ETV Bharat / bharat

Guwahati Bikaner Express derailed : ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 9નાં મોત, 45થી વધુ ઘાયલ - Railways announced helpline number

પશ્ચિમ બંગાળના ડોમોહાનીમાં ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસના (Guwahati Bikaner Express derailed) 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન દુર્ઘટામાં 9 લોકોના મોત (9 killed in train accident) થયા છે અને 45 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Guwahati Bikaner Express derailed : ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 9નાં મોત, 45થી વધુ ઘાયલ

author img

By

Published : Jan 14, 2022, 1:49 PM IST

જલપાઈગુડી (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ અકસ્માતમાં (Bikaner-Guwahati Express accident in West Bengal) અત્યાર સુધીમાં 9 લોકોના મોત (9 killed in train accident) થયા છે અને 45 થી વધુ લોકો ઘાયલ થયા છે.

PM મોદીએ મમતા બેનર્જી સાથે વાત કરી

વડાપ્રધાન નરેેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સાથે વાત (PM Narendra Modi spoke to Mamata Banerjee) કરી અને જલપાઈગુડી દુર્ઘટાના વિશે પૂછપરછ કરી. રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો (Railways announced helpline number) છે. 9 મુસાફરોના મોત થયા છે. સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર 45થી વધુ લોકો ઘાયલ થયાની આશંકા છે.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આમાંથી કેટલાક તો પલટી પણ ગયા હતા. ઘાયલોમાં 7 લોકોને NBMCH, 7 લોકોને મેનાગરી RH અને 28 લોકોને જલપાઈગુડી SSH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલ્વે પ્રધાન વૈષ્ણવ પોતે ઘટનાસ્થળે જઈ રહ્યા છે. રેલ્વે મંત્રાલયે વળતરની જાહેરાત કરી છે .

દુર્ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા

જલપાઈગુડી ટ્રેન દુર્ઘટના અંગે ન્યૂઝ એજન્સી PTIએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે. ઘાયલોની સંખ્યા અંગે અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી.

  • The derailment of coaches of the Bikaner-Guhawati Express near New Maynaguri, West Bengal is distressing. My thoughts and prayers are with the affected passengers and their families. I wish speedy recovery to the injured.

    — President of India (@rashtrapatibhvn) January 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદીએ ટ્વીટ કર્યું

વડાપ્રધાન નરેેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, તેમણે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને અકસ્માત અંગે સંપૂર્ણ માહિતી મેળવી છે. તેમની સંવેદના પીડિત પરિવારો સાથે છે.

  • Spoke to Railways Minister Shri @AshwiniVaishnaw and took stock of the situation in the wake of the train accident in West Bengal. My thoughts are with the bereaved families. May the injured recover quickly.

    — Narendra Modi (@narendramodi) January 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મમતા બેનર્જીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઘાયલોને વહેલી તકે સારવાર મળે. રાજ્યના મુખ્યાલયથી સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

  • Deeply concerned to hear about the tragic accident of the Bikaner-Guwahati Express in Maynaguri.
    Senior Officers of the State Government, DM/SP/IG North Bengal are supervising rescue and relief operations. Those injured will receive medical attention, as early as possible.

    — Mamata Banerjee (@MamataOfficial) January 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજનાથ સિંહે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઉત્તર બંગાળ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત હૃદયદ્રાવક છે. તેમની સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. રક્ષા પ્રધાને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

  • The loss of lives due to a train accident in North West Bengal is tragic. My thoughts are with the bereaved families. Praying that the injured recover at the earliest.

    — Rajnath Singh (@rajnathsingh) January 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જલપાઈગુડીમાં રાહત અને બચાવ કાર્યની દેખરેખ

આ પહેલા રેલ્વે પ્રધાન વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે તેમણે પીએમ મોદીને રાહત અને બચાવ કાર્ય વિશે જાણકારી આપી છે. તેઓ વ્યક્તિગત રીતે રાહત અને બચાવ કાર્યની દેખરેખ કરી રહ્યા છે.

દુર્ઘટના સમયે ટ્રેન લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી

ઉત્તર બંગાળમાં રેલ દુર્ઘટના રેલવેના સૂત્રોએ જણાવ્યું કે દુર્ઘટના સમયે ટ્રેન લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. પાટા પરથી ઉતરેલી બોગી એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી કે ઘાયલો અને મૃતકોને બચાવવા મુશ્કેલ બની રહ્યા હતા.

રેલવે મંત્રાલયે વળતરની જાહેરાત કરી

રેલ્વે મંત્રાલયના વિશેષ ફરજ પરના અધિકારી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પોતે ઘટનાસ્થળે પહોંચશે અને મામલાની તપાસ કરશે. તેમજ મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલ લોકોને 25 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

  • In an unfortunate accident, 12 Coaches of Bikaner - Guwahati Exp. derailed near New Maynaguri (West Bengal) this evening.
    Personally monitoring the situation for swift rescue operations.

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 13, 2022 \" class="align-text-top noRightClick twitterSection" data=" \"> \

રેલ્વે અકસ્માત રાહત ટ્રેન સ્થળ પર મોકલવામાં આવી

ભારતીય રેલ્વેએ ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ભારતીય રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. રેલ્વેએ કહ્યું છે કે ડિવિઝનલ રેલ્વે મેનેજર, (ડીઆરએમ) એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર ડોમોહાની રેલ દુર્ઘટના સ્થળ માટે રવાના થયા છે

અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થવાની આશંકા

ડોમોહાની અકસ્માત અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે, અચાનક આંચકો લાગ્યો અને અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ તરત જ એક મુસાફરે દાવો કર્યો હતો કે, અકસ્માતમાં ઘણી જાનહાનિ થઈ છે.

ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના સાત બોગીને ગંભીર નુકસાન થયું

ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના સાત બોગીને ગંભીર નુકસાન થયું છે. સાંજે લગભગ પાંચ વાગ્યે ડોમોહની ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. દુર્ઘટના બાદ આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિઝિબિલિટી ઓછી હોવા છતાં ડોમોહાનીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

પુણેના લોનાવલા સ્ટેશન પર ઈન્દોર-દૌડ સ્પેશિયલ ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાની નહીં.

ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનને આપી લીલી ઝંડી, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો કર્યો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.