ETV Bharat / bharat

જોધપુરમાં ગુજરાતી પ્રવાસીઓની કાર ટ્રક સાથે અથડાતા ડ્રાઈવરનું મોત - ઈજાગ્રસ્ત

રાજસ્થાનમાં પાલી રોડ પર મોગડા પાસે શનિવારે સવારે ગુજરાતથી આવેલા પ્રવાસીઓની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણમાં કારચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જોધપુરમાં ગુજરાતી પ્રવાસીઓની ગાડી ટ્રક સાથે અથડાતા ડ્રાઈવરનું મોત

author img

By

Published : Feb 27, 2021, 4:16 PM IST

  • પાલી રોડ પર મોગડા પાસે ગુજરાતી પ્રવાસીઓને નડ્યો અકસ્માત
  • 9 ઈજાગ્રસ્તોને સારવારઅર્થે મથુરાદાસ માથુર હોસ્પિટલ ખસેડાયા
  • ગાડીનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટનાસ્થળે તેનું મૃત્યુ થયું

જોધપુરઃ પાલી રોડ પર મોગડા પાસે શનિવારે ગુજરાતી પ્રવાસીઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 9 ઈજાગ્રસ્ત લોકોને મથુરાદાસ માથુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાનુસાર, આ લોકો ગુજરાતથી થોડા દૂર ફરવા નીકળ્યા હતા. તેમને મંડોર પહોંચવાના હતા, પરંતુ સવારે 9 કલાકે કારની ટક્કર ટ્રક સાથે થઈ હતી.

જોધપુરમાં ગુજરાતી પ્રવાસીઓની ગાડી ટ્રક સાથે અથડાતા ડ્રાઈવરનું મોત
જોધપુરમાં ગુજરાતી પ્રવાસીઓની ગાડી ટ્રક સાથે અથડાતા ડ્રાઈવરનું મોત

રાત્રે 15 પ્રવાસીઓ અમદાવાદથી રાજસ્થાન જવા નીકળ્યા હતા

આ અકસ્માતમાં પ્રવાસીઓના કારચાલક કેવલ શેટ્ટીને ખૂબ જ ઈજા પહોંચી હતી એટલે તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. ઈજાગ્રસ્ત પ્રવાસીએ જણાવ્યું કે, રાત્રે 11.30 કલાકે તેમને 15 લોકો અમદાવાદથી નીકળ્યા હતા, પરંતુ સવારે અચાનક આ અકસ્માત થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.