ભાવનગર : શહેરમાં મુખ્ય બજારમાં દિવાળી નિમિતે લોકોની ભીડ જામી છે. ઘોઘાગેટ ચોકથી વાહનો લઈ જવાનો પ્રતિબંધ છે. લારી વાળાઓ અને દુકાનોમાં લોકો કપડાં, પોસ્ટર, દીવડા, ઘર સુશોભનની ચિઝો વગેરેમાં લોકો ખરીદી કરી રહ્યા છે. મોંઘવારીનો માર હોવા છતાં લોકો થોડી પણ દિવાળીમાં ખરીદી કરી રહ્યા છે. ભીડભાડ વચ્ચે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે, જેથી કોઈ અનિચ્છીય બનાવ બને નહિ. લોકોમાં દિવાળીની ખરીદીનો માહોલ બજારમાં પગ નહિ મુકવાના સામે આવેલા દ્રશ્યો સાબિતી આપી જાય છે.
દિવાળીમાં મોંઘવારી વચ્ચે બજારોમાં જોવા મળી ભીડ - undefined
20:50 October 24
ઘોઘાગેટ ચોકથી વાહનો લઈ જવાનો પ્રતિબંધ
20:14 October 24
પોલીસ દ્વારા અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ
જુનાગઢ : સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડારી ગામ નજીક ટોલ નાકાના કર્મચારીને કેટલાક અજાણ્યા ઈશ્મોએ માર મારતા હોય તે પ્રકારનો સીસીટી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઓફિસમાં બેઠેલા કર્મચારી પર અચાનક ઘસી આવેલા ટોળાએ મારામારી કરી હતી. જેમાં ટોલ બુથના એક કર્મચારીને ઇજાઓ થઈ હતી. તેની ફરિયાદને લઈને વેરાવળ તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટોલ બુથના કર્મચારીને અજાણ્યા ઈશ્મોએ ક્યા કારણોસર માર મારેલ હતો તેની સંપૂર્ણ વિગતો હજુ સુધી બહાર આવી નથી. પરંતુ જે પ્રકારે યુવકોનુ ટોળું સંગઠિત થઈને કર્મચારીને માર મારતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
19:34 October 24
બેસ્તાન વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું અકસ્માત થયું હતું
સુરત : 20 વર્ષીય બાળકનું અંગનું દાન કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા બેસ્તાન વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેં યુવકને બ્રેન્ડે થતા તેમનું મોત થયું હતું. જોકે પરિવાર દ્વારા તેમના બાળકના અંગોનું દાન કરી ત્રણ લોકોના જીવનમાં દિવાળીના જ્યોત પ્રજવલિત કરી છે. જોકે ગઈકાલે પણ એક વ્યક્તિનું અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
18:21 October 24
જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
વડોદરા : એરફોર્સ સ્ટેશનના જવાને કોઇ કારણોસર આત્મહત્યા કરી છે. ગળે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એરફોર્સ સ્ટેશનના વોચ ટાવર પર જ બપોરે આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક જવાનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો છે.
17:07 October 24
કાળી ચૌદસના દિવસે જ ભાવિક ભક્તો માટે આ મંદિરનું ઘર વગર ખુલ્લું રાખવામાં આવે
ગાંધીનગર : મહુડીના ઘંટાકર્ણ મહાવીર મંદિર ખાતે કાળી ચૌદસને પૂજાનો ખૂબ જ મહત્વ છે. કાળી ચૌદસના દિવસે જ ભાવિક ભક્તો માટે આ મંદિરનું ઘર વગર ખુલ્લું રાખવામાં આવે છે. ભાવિક ભક્તો મૂર્તિને સ્પર્શ કરીને ભગવાન મહાવીરને ચંદનનો ચાંદલો અને સોનાની વરખ પહેરાવે છે. ભગવાનને ચડાવેલા અને લગાવેલા ચંદનના ચાંદલા અને સોનાની વરખ મંદિરના પૂજારી ભાવિક ભક્તોને ચાંદલો કરીને આપે છે. આમ મંદિરમાં જે પણ ભક્તો આવે તેના માથે ચંદનનો ચાંદલો તે પણ સોનાની વરખવાળો કરવામાં આવે છે.
