ETV Bharat / bharat

યમુના નદીમાં ચાર યુવાનો ડૂબી જતા ત્રણના મૃતદેહ મળ્યા,આ રીતે થઈ ઓળખ - Delhi Police investigation

ઉત્તર-પૂર્વ દિલ્હીના બુરારી વિસ્તારમાં આવેલી યમુના નદીમાં ન્હાવા (Four Children Drowned) ગયેલા ચાર છોકરાઓનું ગુરુવારે ડૂબી જવાથી મોત થયું હતું. તેમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એકની શોધખોળ (Delhi Police investigation) ચાલી રહી છે. તમામ છોકરાઓ લોનીના રહેવાસી હતા. પોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

યમુના નદીમાં ચાર યુવાનો ડૂબી જતા ત્રણના મૃતદેહ મળ્યા,આ રીતે થઈ ઓળખ

author img

By

Published : Jul 8, 2022, 3:33 PM IST

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીના બુરારી વિસ્તારમાં આવેલી યમુના નદીમાં ન્હાવા ગયેલા ચાર છોકરાઓનું (Four Children Drowned) ડૂબી જવાથી મોત થયું હતું. આ વાવડ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી (Rescue Operations Delhi) શરૂ કરી દીધી હતી. ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે એક મૃતદેહની શોધી (Delhi Police investigation) ચાલી રહી છે. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

યમુના નદીમાં ચાર યુવાનો ડૂબી જતા ત્રણના મૃતદેહ મળ્યા,આ રીતે થઈ ઓળખ
યમુના નદીમાં ચાર યુવાનો ડૂબી જતા ત્રણના મૃતદેહ મળ્યા,આ રીતે થઈ ઓળખ

આ પણ વાંચોઃ પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં ખાબકી, 9 લોકોના થયા મૃત્યું

શું કહ્યું પોલીસેઃ દિલ્હી પોલીસે જણાવ્યું કે ચારેય છોકરાઓ ગુરુવારે બપોરે 1.30 વાગ્યે યમુનામાં સ્નાન કરવા ગયા હતા. સાંજ સુધી બધા ઘરે ન પહોંચતા સ્વજનોએ શોધખોળ શરૂ કરી હતી. અન્યા લોકો પાસેથી ખબર પડી કે બધા યમુનામાં ડૂબી ગયા છે. છોકરાઓના ડૂબવાના સમાચાર બુરારી પોલીસ સ્ટેશનને લગભગ 1.30 વાગ્યે મળ્યા હતા. જે બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્રણ મૃતકોની ઓળખ કમલ (ઉ.વ.17), ઈલ્યાસ (ઉ.વ.20) અને વસીમ (ઉ.વ.15) તરીકે કરવામાં આવી છે. ચોથા છોકરા કમલની શોધ ચાલુ છે.

આ પણ વાંચોઃ રાજકોટનો આ ડેમ થયો ઓવરફલો, જાણો ક્યા ગામોને કરાયા એલર્ટ

આ રીતે થઈ ઓળખઃ તપાસ દરમિયાન એ વાત જાણવા મળી હતી કે,સોનિયા પુશ્તા વિસ્તારમાં આવેલા ગંગા નદીના ઘાટ પાસે તેઓ ન્હાવા માટે ગયા હતા. આ ત્રણ પૈકી એક યુવાનની બાઈક ત્યા કિનારા પાસેથી મળી આવી હતી. મોડી રાત સુધી આ યુવાનો ઘરે ન આવતા પરિજનોએ તપાસ કરી હતી. કિનારે પડેલા એના કપડાં અને બાઈક પરથી એેની ઓળખ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.