ETV Bharat / bharat

દિલ્હીના સીમાપુરીમાં ફૂટપાથ પર સૂઈ રહેલા 6 લોકોને ટ્રકે કચડ્યા, 4ના મોત - દિલ્હીમાં માર્ગ અકસ્માત

દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રકે ફૂટપાથ પર સૂઈ રહેલા 6 લોકોને કચડી નાખ્યા હતા(Truck crushed 6 people sleeping on footpath ). આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે(4 killed in hit and run in Delhi), જ્યારે 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે GTB હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હીના સીમાપુરીમાં ફૂટપાથ પર સૂઈ રહેલા 6 લોકોને ટ્રકે કચડ્યા

author img

By

Published : Sep 21, 2022, 9:34 AM IST

Updated : Sep 21, 2022, 9:58 AM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં મોડી રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેલા 6 લોકો પર ટ્રકે ચડી ગયો હતો(Truck crushed 6 people sleeping on footpath ). આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો(4 killed in hit and run in Delhi) અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે GTB હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

4 લોકોના મોત પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મોડી રાત્રે લગભગ 1:51 વાગ્યે બની હતી(heat and run case delhi), જ્યારે એક અનિયંત્રિત ટ્રકે ડિવાઈડર પર સૂઈ રહેલા 6 લોકોને કચડી નાખ્યા હતા. 6 લોકોમાંથી 2 લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર લોકોને પોલીસે તાત્કાલિક GTB હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થયા હતા, જ્યારે બેની હાલત હજુ પણ ગંભીર છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા છે.

ડ્રાઇવરની શોધખોળ શરૂ મૃતકોની ઓળખ જાવેદ, છોટે ખાન, શાહઆલમ, રાહુલ તરીકે થઈ છે, જ્યારે બે ઘાયલોની ઓળખ મનીષ અને પ્રદીપ તરીકે થઈ છે, જેઓ દિલ્હીના રહેવાસી હોવાનું કહેવાય છે. તે જ સમયે, પોલીસ આ સમગ્ર મામલે યોગ્ય કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરી રહી છે. વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ કેન્ટર અને આરોપી ડ્રાઈવરની શોધખોળમાં લાગેલી છે.

Last Updated : Sep 21, 2022, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.