ETV Bharat / bharat

ડૉ. હર્ષ વર્ધનને પૂર્વ વડાપ્રધાન દ્વારા વડાપ્રધાનને લખાયેલા પત્રનો જવાબ આપ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને પૂર્વ વડાપ્રધાનને કોરોના અવરોધને લઇને આપાયેલી સલાહમાં કહ્યું કે, સારુ રહેશે કે, કોંગ્રેસ તમારી સલાહ પર અમલ કરે.

ડૉ. હર્ષ વર્ધન
ડૉ. હર્ષ વર્ધન
author img

By

Published : Apr 19, 2021, 2:30 PM IST

  • કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના પત્રનો આભાર માન્યો
  • કોવિડ -19ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાંચ પગલાં સૂચવ્યા
  • મહામારીથી લડવા માટે રસીકરણ અને દવાઓનો પૂરવઠો વધારવો મહત્વપૂર્ણ

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધનને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના પત્રનો આભાર માન્યો અને કહ્યું કે જો તમારા કોંગ્રેસ નેતાઓએ યોગ્ય સમયે તમારી સલાહ સ્વીકારી લીધી હોત તો સારું હોત.

મનમોહનસિંહના પત્રનો જવાબ કેન્દ્રીય આરોગ્ય ડૉ. હર્ષ વર્ધને આપ્યો

વડા પ્રધાન મોદીએ કોરોના સાથેના વ્યવહાર અંગેના મનમોહનસિંહના પત્રનો જવાબ આપતા કેન્દ્રીય આરોગ્ય ડૉ. હર્ષ વર્ધને કહ્યું હતું કે, " ઇતિહાસ તમારો આભારી રહેશે ડૉ. મનમોહન સિંહજી, આ અસાધારણ પરિસ્થિતિ તમારા રચનાત્મક સમર્થન અને મૂલ્યવાન સલાહ તમારા કોંગ્રેસના નેતાઓએ પણ માની લીધી.

આ પણ વાંચો : કોવિડ -19 સામે લડવા માટે રાજ્યોને તમામ સહાય કરવામાં આવશે: હર્ષ વર્ધન

મહામારીથી લડવા માટે રસીકરણ અને દવાઓનો પુરવઠો મહત્વપૂર્ણ

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશમાં કોવિડ -19ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાંચ પગલાં સૂચવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહામારીથી લડવા માટે રસીકરણ અને દવાઓનો પૂરવઠો વધારવો મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : કોરોના કાળમાં પણ વાપીની હરિયા હોસ્પિટલ દરેક પ્રકારની સર્જરી માટે સજ્જ છે

45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ રસી આપી શકાય

વડા પ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, માત્ર કુલ સંખ્યાને જોવી જોઈએ નહિ, પરંતુ કેટલા ટકા વસ્તીને રસી આપવામાં આવી છે, તે જોવું જોઈએ. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે, દવા ઉત્પાદકો માટે ફરજિયાત પરવાનાની જોગવાઈઓ અમલમાં મુકવી જોઈએ અને રાજ્યોને રસીકરણ માટે એડવાન્સ ફ્રન્ટની શ્રેણી નક્કી કરવામાં છૂટ હોવી જોઈએ. જેથી 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ રસી આપી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.