ETV Bharat / bharat

Gurugram Namaz Dispute: હિન્દુ સંગઠને ફરી હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ કર્યો - હિન્દુ સંગઠન

ગુરુગ્રામમાં જાહેર સ્થળ પર નમાજ (Open Namaz In Gurugram) પઢવાને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારના રોજ હિંદુ સંગઠને સેક્ટર-37ના ગ્રાઉન્ડમાં હવન કરીને હનુમાન ચાલીસાના પાઠ અને ગોવર્ધન પૂજા (Lessons of Hanuman Chalisa and worship of Govardhan) કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં વિશ્વ હિંદુ પરિષદના (Vishwa Hindu Parishad) તમામ મોટા નેતાઓ હાજર રહ્યાં હતા. એટલું જ સીમિત નથી, આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ પ્રધાન કપિલ મિશ્રા (Former Delhi Minister Kapil Mishra) પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન બંને સમુદાય વચ્ચે કોઇ સંઘર્ષ ન સર્જાય તે વાતની તકેદારી રાખીને વહીવટીતંત્રએ મુસ્લિમ સમુદાયને અહીં નમાઝ ન પઢવા જણાવ્યું હતું. આ રીતે તંત્ર દ્વારા પરિસ્થિતિને સંભાળી લેવામાં આવી હતી.

હિન્દુ સંગઠને ફરી હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ કર્યો

author img

By

Published : Nov 27, 2021, 12:10 PM IST

  • મુસ્લિમ સમાજને મળી જાહેર સ્થળ પર નમાઝ પઢવાની પરવાનગી
  • જિલ્લા પ્રશાસન દ્રારા મુસ્લિમ સમાજને 20 અલગ સ્થળની સોંપણી કરાઇ
  • મુસ્લિમ સમાજને પોલીસ સુરક્ષા હેઠળ નમાઝ અદા કરવાની છૂટ મળી

ગુરુગ્રામ: જાહેર સ્થળ પર નમાઝ(Open Namaz In Gurugram) વાંચવા અંગે જબરદસ્ત હંગામો ચાલી રહ્યો છે. જ્યારે બીજી તરફ ગુરુદ્વારમાં નમાઝને લઇને ગુરુદ્વાર કમિટી વિરુધ્ધ (Against Gurudwara Committee) શીખ ધર્મના લોકો દ્વારા આ વાતને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શુક્રરવારના રોજ સેક્ટર-37માં હિંદુ-સંગઠનના(Hindu Association) વિરોધને પગલે મુસ્લિમ સમાજના લોકોએ પોલીસની સુરક્ષા હેઠળ નમાઝ અદા કરી હતી.

હિંદૂ-સંગઠનએ જાહેર સ્થળ પર નમાઝ વાંચવા પર હંગામો મચાવ્યો

ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રશાસન દ્રારા મુસ્લિમ સમાજના લોકોને શહેરના 20 અલગ-અલગ સ્થળો પર નમાઝ વાંચવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યારે શુક્રરવારના રોજ હિંદુ-સંગઠનના (Hindu Association) લોકોએ સેક્ટર-37ના મેદાને પહોંચી 26/11ના આંતકી હમલામાં શહીદ થયેલ લોકો માટે "હવન અને હનુમાન ચાલીસાના પાઠ" કરવામાં આવ્યાં હતાં. આ સાથે જાહેર સ્થળ પર નમાઝ (Open Namaz In Gurugram) વાંચવા વિરુધ્ધ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. હિંદુ-સંગઠનના આ પ્રકારના વિરોધ પ્રદર્શનને જોઇને તરતજ મોટી સંખ્યામાં પોલીસ પહોંચી અને મુસ્લિમ સમુદાયને પોલીસ સુરક્ષા હેઠળ નમાઝ અદા કરવાની છૂટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકો વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ

હિંદુ-સંગઠન (Hindu Association) દ્રારા જણાવાયું કે, જાહેર સ્થળ પર નમાઝ વાંચવાના મુદ્દા પ્રત્યે તેઓ સતત વિરોધ કરતા રહેશે. બીજી તરફ, મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે સેક્ટર-37 જગ્યાને વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે અને તેના કારણે ત્યાં નમાઝ વાંચવામાં આવી હતી.

હિંદુ સંગઠને લીધો "હનુમાન ચાલીસા અને ગોવર્ધન પૂજાનો સહારો"

થોડા સમય પહેંલા ગુરુગ્રામના સેક્ટર-12માં મુસ્લિમ સમાજના લોકો દ્વારા જાહેર સ્થળ પર નમાઝ વાંચવાના સમાચાર મળતા જ હિંદુ સંગઠન દ્વારા વિરોધ કરાયો હતો. હકીકતમાં જે જ્ગ્યા ઉપર મુસ્લિમ લોકો નમાઝ અદા કરી રહ્યાં હતાં, ત્યાં હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ,ગોવર્ધન પૂજા (Lessons of Hanuman Chalisa and worship of Govardhan)કરી હતી. જેમાં વિશ્વ હિંદુ પરિષદના (Vishwa Hindu Parishad) તમામ મોટા નેતાઓ હાજર રહ્યાં હતા. એટલું જ સીમિત નથી, આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ પ્રધાન કપિલ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન બંને સમુદાય વચ્ચે કોઇ સંઘર્ષ ન સર્જાય તે વાતની તકેદારી રાખીને વહીવટીતંત્રએ મુસ્લિમ સમુદાયને અહીં નમાઝ ન પઢવા જણાવ્યું હતું. આ રીતે તંત્ર દ્વારા પરિસ્થિતિને સંભાળી લેવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારત-બંધના પગલે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર ટ્રાફિક જામ

પોલીસે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યોની ધરપકડ કરી

સેક્ટર-12માં ખુલ્લામાં નમાઝ અદા કરવામાં આવી રહ્યું હતું, પરંતુ હિંદુ સંગઠનો દ્વારા આ બાબતનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ વિવાદ દરમિયાન પોલીસે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યોની ધરપકડ પણ કરી હતી. જે બાદ તાત્કાલીક ધોરણે ગુરુગ્રામ પ્રશાસને નમાજ પઢવા માટે 37 સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી. જેની સંખ્યા બાદમાં ઘટાડીને 20 અને પછી 19 કરવામાં આવી હતી. આ પછી 'ગુરુદ્વારા સિંહ સભા સમિતિ' આ મામલે આગળ આવી હતી. આ કમિટીએ ગુરુદ્વારાના દરવાજા ખોલીને ભાઈચારાનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. ગુરૂદ્વારામાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ સમાજને પ્રસાદ આપવામાં આવ્યો હતો. જો કે હવે ગુરુદ્વારામાં નમાજને લઈને સંગત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.