ETV Bharat / bharat

ગુરમીત રામ રહીમ થયો કોરોના સંક્રમિત, ગુરુગ્રામની મેદાંતામાં કરાયો દાખલ - રામ રહીમ સમાચાર

કોરોના પોઝિટિવ ગુરમીત રામ રહીમ(Gurmit ram Rahim)ની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ સાથે જ હવે જાણવા મળ્યું છે કે, હનીપ્રીતે(Honey Preet) તેની સંભાળ લેવાની જવાબદારી લીધી છે. હનીપ્રીતે એટેન્ડન્ટ તરીકે બનાવેલું કાર્ડ પણ મળી ગયું છે. ત્યારે સુનારીયા જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ (Gurmit ram Rahim)પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. રવિવારે બપોરે 12 વાગ્યે ગુરમીત રામ રહીમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

ગુરમીત રામ રહીમ થયો કોરોના સંક્રમિત
ગુરમીત રામ રહીમ થયો કોરોના સંક્રમિત
author img

By

Published : Jun 7, 2021, 1:58 PM IST

  • ગુરમીત રામ રહીમ થયો કોરોના સંક્રમિત
  • રામ રહીમની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી
  • પુત્રી હનીપ્રીત(Honey Preet)ને મળવાનો આગ્રહ કર્યો

ગુરુગ્રામ: રવિવારે ગુરમીત રામ રહીમ (Gurmit ram Rahim)ને કોરોના વાઇરસથી સંક્રમિત થવાની માહિતી મળી હતી. ત્યારબાદ તે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ રહીમ કોરોના સંક્રમિત છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી તેણે પોતાની પુત્રી હનીપ્રીત(Honey Preet) ને મળવાનો આગ્રહ શરૂ કર્યો. જે બાદ હનીપ્રીત(Honey Preet) રામ રહીમને મળવા પહોંચી હતી.

આ પણ વાંચોઃ રામ રહીમે માતાની તબિયતને અનુલક્ષીને પેરોલ માટે અરજી કરી

હનીપ્રીત તેની તબિયત સુધરે ત્યાં સુધી રામ રહીમની સંભાળ રાખશે

માહિતી મળી છે કે, રામ રહીમ (Gurmit ram Rahim) કોરોના સંક્રમિત છે. હનીપ્રીત(Honey Preet) ને 15જૂન સુધી રામ રહીમના એટેન્ડન્ટ તરીકે હોસ્પિટલમાં કાર્ડ બનાવડાવી દીધુ છે. હનીપ્રીત આજે સવારે 8:30 વાગ્યાથી તેના ઓરડામાં રામ રહીમની સંભાળ લઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હનીપ્રીત (Honey Preet) તેની તબિયત સુધરે ત્યાં સુધી રામ રહીમની સંભાળ રાખશે.

હનીપ્રીત અને રામ રહીમનો સંબંધ

હરિયાણાના ફતેહાબાદ જિલ્લાની રહેવાસી પ્રિયંકા તનેજા 1996માં પ્રથમ વખત 11માં ધોરણમાં અભ્યાસ કરવા માટે ડેરાની કોલેજમાં આવી હતી. થોડા સમય પછી, પ્રિયંકા તનેજાને રામ રહીમ (Gurmit ram Rahim) દ્વારા એક નવું નામ આપવામાં આવ્યું. હવે પ્રિયંકા રામ રહીમની હનીપ્રીત બની ગઈ હતી.

હનીપ્રીત હવે ગુરમીત રામ રહીમની નજીકની બની ગઈ

ધીરે-ધીરે હનીપ્રીત(Honey Preet) અને રામ રહીમ (Gurmit ram Rahim)ની નિકટતા વધવા લાગી. આવી સ્થિતિમાં બાબાના રહસ્યો પણ હનીપ્રીત સામે આવવા લાગ્યા. હનીપ્રીત હવે ગુરમીત રામ રહીમની નજીકની બની ગઈ હતી. ગુરમીત રામ રહીમ (Gurmit ram Rahim) હનીપ્રીતને તેની બનાવેલી પુત્રી કહે છે.

આ પણ વાંચોઃ ભાજપા સદસ્યતા અભિયાનમાં યુવક દ્વારા કરાઇ ટીખળ, ભાજપે નોંધાવી પોલીસ ફરિયાદ

હનીપ્રીતનો પરિવાર ઘણા સમયથી ડેરા સાથે સંકળાયેલો છે

રામ રહીમ તેના પર એટલો મહેરબાન હતો કે, તેણે તેને ક્યારેય ડેરામાંથી બહાર ન જવા દીધી. તેનો અભ્યાસ શિબિરમાં જ કરવામાં આવ્યો હતો. ત્યાં તેના નામે ઘણા મોટા ધંધા શરૂ કરવામાં આવ્યા. હનીપ્રીતનો પરિવાર ઘણા સમયથી ડેરા સાથે સંકળાયેલો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.