ETV Bharat / bharat

Top news : દેશભરના ખેડૂતો આજે 'વિરોધ દિવસ' મનાવશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક વાંચો માત્ર એક ક્લિકમાં...

Top news
Top news
author img

By

Published : Jan 31, 2022, 6:06 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1 દેશભરના ખેડૂતો આજે 31 જાન્યુઆરીએ 'વિરોધ દિવસ' મનાવશે

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો 31 જાન્યુઆરી એટલે કે સોમવારે દેશભરમાં વિરોધ દિવસની ઉજવણી કરશે. ટિકૈતે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગણી પૂરી કરવી જોઈએ, જે સરકારે દિલ્હીમાં ખેડૂતો સાથે કરી હતી.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Mann ki baat માં PM મોદીએ કહ્યું- "જ્યાં કર્તવ્ય સર્વોપરી છે, ત્યાં ભ્રષ્ટાચાર ન હોઈ શકે"

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ (Mahatma Gandhi Death Anniversary) નિમિત્તે મન કી બાત કાર્યક્રમ 11ને બદલે 11:30 વાગ્યે શરૂ થયો હતો. વડાપ્રધાનનું રેડિયો સંબોધન દર મહિનાના છેલ્લા રવિવારે થાય છે. Click Here

2 Dhandhuka Murder Case : કિશન ભરવાડ હત્યા કેસમાં ATSનો ખુલાસો, મસ્જીદમાં કરાયો હતો હત્યાનો પ્લાન

ધંધુકાના હત્યા કેસમાં (Dhandhuka Murder Case) એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ATSની તપાસમાં હત્યાનો પ્લાન મસ્જીદમાં બનાવ્યો હોવોનું ખુલ્યું છે. આ હત્યા કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. Click Here

3 Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધીના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ: વડાપ્રધાન મોદી

મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ (Mahatma Gandhi 74th death anniversary) પર આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ (tributes to mahatma gandhi) આપી હતી. આ ઉપરાંત, રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓએ પણ બાપુને પુષ્પાંજલિ અર્પી હતી. Click Here

4 gujarat assembly Election 2022 : વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે કવાયત હાથધરી, સામાજિક નેતાઓને પાર્ટીમાં લાવવાના પ્રયાસો હાથ ધરાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat assembly Election 2022) લઈને ગુજરાત કોંગ્રેસે કવાયત હાથ ધરી છે, જેમાં જુના નેતાઓ અને સામાજિક આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાં લેવા માટેના પ્રયાસો(Efforts to bring leaders into the Congress party) કરવામાં આવી રહ્યા છે. Click Here

  • સુખીભવ:

1 gut bacteria Health benefits: ગટ બેક્ટેરિયા "યુરોલિથિન A" વૃદ્ધોમાં સ્નાયુઓની સમસ્યાઓમાં ફાયદાકારક, જાણો કઇ રીતે

યુરોલિથિન A (Urolithin A Benefits), જેને ગુડ ગટ બેક્ટેરિયા (gut bacteria Health benefits) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માઇટોકોન્ડ્રિયાને સ્વસ્થ બનાવા અને સ્નાયુઓ પર વધતી ઉંમરના પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં પર આ વાત પર પ્રકાશ પડયો છે. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.