પણ લાભ થઇ શકે છે. સમાજમાં આપની ગણના થશે અને નોંધ લેવાશે. આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે. દાંપત્યજીવન વધુ સુખમય રહેશે.

મિથુન: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. સમય આપના માટે સંપૂર્ણ અનુકૂળ ન હોવાને કારણે આપનું કામ પૂરૂ થવામાં વાર લાગે તેવી શક્યતા છે. આપના શરીરમાં થાક અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે માટે કામનું અતિ ભારણ લેવાનું ટાળજો. પેટની તકલીફો હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે આજે મહત્વની ચર્ચા કરવાનું ટાળજો. સરકારી બાબતોને લગતી સમસ્યાઓ સામે આવી શકે. અગત્યના કામ કે નિર્ણય આજે ન લેશો. સંતાનો સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવાની સલાહ છે. વિરોધીઓ અને હરીફોથી બચીને રહેજો.

કર્ક: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. નકારાત્મક માનસિકતા દૂર કરવાથી આજે તમે ઘણા કાર્યો વધુ સારી રીતે કરશો અને તેનું બહેતર પરિણામ મેળવી શકશો. બહારનું ખાવા-પીવાનો આગ્રહ રાખવો નહીં. આપે ગરમ મિજાજને અંકુશમાં રાખવો પડશે. તેના બદલે થોડા મોજીલા અને રમૂજી બનશો તો દરેક વ્યક્તિ સાથે તમારી ઘનિષ્ઠતા વધશે. પરિવારજનો સાથે પણ વર્તનમાં વિનમ્ર રહેવું. નવા બંધાયેલા સંબંધોમાં અત્યારે બહુ મોટી આશા રાખવી નહીં. ખર્ચને અંકુશમાં રાખવો. ભગવાનનું નામ લઇને આપનું મન હળવું કરી શકો છો.

સિંહ: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. પતિ-પત્ની વચ્ચે નજીવા કારણોને લઇને મતભેદ ટાળવા માટે આજે તમારે એકબીજાને પુરતો અવકાશ આપવો પડશે અને સ્વામીત્વના બદલે સમર્પણની ભાવના કેળવવી પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યની વિશેષ સંભાળ લેવાની સલાહ છે. સાંસારિક બાબતોથી તમે અલગ રહીને પોતાની દુનિયામાં મસ્ત રહેવાનું વિચારશો. સમાજ આપની પ્રતિષ્ઠા વધારવાની વધુ પડતી ઝંખના રાખવા બદલે પોતાના કામથી મતલબ રાખશો તો ફાયદામાં રહેશો. વિજાતીય પાત્રોને મળીને આપને ખુશી મળશે. કાયદાકીય પ્રશ્નોનો હલ શોધવામાં થોડું મોડું થઇ શકે છે.

કન્યા: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપના ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને આપ ખુશી, નાણાંકીય લાભ અને કામમાં સફળતા મેળવી શકશો. આપના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં પણ સારો ફાયદો મેળવી શકશો. આપની હાથ નીચે અને સાથે કામ કરતા લોકોનો સહકાર મેળવી શકશો. આપ વિરોધીઓ પર વિજય મેળવી શકશો.

તુલા: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપ આપની સર્જનશીલતા અને કલ્પનાનો ઘણી સારી રીતે ઉપયોગ કરી શકશો. સંતાનોની પ્રગતિને કારણે ખુશી અનુભવાશે. પ્રિયજનને મળીને રોમાંચ અનુભવાશે. શારિરીક-માનસિક તાજગી અને સ્ફૂર્તિ અનુભવી શકશો. વધુ પડતા વિચારોને કારણે મન અસ્વસ્થતા અનુભવશે. આપ કોઇની સાથે બુદ્ધિપૂર્વકની ચર્ચા કરો અને વાદવિવાદ થઇ શકે, પણ આપે તેમાં વધુ ઊંડા ન ઉતરવું જોઇએ તેવી સલાહ આપવામાં આવે છે.

વૃશ્ચિક: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપ તન મનમાં ઓછી સ્વસ્થતા અનુભવશો. નાની-મોટી ચિંતા આપને સતાવ્યા કરશે માટે અત્યારે વધુ પડતા વિચાર કરવાના બદલે વ્યવહારુ અભિગમ સાથે કામ પર ધ્યાન આપવું. કુટુંબીજનો તથા સંબંધીઓ સાથે બોલચાલમાં નરમાશ રાખવી. જમીન, મિલ્કત કે વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવામાં ધ્યાન રાખવું પડશે.

ધન: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપ આધ્યાત્મિક બાબતો તેમજ ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આકર્ષણ અનુભવશો. કોઇ કામ શરૂ કરવા માંગતા હોવ તો સમય અનુકૂળ રહેશે. આપના ઘરમાં મિત્રો અને સંબંધીઓને આવકારીને આનંદ અનુભવશો. આજે આપ શરૂ કરેલા કાર્યો પૂર્ણ કરી શકશો. નજીકના સ્થળે પ્રવાસ થવાની પણ શક્યતા રહેલી છે. આર્થિક લાભ પણ થઇ શકે. સહોદરો સાથે આપના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. આપના માન-પાન વધશે. પ્રિયજનને મળવાના યોગ છે.

મકર: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જોઇએ. કુટુંબીજનો સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી પડશે. શેરબજારમાં રોકાણ કરવાની યોજના બનાવી શકશો. આપને નાણાંકીય લાભ થઇ શકશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહ્યા કરે. આંખમાં દર્દ કે પીડા થઇ શકે. નકારાત્મકતાથી દૂર રહેશો તેટલો લાભ થઇ શકશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખાસ ધ્યાન આપવું પડશે.

કુંભ: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. પરિવારજનો, મિત્રો, અને સગા સંબંધીઓ સાથે આપના ઘરનું વાતાવરણ સુખદ રહેશે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. ફરવા જવાની કે પ્રવાસ પર્યટનની યોજના બની શકે, નાણાંકીય દૃષ્ટિએ દિવસ ફાયદાકારક છે. આધ્યાત્મિકતા અને ચિંતનમાં આપનો રસ વધશે.

મીન: આજે 10 જૂન, 2023 શનિવારના રોજ કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. નાણાંકીય બાબતો અને મૂડી રોકાણમાં આપે આજે ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું ધ્યાન વિચલિત થશે તો કામકાજમાં વિક્ષેપ આવી શકે છે માટે શાંતિથી અને વ્યૂહાત્મક રીતે કામ કરવું. બિનજરૂરી ઉતાવળ ટાળવી. આધ્યાત્મિક કાર્યો પાછળ ખર્ચ થઇ શકે. આપને મિત્રો અને સ્વજનો સાથે શાંતિથી વર્તવાની સલાહ છે. કોઇ લાલચને કારણે નુકસાન થાય તેવી શક્યતા છે માટે લાલચ છોડવી. જામીનગીરી કે કાયદાકીય બાબતોમાં ન પડો તે સલાહ ભરેલું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.