ETV Bharat / bharat

Colonel Ajay Kothiyal: લોકો AAPમાં જોઇ રહ્યા છે મજબૂત વિકલ્પ - Gangotri assembly seat

ગંગોત્રી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેના નામની ઘોષણા વિશે આમ આદમી પાર્ટી(AAP)ના નેતા કર્નલ અજય કોઠિયાલે (leader Colonel Ajay Kothiyal) ETV Bharatના સંવાદદાતા સાથે ખુલીને વાત કરી હતી. આ સાથે, તેમણે રાજ્યના મોડલ પર વાત કરી હતી.

Colonel Ajay Kothiyal: લોકો AAPમાં જોઇ રહ્યા છે મજબૂત વિકલ્પ

author img

By

Published : Jul 2, 2021, 12:16 PM IST

  • જનતાને 20 વર્ષ પછી આમ આદમી પાર્ટીના રૂપમાં એક મજબૂત વિકલ્પ જોવા મળી રહ્યો છે
  • કર્નલ અજય કોઠિયાલનું નામ જાહેર થતાંની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
  • બંધારણીય રૂપે મુખ્યપ્રધાને 6 મહિનાની અંદર ચૂંટણી લડવાની છે

ઉત્તરકાશી: આમ આદમી પાર્ટી(AAP)ની ગંગોત્રી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal)નું નામ જાહેર થતાંની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તે જ સમયે, કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal) આ બેઠક પર મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત(Chief Minister Tirath Singh Rawat)ને સીધો પડકાર આપશે. ETV Bharatના સંવાદદાતા વિપિન નેગીએ આપ નેતા કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal) સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો એમણે બીજું શું કહ્યું ...

Colonel Ajay Kothiyal: લોકો AAPમાં જોઇ રહ્યા છે મજબૂત વિકલ્પ

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે મનોજ સોરઠીયા

ઉત્તરાખંડના રાજકીય કોરિડોરમાં વાતાવરણ તીવ્ર બન્યું છે

આમ આદમી પાર્ટી(AAP)એ મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત(Chief Minister Tirath Singh Rawat)ને પેટાચૂંટણી માટે આપ નેતા કર્નલ અજય કોઠિયાલ(leader Colonel Ajay Kothiyal)ના રૂપમાં સીધો પડકાર આપ્યો છે. જેના કારણે ઉત્તરાખંડના રાજકીય કોરિડોરમાં વાતાવરણ તીવ્ર બન્યું છે. કર્નલ અજય કોઠિયાલે ETV Bharatને જણાવ્યું હતું કે, પેટા-ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની તેમની પસંદગી ઉત્તરાખંડ પુનર્નિર્માણ સંકલ્પના અભિયાનનો એક ભાગ છે. બીજી તરફ, બંધારણીય રૂપે મુખ્યપ્રધાને 6 મહિનાની અંદર ચૂંટણી લડવાની છે અને ગંગોત્રી વિધાનસભામાં બેઠક ખાલી છે.

ઉત્તરાખંડમાં મોડલ કરશે સ્થાપિત

સરકાર પોતાના ફાયદા અને નુક્સાન માટે અટકળો લગાવે છે અને જો આવી સ્થિતિમાં મુખ્યપ્રધાન ચૂંટણીથી પીછે હઠ કરે છે અને બદલવામાં આવશે, તો સીધો સંદેશ જઇ રહ્યો છે કે, તે ખાલી મુખ્યપ્રધાન જ બદલી રહ્યા છે. કર્નલ અજય કોઠિયાલે જણાવ્યું હતું કે, ગંગોત્રી વિધાનસભા તેમની કર્મભૂમિ રહી છે. તેથી જ લોકો તેમને અહીંથી લડવાની પ્રેરણા આપી રહ્યા છે. વધુમાં કહ્યું કે, દરેક રાજકારણીની એક દ્રષ્ટિ હોવી જોઈએ. એ દ્રષ્ટિથી તેઓ ઉત્તરાખંડમાં એક મોડેલ સ્થાપિત કરશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય સ્ટંટ? પાર્ટી પ્રવક્તા નિકીતા રાવલને લઈ વિવાદ

જનતા જોઇ રહી છે મજબૂત વિકલ્પ

તેમણે કહ્યું કે, જ્યારે દિલ્હીમાં કોઈ મોડલની સ્થાપના થઈ શકે છે, તો તે જ તર્જ પર પહાડોમાં પણ અહીંની ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મોડલની સ્થાપના કરવામાં આવશે અને જનતા વચ્ચે તે ઉત્તરાખંડ નવનિર્માણના સંકલ્પ સાથે જઈ રહ્યો છે. તે જ સમયે, લોકો પણ પ્રશ્નો પૂછી રહ્યા છે અને નવી આશા સાથે કે જે પ્રકારના કાર્ય કર્નલ કોઠિયાલે(leader Colonel Ajay Kothiyal) રાજકારણમાં જોડાતા પહેલા કર્યા હતા, એ જ પ્રકારનો બદલાવ આમ આદમી પાર્ટી(AAP) પ્રદેશમાં કરશે. સાથે જ જનતાને 20 વર્ષ પછી આમ આદમી પાર્ટી(AAP)ના રૂપમાં એક મજબૂત વિકલ્પ જોવા મળી રહ્યો છે.

જનતાના થયા નહી સપના પુરા

તેથી આજે ગંગોત્રી વિધાનસભામાં લોકો તેની સાથે સીધા જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા અંગે કર્નલે કહ્યું કે, ઉત્તરાખંડ(Uttarakhand)ની સાથે જે સપના બનાવવામાં આવ્યા છે, તે આજદિન સુધી પૂરા થયા નથી. તેથી જ લોકો આમ આદમી પાર્ટી (AAP)તરફ નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે પણ સ્થળાંતર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધારવાની જરૂર છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, મંગળવારે ભાજપની બેઠક, આપ 182 ઉમેદવાર ઉભા રાખશે, કૉંગ્રેસ જાહેર કરશે નવા પ્રદેશ પ્રમુખ

સત્તા પર આવતાની સાથે જ કાર્યોને લેશે અમલમાં

કર્નલ અજય કોઠિયાલે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ 2013માં નીમમાં પોસ્ટિંગ માટે આવ્યા હતા, ત્યારે આ દરમિયાન તેમણે આપત્તિ પછી કેદારનાથના પુનર્નિર્માણમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જે હજી પણ જોવા મળે છે, સાથે જ યુથ ફાઉન્ડેશનની મદદથી યુવાનોને રોજગાર સાથે જોડવા માટે નવા પરિમાણોની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રકારના બીજા વધુ મોડલો સ્થાપિત કરવામાં આવશે અને જ્યારે તેઓ સત્તામાં આવશે, ત્યારે તેમનો અમલ ઝડપી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.