સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યું થયું છે. જ્યારે અન્ય વ્યક્તિને ઈજા પહોંચી છે. દેદાદરા ગામના પાટિયા પાસે બાઈક અને બુલેટ અથડાયા હોવાના વાવડ મળી રહ્યા છે. પાછળ આવતા ડમ્પરે ઇજા પામેલા યુવકને કચડી નાખતા અરેરાટી મચી ગઈ હતી. જેના કારણે ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બીજા યુવકને હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયો છે.
સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર અકસ્માત,1નું મોત - undefined
![સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર અકસ્માત,1નું મોત GUJARAT BREAKING NEWS 18 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17238241-thumbnail-3x2-breaking18.jpg?imwidth=3840)
22:27 December 18
સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર અકસ્માત,1નું મોત
19:30 December 18
અંબાજી પંથકમાં અજાણ્યા શખ્સનો મૃર્તદેહ મળતા ચકચાર મચ્યો
અંબાજી: અંબાજી પંથકમાં આંબળીજાળ વિસ્તારમાં અજાણ્યા શખ્સનો મૃર્તદેહ મળતા ચકચાર મચ્યો છે. અંબાજીથી બે કિલોમીટર દુર પાણી ના વહોળામાં મળ્યો હતો પુરુષનો મૃર્તદેહ. મૃતદેહની પાસે લોહી પણ જોવા મળ્યુ. આ ઘટની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છેે. મૃર્તદેહની તપાસ કરતાં એક પાકીટ મળ્યુ જેમા મરનાર નું નામ મુકેશ બારોટ છે. મુર્તક ધાનોધરા પાટણ ચાણસ્માનો હોવાનું આધારકાર્ડનાં આધારે જાણવા મળ્યુ. પોલીસે મૃર્તદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે અંબાજીની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો છે.
18:34 December 18
ઈડર તાલુકામાં લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ કેળવી દુષ્કર્મ આચરતાં કરાઈ ફરિયાદ
સાબરકાંઠા: ઈડર તાલુકામાં મહિલા સાથે દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ થઈ. ઈડરના વલાસણ રોડ પર રહેતી મહિલા સાથે લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ કેળવી દુષ્કર્મ આચરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો. મહેશ ઉર્ફે મહેન્દ્ર અમૃતભાઈ પટેલ (સબલવાડ) નામના શખ્સે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ચાર વાર મહિલાનું ગર્ભપાત કરાવ્યું હતું, ત્યારે આ બાબતે પીડિત મહિલાએ દુષ્કર્મ ગુજારનાર યુવક તથા માર મારનાર અન્ય ૮ સામે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઈડર પોલીસે ગુનો નોંધી આ દિશામાં તપાસ હાથ ધરી છે.
16:14 December 18
રાજકોટ જીલ્લાના ધોરાજી તથા જામકંડોરણા સુધીના રસ્તાઓ ખરાબ
રાજકોટ: રાજકોટ જીલ્લાના ધોરાજી તથા જામકંડોરણા સુધીનો 18 કિલોમીટરના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ અને ખખડધજ રસ્તાઓથી વાહનવ્યવહારમાં પણ લોકોને મુશ્કેલીઓ પડતી હતી. ધોરાજી થી જામકંડોરણા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી અતિશય ખરાબ હાલતમાં છે.
16:01 December 18
સુરતના ત્રી દિવસીય જેમ્સ એન્ડ જવેલરી એકજીબિશનમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે લીધી મુલાકાત
સુરત: સુરતમાં ત્રી દિવસીય જેમ્સ એન્ડ જવેલરી એકજીબિશન યોજાયું હતું. સ્પાર્કલ પ્રદર્શનમાં એક કરોડ થી દોઢ કરોડ સુધીના બ્રાઇડલ જવેલરી પ્રદર્શનમાં મુકાયા હતા. બે દિવસ દરમ્યાન 3 હજારથી વધુ લોકોએ એકજીબિશનની મુલાકાત લીધી. છેલ્લા દિવસે પણ લોકોની ભારે ભીડ જામી હતી. રેલ્વે પ્રધાન દર્શના જરદોશે અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ એકજીબિશનની મુલાકાત લીધી.
