ETV Bharat / bharat

ભારત-ચીન સંબધમાં ETV Bharatvના વરિષ્ઠ પત્રકારની રઘુ દયાલ સાથે વાતચીત

author img

By

Published : Mar 26, 2021, 2:13 PM IST

જ્યાં સુધી ભારત-ચીન સંબધનો પ્રશ્ન છે દેશની અંદર અને ખાસ કરીને સીમા વિસ્તારમાં કોઇ પણ પ્રકાનું નિર્માણ ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે. આ બાબતે પરીવહન વિશેષજ્ઞ રઘુ દયાલ જેમણે પરીવહનને લઇને રેલ મંત્રાયલ અને વિદેશ મંત્રાલમાં અલગ-અલગ પદો પર કામ કર્યું છે, તેમણે ETV Bharatના વરિષ્ઠ પત્રકાર સંજીવ કુમાર બરુઆ સાથે વાત કરી હતી.

china india
ભારત-ચીન સંબધમાં ETV Bharatvના વરિષ્ઠ પત્રકારની રઘુ દયાલ સાથે વાતચીત
  • ભારત-ચીન સંબધ પર ETV Bharatની રધુ દયાલ સાથે વાતચીત
  • રઘુ દયાલે ભારત-ચીન સંબધિત કેટલીય મહત્વની જાણકારી આપી
  • ભારત-ચીન સંસ્કૃતિ પર કરવામાં આવી વાત

નવી દિલ્હી: ભારતમાં કન્ટેનર કોરપોરેશનના પ્રથમ નિર્દેશક રધુ દયાલે ભારત-ચીન સંસ્કૃતિ અને તેના સંબધિત રણનિતીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા વાળા મુદ્દાઓ પર વાત કરી, સાથે સંભાવનાઓ પર વિસ્તારથી વાત કરી

પ્રશ્ન : શું તમને લાગે છે કે, સિંગાપુર, મ્યાંનમાર, લાઓસ, કંબોડીયા જેવા પૂર્વ એશિયા સાથે જોડવવા માટે ચીની પ્રયાસ ભારતના પ્રમુખ બુનિયાદી નિર્માણ માટે ખતરો પેદા કરશે ?

જવાબ : બંન્ને દિગ્ગજ દેશ ચીન અને ભારતના આર્થિક અને રણનૈતિક હિત-એશિયાન બ્લોકને સમાન રુપે જોડે છે. જેવી રીતે ભારત પુર્વ તરફ જોવે છે, આ દક્ષિણ-પૂર્વ દેશોના ઇતિહાસ, સંસ્કૃતિ, ધર્મ અને અર્થવ્યવસ્થાના જૂના સંબધોને પ્રોત્સાહન આપે છે. આ એકબીજાના હિતમાં વ્યપાર અને રોકાણના નવા સંબધોને પ્રોત્સાહન આપવા માટે દક્ષિણ-પૂર્વ દેશોની સાથે પોતાની સંદર્ભતાને ઇંગિત કરે છે.ભારત માટે મ્યાનમાર અને બાંગ્લાદેશ પરંપરાગત અને ઐતિહાસિક રીતે સાથીદાર છે.ચીન માટે દશ સદસ્યો વાળા સમુહનો ઉદ્દેશ છે કે તેની મૂડી, ઉદ્યોગ, શ્રમ, માટે એક મોટું, આશાજનક બજાર મળે.આ સિવાય આ એક રણનૈતિક ક્ષેત્ર પણ છે.ક્ષેત્રમાં ચીન દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા મહત્વકાંક્ષી રોડ, અને રેલ્વે પરીયોજના એ જ નિતીનું પ્રતિનિધીત્વ કરે છે

પ્રશ્ન : ભારત-ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મોટી માત્રમાં રોડ અને રેલ્વે નેટવર્ક માટે બુનિયાદી પાયો પરીયોજનાને પૂર્ણ કરવાની દોડ લાગી છે, શું વાસ્તવમાં તે જ મુખ્ય કારણ છે. ?

જવાબ : વર્તમાન સમયમાં કોઇ પણ દેશની આર્થિક અને સેન્ય શક્તિ ભૂતકાળની તુલનામાં વધારે મહત્વપુર્ણ છે.યાદ રાખો કે માઓ હંમેશા કહેતા હતા કે વિજળી બંદૂકનાં બરેલથી છૂટે છે. આપણે જાણીએ છે બંદૂકની ગતિ અને શક્તિ દેશની આર્થિક તાકાત પર આધાર રાખે છે.આ જ કારણ છે કે ભારતની ઉત્તરી સીમાઓ પર ચીની ઘુસણખોરીના સંદર્ભમાં ચર્ચાએ છે કે ભારતની ચીની સાહસિકતા વિરૂદ્ધ સૌથી સારી રક્ષા જીડીપીનો દર 8 ટકા છે.આર્થિક શક્તિ, સૈન્ય શક્તિની ખુબ જ નજીક છે. આ જ કારણ છે કે બુનિયાદી પાયો ડ આર્થિક વિકાસના જીવનનું લોહી છે.ચીની સેનાએ પાછલા 40 વર્ષોમાં અભુતપૂર્વે વિકાસ કર્યો છે. જો કે રોડ, રેલ્વે, બંદરગાહ,વાયુમાર્ગ નેટવર્કના અભૂતપૂર્વ વિસ્તારથી સુગમ થઇ છે.એટલે એપેક્ષિત સંસાધનોથી યુક્ત, ચીનને પોતાની ઉંધી મહત્વકાંક્ષાને પૂરી કરવા માટે મસલ પાવર બતાવવાનું શરૂં કર્યું છે.

પ્રશ્ન : તમે કેટલી ગંભીરતાથી અને આને ક્યા જોવો છો ?

