ETV Bharat / bharat

રીસેસ દરમિયાન ઝાડ નીચે રમી રહેલા વિદ્યાર્થીઓ પર વૃક્ષ પડ્યું, એકનું મોત

ચંદીગઢમાં સૌથી જૂની મનાતી એક સ્કૂલમાં અચાનક વર્ષો જૂનુ ઝાડ (Tree falls on the students )પડી જતા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. જેમાંથી એક વિદ્યાર્થિનીનું મોત (One Student Died) નીપજ્યું છે. આ વિદ્યાર્થિનું નામ હીરાક્ષી હોવાનું જાણવા મળ્યું છે. જે ધો.10માં અભ્યાસ કરતી હતી.

રીસેસ દરમિયાન ઝાડ નીચે રમી રહેલા વિદ્યાર્થીઓ પર વૃક્ષ પડ્યું, એકનું મોત
રીસેસ દરમિયાન ઝાડ નીચે રમી રહેલા વિદ્યાર્થીઓ પર વૃક્ષ પડ્યું, એકનું મોત
author img

By

Published : Jul 8, 2022, 7:15 PM IST

ચંદીગઢઃ ચંડીગઢમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો છે. ચંદીગઢના સેક્ટર-9 (Carmel Convent School Chandigarh) સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં સવારે એક વિશાળ વૃક્ષ તૂટીને (Tree falls on the students ) પડ્યું હતું. વૃક્ષો પડવાથી 12 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. શાળામાં લંચનો (Lunch Break in School Chandigarh) સમય હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ મોટા ઝાડ પાસે ઘણા બાળકો રમી રહ્યા હતા. એ સમયે અચાનક વૃક્ષ બાળકો પર પડ્યું. ઈજાગ્રસ્ત બાળકોને GMSH-16માં (Post Graduate Institute of Medical Education and Research) દાખલ કરવામાં આવ્યા છે.

રીસેસ દરમિયાન ઝાડ નીચે રમી રહેલા વિદ્યાર્થીઓ પર વૃક્ષ પડ્યું, એકનું મોત

આ પણ વાંચોઃ Blood donation by dog in Vadodara : વડોદરામાં શ્વાન દ્વારા રક્તદાન!

વાલીઓમાં દોડધામઃ આ અકસ્માતની જાણકારી મળતા જ વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા. ગેટ પર વાલીઓ હોબાળો કરી રહ્યા છે. ઉનાળાની રજાઓ પૂરી થયા બાદ તારીખ 1 જુલાઈથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, 3 બાળકોની હાલત ગંભીર છે, જેમની સારવાર ચાલી રહી છે. દરમિયાન શાળામાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસની સાથે વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

લંચ બ્રેક અકસ્માતઃ સ્કૂલના લંચ બ્રેક વખતે આ મોટા ઝાડ પાસે ઘણા બાળકો રમી રહ્યા હતા. અચાનક ઝાડ બાળકો પર પડ્યું. જે બાદ કેટલાક ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર હેતું હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. કેટલાક બાળકોની હાલત ગંભીર બનતા તેમને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે પીજીઆઈમાં દાખલ એક બાળકનું મોત થયું હતું. શાળામાં ઝાડ પડવાથી એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. અકસ્માતને કારણે અન્ય એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે.

આ પણ વાંચોઃ ચીની ફાઈટર જેટે LACની નજીકથી ઉડાન ભરતા, ભારતે કર્યું કંઇક આવું...

સ્કૂલ બસને પણ નુકસાનઃ શાળાએ પહોંચીને વાલીઓએ હોબાળો કર્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ શાળામાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસની સાથે વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ 200 વર્ષ જૂનું વૃક્ષ હતું. જે એક હેરિટેજ વૃક્ષ હતું જેમાં 20 બાળકો ફસાઈ ગયા હતા. શાળાની અંદર વૃક્ષ ધરાશાયી થતાં સ્કૂલ બસને પણ નુકસાન થયું છે. આ સ્કૂલને ચંદીગઢની સૌથી જૂની સ્કૂલ માનવામાં આવે છે. આ ઘટનામાં એક મહિલા કન્ડક્ટરને પણ ઈજા થઈ છે. એક વિદ્યાર્થીની હાલત નાજુક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.