14:43 December 18
દ્વારકામાં ખેડૂતોના 88 લાખથી વધુ રૂપિયાનું ફુલેકું ફેરવી વેપારી પલાયન થયો
દ્વારકા: ખેડૂતોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી વેપારી પલાયન થયો. આહીર સિંહણ ગામનો વેપારી ખેડૂતોની જણસ મગફળી તેમજ ચણાની ખરીદી કરી અવેજ આપ્યા વગર પલાયન થયો. ખંભાળિયા તાલુકાના અલગ-અલગ 4 થી 5 ખેડૂતો પાસેથી રૂપિયા 88 લાખથી વધુની જણસની ખરીદી કરી મુળુ લખું કરમુર વેપારી પલાયન થયો. વડાલિયા સિંહણ ગામના લખું વજસી છુંછર સહિત અન્ય ખેડૂતએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખંભાળિયા પોલીસએ છેતરપિંડીનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
14:39 December 18
સિંહોરમાં તરખાટ મચાવનાર દીપડો પકડાયો
સિંહોર: સિંહોરમાં તરખાટ મચાવનાર દીપડો પકડાયો. દીપડાને પકડવા માટે અલગ-અલગ પાંજરા મુકવામાં આવ્યા હતા. ત્રણ બચ્ચા સાથે દીપડીના આંટાફેરા હતા. વનવિભાગને દીપડો પકડવામાં સફળતા મળી.
13:13 December 18
વડાપ્રધાન મોદી આજે મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે, 6800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ
વડાપ્રધાન મોદી આજે મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે
6800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ
ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા હાજર
પૂર્વોત્તર માટે વધુ 3 ત્રણ યોજનાઓ શરૂ કરાઈ
આપણે વિકાસના કોરિડોર બનાવી રહ્યા છીએ - PM
મેઘાલયમાં IIMનો શિલાન્યાસ થશે- PM
નોર્થ ઈસ્ટ કાઉન્સિલમાં વડાપ્રધાન મોદી થયા સામેલ- PM
તમામ પ્રકારના વિવાદો દૂર કરી રહ્યા છીએ- PM
પૂર્વોત્તર વિકાસ સાથે જોડાયો- PM
અભાવને દૂર કરવો અમારી પ્રાથમિકતા- PM
વિકાસ રોકવાવાળા આજે પૂર્વોત્તરની બહાર- PM
12:51 December 18
પાટણ HNG યુનિવર્સીટીમાં કોર્ટ સભ્યોની ચૂંટણીની મતગણતરી
પાટણ HNG યુનિવર્સીટીમાં 16 ડિસેમ્બરે યોજાઈ હતી કોર્ટ સભ્યોની ચૂંટણી
20 બેઠકો માટે 50 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી
આજે એમએસસીઆઈટી વિભાગ ખાતે મતગણતરી શરૂ કરાઈ
મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો
સાંજ સુધી પરિણામો જાહેર કરવામાં આવશે
12:49 December 18
રાજકોટના નેશનલ હાઈવે પર આવેલ અકસ્માત સંભવિત પુલને લઈને રાહદારીઓને ભય
રાજકોટના વીરપુર જલારામ પાસે આવેલ નેશનલ હાઈવે પર આવેલ પુલ અકસ્માત સંભવિત પુલ
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તૂટેલા પુલને રીપેરીંગ નહિ કરાતા રાહદારીઓને સતાવી રહ્યો છે મોટો ભય
રસ્તો પણ ખરાબ છે ઉપરથી પુલ પણ તૂટેલ હાલતમાં હોવાથી રાહદારીઓ પરેશાન
તંત્રને અનેક વખત રજુવાર કરી છતાં કોઈ નિવેડો નહિ આવતા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી
11:36 December 18
સુરત સ્વચ્છતામાં બીજા ક્રમાંકે, છેલ્લા 15 દિવસથી સ્વચ્છતાની ઝુંબેશ
સુરત સ્વચ્છતામાં બીજા ક્રમાંકે છે.
સુરતની અંદર સ્વચ્છતા ખૂબ જ મહત્વ ધરાવે છે.
આ સ્વચ્છતાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઝુંબેશ આપવામાં આવી છે.
શહેરના તમામ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી છે.
આ ઝુંબેશનો ફક્ત સફાઈ જ કરવી નહીં પરંતુ તે સાથે તૂટેલા ફૂટપાટ અન્ય કામગીરી કરવી.
જે તે વિસ્તારના ડ્રેનેજ લાઈનની સફાઈ કરવી.
આ સ્વચ્છતાની ઝુંબેશમાં સફળતા પણ મળી રહી છે.
આ ઝુંબેશમાં CCTV દ્વારા દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
કચરો કચરા પેટીમાં જ રાખવો ડોર ટુ ડોરમાં જ આપવાનો છે.