16:38 October 24
રેલવે તંત્રની બેદરકારી સામે આવી
સુરત : રેલવે સ્ટેશન પર હજ્જારો લોકોની ભીડ જોવા મળી હતી. તાપતી ગંગા ટ્રેનમાં જવા લોકોની ભીડ જોવા મળી હતી. 1500ની કેપેસિટી સામે 5,000 લોકોની ભીડ. કેટલાક લોકો સૌચાલયની ઉપર પણ ચઢી ગયા હતા. રેલવે તંત્રની બેદરકારી સામે આવી છે.
15:49 October 24
પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી
સુરત : સિંગાપોર તાપી નદી માંથી માથા વગરનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને હત્યાની આશંકા દેખાઇ રહી છે. મૃતકના ખિસ્સા માંથી વિપુલ મકવાણા નામના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
15:08 October 24
પાટણમાં દિવાળીનાં પર્વએ પ્રાચિન પરંપરાની જાળવણી રખાય
પાટણ : દિવાળીનાં પરંપરાગત રિવાજનું ઇનોવેશન મેર મેરૈયા હવે નવા જ રંગરૂપમાં બજારમાં ઠલવાયા છે. પાટણમાં દિવાળીનાં પર્વએ પ્રાચિન પરંપરાની જાળવણી રખાય છે. સામાન્ય રીતે વરખડાનાં ઝાડની ત્રિપાંખી ડાળીને મેરમેરાયા તરીકે વેચાય છે. જમાનાં પ્રમાણે વેપારીએ તેને રંગબેરંગી મશાલનું સ્વરુપ આપી ધંધાનું વિસ્તરણ કરવાનો પ્રયાસ કર્યો.
13:22 October 24
સુરત રેલવે સ્ટેશન પર હજ્જારો લોકોની ભીડ
- તાપતી ગંગા ટ્રેનમાં જવા લોકોની ભીડ
- યુપી ટ્રેન જવા રવાના થશે
- 1500ની કેપેસિટી સામે 5 હજ્જાર લોકોની ભીડ
- કેટલાક લોકો સોચાલયની ઉપર પણ ચઢી ગયા હતા
- રેલવે તંત્રની બેદરકારી
12:11 October 24
બનાસકાંઠા: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કરી મહત્ત્વની બેઠક, સંગઠનને લઈને ઘડાશે રણનીતિ

બનાસકાંઠા: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે મહત્ત્વની બેઠક યોજી છે. ચૂંટણીને ધ્યાને લઈને આ પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. સંગઠનને લઈને રણનીતિ ઘડવામાં આવશે. પ્રદેશ સંગઠન પ્રધાન રત્નાકર મહામંત્રી રજની પટેેલે ખાસ હાજરી આપી છે. ઉતર ગુજરાત કચ્છનાં તમામ જિલ્લાનાં હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહ્યા છે. હાલ રત્નાકરના અધ્યક્ષાથાથી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સી.આર. પાટીલ પણ ખાસ હાજર રહેવાના છે.
10:25 October 24
પીએમ મોદી કારગીલમાં જવાનો સાથે દિવાળી મનાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગીલ પહોંચ્યા. આજે અહીં પીએમ મોદી જવાનો સાથે દિવાળી મનાવશે.
10:22 October 24
સુરત રેલવે સ્ટેશન પર હજ્જારો લોકોની ભીડ
શું છે દેશ અને ગુજરાતના મોટા સમાચાર. રાજકીય રણમાં કેવી હલચલ મચી ગઈ છે. કયા સમાચાર પ્રચલિત છે? કેન્દ્ર અને ગુજરાત સરકારે નવું શું કર્યું? આજના તમામ મોટા સમાચાર વાંચો.