ETV Bharat / bharat

મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથની તબિત લથડતા સારવાર હેઠળ - કમલનાથ

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથને(Kamal Nath Former Chief Minister Madhya Pradesh) ભારે તાવ અને સોજાને કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથની તબયત લથડતા સારવાર હેઠળ

author img

By

Published : Sep 4, 2021, 1:01 PM IST

Updated : Sep 4, 2021, 2:26 PM IST

  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ
  • તાવ અને સોજાના કારણે કમલનાથને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા
  • ડોકટરોની વિશેષ ટીમ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે

ગુરુગ્રામ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથને (Kamal Nath Former Chief Minister Madhya Pradesh) ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ અને સોજાના કારણે કમલનાથને મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ડોકટરોની વિશેષ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

તાવ અને સોજાને કારણે સારવાર હેઠળ

જૂન મહિનાની શરૂઆતમાં, જ્યારે કમલનાથને (Kamal Nath)શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ત્યારે તેમને મેદાંતા હોસ્પિટલ ગુરુગ્રામમાં (Medanta Hospital Gurugram)દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે તેમને તાવ અને સોજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Last Updated : Sep 4, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.