ETV Bharat / bharat

Daily Horoscope 1 january 2023: કેવો રહેશે આવતીકાલનો દિવસ, જાણો તમારુ કાલનું રાશિફળ

કાલે વર્ષ 2023નો પ્રથમ દિવસ છે 1લી જાન્યુઆરી તો, ETV ભારત પર જન્મકુંડળીમાં (1 JANUARY 2023 HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો. (TOMMOROW HOROSCOPE) કેવો રહેશે તમારો (TOMMOROW Rashi Bhavishya) આવતીકાલનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, વેપારના મોરચે ગ્રહોની સ્થિતિ! તમારા જીવનસાથી સાથે તમારો આવતીકાલનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે 'E TV' BHARAT પર વાંચો આવતીકાલનું જન્માક્ષર.

author img

By

Published : Dec 31, 2022, 9:59 PM IST

Etv BharatDaily Horoscope 1 january 2023: કેવો રહેશે આવતીકાલનો દિવસ, જાણો તમારુ કાલનું રાશિફળ

અમદાવાદ: કાલે વર્ષ 2023નો પ્રથમ દિવસ છે 1લી જાન્યુઆરી તો, (1 JANUARY 2023 HOROSCOPE) જન્માક્ષરમાં (TOMMOROW HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (TOMMOROW Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું કાલનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય.આવતીકાલનું રાશિફળ (daily rashifal) ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના દિવસનો પ્રારંભ તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપના ઘરમાં મિત્રો અને સગા વ્હાલાઓ આવતા વાતાવરણ વધુ ખુશનુમા બની જશે. મિત્રો અને સ્વજનો દ્વારા મળેલી ભેટ આપને આનંદિત કરી મુકશે. આપને આજે નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે. આપને પ્રવાસ થવાના યોગ પણ છે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.

વૃષભ: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપે કોઇપણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. કોઇની સાથે ગેરસમજ હોય તો વહેલી તકે તેનો ઉકેલ લાવવો. શારીરિક સ્વસ્થતા માટે તમે કામમાંથી ટૂંકો વિરામ લઈ શકો છો. આપને મહેનતના પ્રમાણમાં ફળ મેળવવા માટે થોડી મહેનત વધારવી પડશે. આજે આપને વધુ ખર્ચ ટાળવા માટે સલાહ આપવામાં આવે છે.

મિથુન: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આર્થિક, સામાજિક અને કૌટુંબિક ક્ષેત્રે લાભદાયી દિવસ છે.આપના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થશે. રમણીય સ્થળે પ્રવાસ થવાથી આપનો દિવસ આનંદથી ભરપૂર બની જશે. યોગ્ય જીવનસાથીની શોધ માટે આજનો દિવસ ઘણો સારો છે. પરિવારજનો સાથે આપનો સુમેળ રહેશે અને લગ્નજીવનમાં વધુ નિકટતા રહેશે.

કર્ક: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપનાથી ખુશ થઇને આપનો ઉત્સાહ વધારશે, આપની પદોન્નતિ કે પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. આપના પરિવારજનો તેમ જ માતા સાથેના સંબંધો વધુ ગાઢ બને. આપના માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી આનંદ થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કામકાજ પણ સારી રીતે પાર પડશે તેમ જણાઈ રહ્યું છે.

સિંહ: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. સુસ્તી અને કંટાળાને કારણે આપનો લય ખોરવાય નહીં તે માટે કામની સાથે સાથે સહકર્મીઓ સાથે રમૂજ અને અન્ય વિષયો પર ચર્ચા કરવાની સલાહ છે. જરૂર જણાય ત્યાં તેમનું માર્ગદર્શન લઈ શકો છો. પેટની તકલીફ હોય તેમણે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. કામમાં વિરોધીઓ આપની પ્રગતિમાં અવરોધરૂપ થવાનો પ્રયાસ કરે પરંતુ ફાવી શકે તેમ નથી. આજે ઓફીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વર્તનમાં સાચવજો. સ્વભાવની ઉગ્રતા ટાળવી. ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે માનસિક સ્વસ્થતા પાછી મેળવી શકશો.

