ETV Bharat / bharat

ભોપાલમાં લગ્નના નામે દોઢ લાખની છેતરપીંડી - Police conducted an investigation

ભોપાલમાં લગ્નનના નામે લોક સાથે દોઢ લાખ સુધીની છેતરપીંડી કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

bhopal
ભોપાલમાં લગ્નના નામે દોઢ લાખની છેતરપીંડી
author img

By

Published : Mar 29, 2021, 8:01 PM IST

  • લગ્નના નામે કરવામાં આવી છેતરપીડીં
  • છોકરીઓ બતાવીને ફરાર થઈ ગયા
  • પોલીસે હાથ ધરી તપાસ

ભોપાલ: રાજધાની ભોપાલના કોલાર પોલીસ સ્ટેશન હેઠળ એક કિસ્સો સામે આવ્યો છે જ્યા લોકો લગ્નના નામે છેતરપીડીં થઈ છે. પોલીસ પાસે આવા 12 થી 13 કેસો આવ્યા છે જેમા લોકોએ ફરીયાદ કરી છે કે લગ્ન માટે તેમને કન્યા બતાવવામાં આવી કન્યા પક્ષને પૈસા પણ આપવામાં આવ્યા પછી તે લોરો ફરાર થઈ ગયા જે પછી પોલીસે ફરીયાદને આધારે મામલાને નોંધયો છે અને તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો : દહેજનાં કારણે બહેનનાં લગ્ન વારંવાર અટક્યા, 28 વર્ષથી સાઈકલ યાત્રા કરીને દહેજપ્રથા નાબૂદી અંગે જાગૃતિ પ્રસરાવે છે આ યુવાન

કુલ મળીને દોઢ લાખની થઈ છે છેતરપીડીં

SP સાંઇ કૃષ્ણાએ જણાવ્યું કે અમારી પાસે આવા કિસ્સાઓ આવી રહ્યા છે અમે આવા કેસને જ્યારે ગંભીરતાથી લીધા ત્યારે અમને ખબર પડી કે તેમની પાસેથી દોઢ લાખની છેતરપીંડી થઈ છે. 10થી 12 લોકોને એવું કહેવામાં આવ્યું કે તેમના લગ્ન કરવવામાં આવશે, અને તેમને છોકરીઓ પણ બતાવવામાં આવી હતી, પણ જે ત્યારે તે લગ્ન કરવા પહોંચ્યા તો તે ઓફિસ અને દુલ્હન તમામ લોકો ગાયબ હતા.જેથી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી અને 3 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મેૈટ્રિમોનિયલ વેબસાઇટથી થઈ તેમની ઓળખાણ

આ લોકો એવા લોકોને ટાર્ગેટ કરતા હતા કે જે લગ્ન કરવા માંગતા હતા કે જે લગ્ન કરવા ઇચ્છુક હોય છે. આ મેૈટ્રિમોનિયલ વેબસાઇટ પર લોકોની પ્રોફાઇલ જોવે છે અને પછી તેમને ફોન લગાવે છે.અને પછી તે લોકોને કહે છે કે તેમના માટે તેમણે તેમના માટે એક છોકરી શોધી છે અને જો તે લગ્ન કરવા માંગતા હોય તો તે ફોટો મોકલશે અને તેના બદલામાં તે પૈસા લે છે. પછી કેટલાક પૈસા છોકરીઓને પણ આપે છે જે તેમની સાથે દુલ્હન બની તેમના પ્લાનમાં શામેલ હોય છે. પૈસા મળી ગયા પછી તે પોતાનો ફોન બંધ કરી દે છે.

આ પણ વાંચો : એક પ્રૌઢે પાંચ લગ્ન કર્યાના છઠી પત્નીના આરોપથી પોલીસ પણ ચોંકી ગઈ

મોટા ભાગના ભિંડ ગ્વાલિયર ચંબલ સંભાગના લોકો

જાળમાં ફસાયેલ મોટાભાગના લોકો ભિંડ ગ્વાલિય અને ચંબલ વિભાગના છે જેમણે ભોપાલ પોલીસને ફરીયાદ કરી છે કે તેમની સાથે આવી છેતરપિડીં થઇ છે. તેમની જ ફરીયાદ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે કહ્યું હતું કે આરોપીઓને જલ્દી જ પકડી પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.