- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 ગાંધીનગરમાં ટીચર્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાશે
ગાંધીનગર ખાતે આજે 11.30 વાગ્યો ટીચર્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી જીતુવાઘણી હાજર રહેશે, સેકટર 15 માં આવેલી ટીચર્સ યુનિવર્સિટીમાં પદવીદાન સમારં નું કરાયું આયોજન.
2 ખેડાનાં મહેમદાવાદથી ''આત્મનિર્ભર ગ્રામ યાત્રા''નો પ્રારંભ કરાશે
આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’(Atma Nirbhar Gram yatra) રાજ્યભરમાં તારીખ 18થી 20 નવેમ્બર દરમિયાન યોજાશે. ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ(Rural Development Minister Arjun Singh Chauhan) અને રાજ્યના 33 જિલ્લાઓનાં મંત્રીમંડળનાં સભ્યો સહિત અનેક મહાનુભાવો ''આત્મનિર્ભર ગ્રામ યાત્રા'' વિકાસના રથોને પ્રસ્થાન કરાવશે. Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 દ્વારકા જિલ્લા માંથી ફરી વખત ઝડપાયો 120 કરોડનો ડ્રગ્સ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 120 કરોડ કરતાં વધુની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 3 ની કરાઈ અટકાયત Click Here
2 શિક્ષણ બૉર્ડ દ્વારા 2022માં લેવાનારી ધોરણ 10-12ની બૉર્ડની પરીક્ષાઓની ફી જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા વર્ષ 2022માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બૉર્ડ પરીક્ષા (General and Science stream board examination)ના દર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 140થી લઈને વધુમાં વધુ 870 સુધીના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ફી દર નક્કી કરવામાં આવ્યા (Fee rates fixed) છે. Click Here
3 વિવિઘતા વચ્ચે એક્તાનો ભવ્ય અને અખંડ પ્રવાહ વહેે છે: વડાપ્રધાન મોદી
અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના (All India Presiding Officers' Conference) ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાનએ (PM Narendra Modi) કહ્યું કે, હજારો વર્ષની વિકાસયાત્રામાં આપણે સ્વીકાર્યું છે કે વિવિઘતા વચ્ચે એક્તાનો ભવ્ય અને દિવ્ય અખંડ પ્રવાહ (democracy is indias nature natural tendency) વહેતો આવ્યો છે. એક્તાનો આ અખંડ પ્રવાહ આપણી વિવિધતાને સાચવે છે અને તેનું સંરક્ષણ કરે છે. Click Here
4 આ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક...
સમગ્ર ભારતમાં ડ્રગ્સનો(Drugs in India) કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાધનને બરબાદ કરવામાં આવ્યા છે. ત્યારે ડ્રગ્સના કાળા કારોબાર માટે ગુજરાત એપી સેન્ટર બની રહ્યું છે તેવું લાગી રહ્યું છે ત્યારે ડ્રગ્સ સપ્લાયરો(Drugs suppliers) અને ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના 1600 કિમિ લાંબા દરિયાકિનારાનો(Coast of Gujarat) ફાયદો ઉઠાવી રહ્યા છે તેવું જણાય રહ્યું છે. Click Here
- આંતરરાષ્ટ્રીય સમાચાર
1 UNSCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતનો પાકને વળતો જવાબ
ભારતે સંયુક્ત રાષ્ટ્રની બેઠક (India in unsc)માં જમ્મુ કાશ્મીર (Jammu kashmir)મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે પાકને વળતો જવાબ આપતા કહ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનો એક ભાગ છે અને રહેશે, જો પાકિસ્તાન આતંકવાદ (Pakistan Terrorism)દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તો અમારી સેના વળતો જવાબ આપવા સક્ષમ છે. Click Here