કન્યા: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય સંભાળવું. મનમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેવાની શક્યા હોવાથી બોલવા પર સંયમ રાખવો. જળાશયથી દૂર રહેવું. અનૈતિક કાર્યો આપને લાલચમાં ફસાવવાનો પ્રયાસ કરશે માટે આવી બાબતોથી દૂર રહેવું સારી સંગત તમને આવી સ્થિતિથી બચાવી શકે છે. જો ગેરકાયદે અથવા સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરશો તો ખર્ચની શક્યતા વધશે.

તુલા: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપને સફળતા અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

વૃશ્ચિક: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજના દિવસે કેટલીક અણધારી ઘટનાઓ બનશે. અગાઉ નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય, તો બીજી તરફ કેટલાક લોકો સાથે અનઅપેક્ષિત મુલાકાત અને તેનાથી મળતું શુભ ફળ તમને આશ્ચર્યમાં પણ મુકશે. આપના હાથમાં આવેલી તકો સરી જતી રોકવા માટે વ્યૂહાત્મક રીતે નિર્ણય લેવો. પરિવારજનો સાથે મતભેદ ટાળવો. મોસાળપક્ષ તરફથી થોડું સાચવવું પડશે. વિરોધી, પ્રતિસ્‍પર્ધીઓથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે.

ધન: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. હાથ પર લીધેલાં કાર્યોમાં સફળતા માટે ઘણી વધુ મહેનત કરવી પડે. સંતાનોના ભણતર કે સ્‍વાસ્‍થ્‍ય બાબતના કાર્યોમાં તમે વધુ વ્યસ્ત રહો. આપને મુસાફરી ન કરવાની અથવા તેમાં વધુ ધ્યાન રાખવાની સલાહ છે. પેટને લગતી વ્‍યાધ‍િઓથી પીડા હોય તેમણે શક્ય હોય તો ઉપવાસ કરવો. કાલ્‍પનિક તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય- કલા ક્ષેત્રે અભિરૂચિ વધશે. પ્રણય પ્રસંગો માટે અનુકૂળ સમય છે. પ્રિયપાત્ર સાથે સુખદ ક્ષણો વીતે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે.

મકર: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ શારીરિક અસ્‍વસ્‍થતા અને માનસિક બેચેનીથી બચવા માટે મનપસંદ કાર્યો કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. પરિવારમાં વાતાવરણ કલેશમય ના રહે તે માટે સૌની સાથે સહકાર અને થોડી મજાક મસ્તીનો મૂડ રાખવો. સ્ફૂર્તિ અને તાજગી જાળવવા માટે કામકાજની સાથે આરામ પર ધ્યાન આપવું. સ્‍વજનો સાથે મનદુ:ખ ટાળવું. છાતીમાં પીડાની થોડી શક્યતા છે. જાહેરજીવનમાં વધુ પડતું માન મળે તેવી આશા રાખવી નહીં. સ્‍ત્રી વર્ગ અને પાણીથી જોખમ હોવાનું જણાઈ રહ્યું છે.

કુંભ: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપ માનસિક હળવાશ અનુભવશો. કામ કરવામાં આપને ઉત્‍સાહ રહેશે. ભાઇભાંડુઓ સાથે ઘરના પ્રશ્નો સંબંધી ચર્ચા કે આયોજન કરશો અને આનંદપૂર્વક સમય પસાર કરશો. આપનું મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીજનોનું આગમન આપના આનંદમાં ઉમેરો કરશે. ટૂંકી મુસાફરી થાય. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. ભાગ્‍ય વૃદ્ધિ થાય. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપશે.

મીન: આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે ગુસ્‍સા પર કાબુ રાખી મૌન ધારણ કરવું વધારે યોગ્‍ય રહેશે, નહીં તો ક્યાંક ખટરાગ અને મનદુ:ખ થવાની સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ખીસાનો ભાર હળવો કરવામાં પણ સંયમ રાખવાની જરૂર છે. નાણાંકીય બાબત તેમજ પૈસાની લેવડદેવડમાં બહુ સાચવીને કામ કરવું. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા મધ્‍યમ રહે. પરિવારજનો સાથે કોઇ બાબતે મનદુ:ખ થાય નહીં તમે માટે વાણી અને વર્તન બંનેમાં પારદર્શકતા વધારવી. આ સમયમાં તમે મનમાંથી નકારાત્‍મક વિચારો દૂર હડસેલી દેજો. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.