જવાબ : આ સામાન્ય જ્ઞાન છે કે સમુદ્રી પરીયોજનાઓની એક સ્ટ્રીંગના વિકાસ કરવામાં ચીન આગણ છે. આ દુનિયાના અલગ-અલગ ભાગોમાં બંદરોને માત્ર પોતાના વેપાર માટે લોજીસ્ટીક સપ્લાયન નામે વિકાશ કરે છે. વિશેષ રૂપથી ઉર્ઝાના ક્ષેત્રમાં જેવું મલક્કા જલડમરૂમધ્યમાં થાય છે. ચીન માટે તેમની રણનૈતિક, નો સૈનિક ડોકયાર્ડ અને યુધ્ધાભ્યાશથી અલગ તેની સમુદ્રી પારગમન માર્ગનું સ્પષ્ટ થવું છે. જ્યારે ભારત પ્રાકૃતિક બંધનો માટે એશિયામાં નજીકના પાડોશી થવાની અનુમતી આપે છે. ભારતથી આગળ જવા માટે ચીને બિલ્ટ એન્ડ રોડ ઇનશિએટીવના હેઠળ આ ક્ષેત્રમાં પોતાના પગના નિશાન સ્થાપિત કરવા માટે જોરદાન રોકાણ કર્યું છે. જો કે લાંબા સમયે લાભાર્થી દેશ ખરાબ હાલતમાં ફસાય છે.

પ્રશ્ન : હાલમાં જ્યારે ભારતે ચીનની સાથે પોતાના આગળના ક્ષેત્રમાં બુનિયાદા પાયોને વિકસીત ન કરવા માટે એક સચેત નીતીનું પાલન કર્યું હતું, એ આશા સાથે કે આ ક્ષેત્ર બફર ક્ષેત્ર હોઇ શકે છે, શું આ નીતી ખોટી હોઇ શકે છે ?

મને વિશ્વાસ નથી થતો કે ભારતે પોતાના આગળના ક્ષેત્રોમાં બુનિયાદી પાયાના નિર્માણથી પરહેજ કરતી કોઇ પણ નીતીનું પાલન કર્યું છે.આ સ્પષ્ટ નથી કે આગળના ક્ષેત્ર અથવા ક્ષેત્રને બફર ક્ષેત્ર કેવી રીતે માનવામાં આવે.રોડ અથવા રેલ્વે દ્રારા સીમાઓને જોડવી સરકારોની એક નીતી રહી છે.દેશ પોતાની સીમાંમાં આવલ કોઇ પણ ભૂભાગને બફર ક્ષેત્ર કેવી રીતે માની શકે છે ? જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ ,સિક્કીમ જેવા ક્ષેત્રમાં રોડ, પુલ, રેલ્વે લાઇન અને કેટલાક હવાઇ એરપોર્ટના નિર્માણના કારણે સીમાવર્તી વિસ્તાર સહિત બધા ક્ષેત્ર સુધી પહોંચવાનું પ્રાવધાન છે. ઉદાહરણ તરીકે બધા જ પુર્વોત્તર રાજ્યોને દેશની મુખ્યધારા સાથે જોડવા માટે ગતિ આપવામાં આવી રહી છે.એવું નથી કે ભારતના આ ક્ષેત્રોમાં બુનિયાદી પાયાના નિર્માણ સંબધિત બાબતે પોતાની પ્રાથમિકતાઓને ઓછી કરી છે.પણ યોજનાના પ્રદર્શનની ઉપેક્ષા કરી છે. આ જ રીતે નેપાળ, ભુટાન, મ્યાનમાર સાથે જોડાણ માટે પરીયોજનનાને સમય પર પુરી કરવાની ભારતને જરૂર છે.

પ્રશ્ન : ભારતનાં પૂર્વેત્તર ક્ષેત્રથી ભારતીય મુખ્ય ભૂમીથી જોડવાવાળી ચિકન નેક કેટલી કમજોર છે ? વિકલ્પ વિકસીત કરવો કેટલો જરૂરી છે ?

લગભગ 27 કિલોમીટર પહોળા સંકિર્ણ કોરીડોરની કમજોરી માત્ર બહારી ખતરાને કારણે ઉપજી છે જેવી રીતે ચીનના PLA દ્વારા હાલમાં કરવામાં આવેલ ડોકલામમાં કરવામાં આવેલ ઘુસણખોરીએ સ્પષ્ટ હતું. 1947ના વિભાજન પછી તાત્કાલિક પૂર્વી પાકિસ્તાનના નિર્માણ પછી રોડ અને રેલ સંપર્કના વિઘટન, ભારતના પૂર્વોતર ભારત સાથે સંપર્કની બાબતે આ સૌથી વધારે પ્રભાવિત થયું હતું.જીવનરેખાની સુરક્ષા સિવાય ખર્ચો અને સમયની બાબતે અક્ષમ, પરીવહન પ્રણાલીઓની ક્ષમતાને અવિરતપણે વધારવામાં આવી.સાથે આગળ વધારવાની યોજના બનાવવામાં આવી. વધારે રોડ, પુલ,એરપોર્ટ ,રેલ્વે લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

1950માં ઉચ્ચ પ્રાથમિકતા પર નિર્મિત જૂના મીટર ગેજ રેલ્વે નેટવર્કને બ્રોડ ગેજમાં પરીવર્તિત કરવામાં આવી રહ્યા છે. ઇંટ્રા-રીઝન લિંકેજ માટે નવી રેલ્વે લાઇન આવી રહી છે. સાથે જ રક્ષા સંબધિત રોડ બનાવવામાં આવી રહ્યા છે. અને જૂના રોડને સારા કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.