એમાં 15000 હાજર જેટલો દંડ ફસુલ કરવામાં આવ્યો છે.
10:24 December 18

વડાપ્રધાન મોદી પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે
આજે મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે
6800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
09:50 December 18
FIFA World Cup: આર્જેન્ટીના અને ફ્રાન્સની વચ્ચે ફાઈનલ

ફાઈનલ મેચ આજે રાતે 8.30 વાગ્યાથી શરૂ
આર્જેન્ટીના અને ફ્રાન્સની વચ્ચે ફાઈનલ
ત્રીજી વાર વિશ્વકપ જીતવા ટક્કર
09:50 December 18
વંદે ભારત ટ્રેનને લઈ પશુઓના અકસ્માતો ટાળવા રેલ લાઈન પર લાગશે બેરિયર
વંદે ભારત ટ્રેનને લઈ રેલવેનો મોટો નિર્ણય
પશુઓના અકસ્માતો ટાળવા રેલ લાઈન પર લાગશે બેરિયર
સુરતથી અમદાવાદ રુટ પર થ્રી-લેયર મેચરલ ક્રેશ બેરિયર લગાવાશે
09:49 December 18
અમદાવાદમાં ઓરીના કેસોમાં વધારો થતાં ઓરીગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા
અમદાવાદમાં ઓરીના કેસોમાં સતત વધારો
ઓરીગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા
AMCએ આ વર્ષે 16 ડિસેમ્બર સુધીમાં 1.25 લાખ બાળકોને આપી રસી
08:17 December 18
રક્ષાપ્રધાન રાજનાથસિંહ આજે સ્વદેશી યુદ્ધપોત 'મોરમુગાઓ'ને નૌસેનાને સમર્પિત કરશે
આજે નૌસેનાને મળશે નવું યુદ્ધજહાજ
યુદ્ધપોત 'મોરમુગાઓ'ને નૌસેનાને સમર્પિત કરાશે
રક્ષાપ્રધાન રાજનાથસિંહ સ્વદેશી યુદ્ધપોત 'મોરમુગાઓ'ને નૌસેનાને સમર્પિત કરશે
08:16 December 18
20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાશે

એક દિવસીય સત્રમાં સ્પીકરની ચૂંટણી યોજાશે
એક દિવસીય સત્રમાં રાજ્યપાલનું સંબોધન પણ યોજાશે
ધારાસભ્યોને મળતા તમામ લાભોની સત્તાવાર શરૂઆત થશે
08:16 December 18
કોરોનાના બે વર્ષ બાદ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે પતંગોત્સવ
કોરોનાના બે વર્ષ બાદ રાજ્યમાં યોજાશે કાઈટ ફેસ્ટિવલ
8થી 14 જાન્યુઆરી 2023 સુધી યોજાશે પતંગોત્સવ
રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે પતંગોત્સવ
06:38 December 18
ચીનમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર, અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહોમાં કતાર
ચીનમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બની છે. બેઇજિંગ અને અન્ય કેટલાક શહેરોમાં ક્લિનિક્સ દર્દીઓથી ખીચોખીચ ભરેલા છે અને દર્દીઓ ફૂટપાથ પર કતારમાં ઉભા છે. કડકડતી ઠંડીમાં લોકો પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે. કોવિડ-હિટ દેશની રાજધાની અને 22 મિલિયન લોકોનું શહેર બેઇજિંગ શનિવારે ઝપાઝપીમાં ફેરવાઈ ગયું હતું. જ્યારે અંતિમ સંસ્કાર અને સ્મશાન સેવા પ્રદાતાઓને વારંવાર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના સ્ટાફ અને ડ્રાઇવરોએ એમ કહીને આવવાનો ઇનકાર કર્યો હતો કે તે બીમાર છે. કારણ કે તેમને કોરોના પોઝિટિવ થવાનો ભય સતાવી રહ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટને સંવેદનશીલ જાહેર કર્યા પછી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ચેમ્પિયન કરાયેલ શૂન્ય-COVID નીતિ સામે અભૂતપૂર્વ જાહેર આક્રોશ પછી ચીને એક અઠવાડિયા કરતાં વધુ સમય પહેલાં તેના COVID મેનેજમેન્ટ પ્રોટોકોલ્સમાં અચાનક ફેરફાર કર્યો છે.
06:22 December 18

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર થયાં છે. ખવડ સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ખડવ સહિતના તમામ આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.