ETV Bharat / bharat

હબીબગંજથી રાણી કમલાપતિમાં ફેરવાયા પછી કેટલું બદલાઈ ગયું દેશનું પ્રથમ પ્રાઈવેટ રેલવે સ્ટેશન, જુઓ Exclusive photos - પ્રવાસીઓ માટે સુવિધા

મધ્યપ્રદેશમાં આવેલું હબીબગંજ હવે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનમાં (Rani Kamalapati Railway Station) ફેરવાઈ ગયું છે. ત્યારે દેશના આ પ્રથમ પ્રાઈવેટ રેલવે સ્ટેશન (The first private railway station) કેટલું બદલાઈ ગયું છે. તેના એક્સક્લુઝિવ ફોટોઝ (Exclusive photos) જુઓ.

હબીબગંજથી રાણી કમલાપતિમાં ફેરવાયા પછી કેટલું બદલાઈ ગયું દેશનું પ્રથમ પ્રાઈવેટ રેલવે સ્ટેશન, જુઓ Exclusive photos

author img

By

Published : Nov 15, 2021, 1:48 PM IST

Updated : Nov 15, 2021, 2:16 PM IST

હબીબગંજ સ્ટેશન પર ફૂડ રેસ્ટોરાં (Food restaurant), એસી વેઈટિંગ રૂમથી (AC Waiting Room) લઈને રિટાયરિંગ રૂમ (Retiring room) અને ડોરમેટ્રી (Dormitory) સહિત વીઆઈપી લોન્જ (VIP lounge) પણ બનાવવામાં આવ્યું છે.

ટ્રેનથી આવતા લગભગ 1,500 પ્રવાસીઓ એકસાથે હબીબગંજના અંડરગ્રાઉન્ડ સબ-વેથી (Underground subway) પસાર થઈ શકશે. સ્ટેશનમાં આવા 2 સબ-વે (subway) બનાવવામાં આવ્યા છે.

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને (Rani Kamalapati Railway Station) એરપોર્ટ જેવું બનાવવા માટે ભારતીય રેલવેએ (Indian Railway) બંસલ ગૃપની (Bansal Group) સાથે કરાર કર્યો છે.

રાણી કમલાપતિ રેલવે સ્ટેશન (Rani Kamalapati Railway Station) પર 70-80 અપ-ડાઉન ટ્રેન (Up-Down Train) ઉભી રહે છે, જેનાથી દૈનિક હજારો લોકો અવર-જવર કરે છે.

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી રાણી કમલાપતિ રેલવે સ્ટેશન (Rani Kamalapati Railway Station) પર લગભગ 160 સીસીટીવી કેમેરા (CCTV Camera) પણ લગાવવામાં આવ્યા છે, જે સ્ટેશનની અંદર અને બહાર 24 કલાક નજર રાખશે.

તમામ પાંચ પ્લેટફોર્મને આ કોનકોર્સથી એસ્કલેટર અને સીડીઓના (Escalators and Stairs) માધ્યમથી જોડવામાં આવ્યા છે.

રાણી કમલાપતિ રેલવે સ્ટેશન (Rani Kamalapati Railway Station) પર પ્રવાસીઓ માટે ખાવાપીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લોકલથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની ખાણીપીણીની સામગ્રી (From local to international cuisine) ઉપલબ્ધ છે.

એક નંબર અને પાંચ નંબર પ્લેટફોર્મ તરફથી એન્ટ્રી લેનારા પ્રવાસીઓને અહીં ટ્રેનની રાહ જોતા સમયે હેરાનગતિ નહીં થાય. કારણ કે, અહીં તેમને બેસવાની ઉત્તમ સુવિધા (Excellent seating facilities) હશે.

Last Updated : Nov 15, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.