ETV Bharat / bharat

Srinagar Holi celebration: CRPF જવાનોએ શ્રીનગરમાં હોળીની ઉજવણી કરી

નાગરિકોની સુરક્ષા અને દેશમાં શાંતિ માટે સર્વસ્વ બલિદાન આપનારા સૈનિકો પણ હોળીના અવસર પર પોતાના ઘરથી દૂર શ્રીનગરમાં હોળી રમતા (Srinagar Holi celebration) જોવા મળ્યા હતા.

author img

By

Published : Mar 18, 2022, 4:08 PM IST

શ્રીનગર: હોળી, રંગોનો તહેવાર, સમગ્ર દેશમાં ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. લોકો પોતાની ફરિયાદો ભૂલીને એકબીજાને પ્રેમ અને સંવાદિતાના રંગોથી ભીંજવી રહ્યા છે. નાગરિકોની સુરક્ષા અને દેશમાં શાંતિ માટે સર્વસ્વ બલિદાન આપનારા સૈનિકો (holi crpf jawans dance and celebration) પણ હોળીના અવસર પર પોતાના ઘરથી દૂર શ્રીનગરમાં હોળી (srinagar holi celebration ) રમતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ભૈરવનાથની પૂજા: 100 કરતાં વધુ વર્ષથી થાય છે હોળીનું વિશેષ આયોજન

જમ્મુ-કાશ્મીરમાં CRPF (Central Reserve Police Force) જવાનોની 117મી બટાલિયનમાં હોળી રમતા સૈનિકોએ કહ્યું કે, તેમના પરિવારથી દૂર સાથી સૈનિકો સાથે હોળી રમવી એ પરિવારની વચ્ચે રહેવા જેવું જ છે. સાથે જ CRPF જવાનોએ કહ્યું કે, તેઓ દેશમાં શાંતિની ઈચ્છા રાખે છે.

આ પણ વાંચો: Dhuleti 2022: જૂનાગઢમાં બે વર્ષ બાદ નાના ભૂલકાઓએ મસ્તીમાં મનાવી ધુળેટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.