ETV Bharat / bharat

TOP NEWS: નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ કરવા લારી- ગલ્લા પાથરણા સંઘ હાઇકોર્ટ જશે, કરતારપુર સાહિબ કોરિડોર શરૂ થશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ કરવા લારી- ગલ્લા પાથરણા સંઘ હાઇકોર્ટ જશે, કરતારપુર સાહિબ કોરિડોર શરૂ થશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ કરવા લારી- ગલ્લા પાથરણા સંઘ હાઇકોર્ટ જશે, કરતારપુર સાહિબ કોરિડોર શરૂ થશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Nov 17, 2021, 6:06 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 અમદાવાદમાં રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયના વિરોધ માટે હાઇકોર્ટમાં જશે લારી- ગલ્લા પાથરણા સંઘ

અમદાવાદ (Ahmedabad)માં શહેરમાં જાહેર સ્થળો પર લગાવવામાં આવતી નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના નિર્ણય સામે (AMC design) લારી- ગલ્લા અને પાથરણા સંઘે વિરોધ નોંધાવ્યો છે. નોનવેજ અને ઈંડાની લારીઓ (non veg cart) હટાવવામાં આવશે તો અનેક લોકો રોજગારી કેવી રીતે મેળવશે જેવા અનેક પ્રશ્નો સાથે સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. Click Hear

2 કરતારપુર સાહિબ કોરિડોર ફરીથી કરાશે શરૂ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Home Minister Amit Shah) માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોર(Kartarpur Sahib Corridor)ને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. Click Hear

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 PM મોદીએ UPને આપી પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ, કહ્યું- આ UPનો કમાલ છે

જુલાઈ 2018માં પૂર્વાંચલ એક્સપ્રેસ વે (Purvanchal Expressway)નો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ કર્યો હતો અને આજે 16 નવેમ્બરના રોજ વડાપ્રધાન (Prime Minister) આનું લોકાર્પણ પણ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે લખનૌ (Purvanchal Expressway Lucknow)થી શરૂ થઈને ગાઝીપુર (Ghazipur) સુધી જાય છે, જેનું અંતર લગભગ 341 કિલોમીટર છે. Click Hear

2 રાજ્યની 6 નગરપાલિકાઓ માટે ખુશ ખબર, આ યોજના માટે 63.37 કરોડ રૂપિયાની CMએ આપી મંજૂરી

'જલ જીવન મિશન' (jal jivan mission) અન્વયે નગરો-મહાનગરોમાં નિયમિત પૂરતુ-શુદ્ધ પાણી આપવાની પ્રતિબદ્ધતા સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (cm bhupendra patel) રાજ્યની 6 નગરપાલિકાઓ (municipalities)માં પાણી પુરવઠાના કામોની યોજનાઓ માટે 63.37 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. Click Hear

3 અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ માંથી યુવક થયો ગાયબ

આશારામ આશ્રમ ફરી વિવાદમાં(Asharam Ashram once again in controversy) આવ્યો છે. જેમાં સગીરા જાતીય શોષણ કરવાના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા આશારામનો દેશમાં ભાગ્યેજ એવો કોઈ આશ્રમ હશે જે વિવાદમાં નથી. ત્યારે અમદાવાદના સાબરમતીમાં સ્થિત આશ્રમ(Ashram located in Sabarmati) ફરી વિવાદમાં આવ્યો છે. જેમાં હૈદરાબાદનો 27 વર્ષનો વિજય યાદવ નામનો યુવક ગુમ થયો(Vijay Yadav is missing) છે. Click Hear

4 વડોદરા પોલીસે નાર્કોટિક્સનાં જથ્થા સાથે 4 યુવક યુવતીઓને ઝડપી પાડ્યા

ગુજરાતમાં છેલ્લા ત્રણ માસથી ડ્રગ્સ, ચરસ, ગાંજો જેવા પદાર્થો(Drugs seized in Gujarat) મોટા પ્રમાણમાં મળી રહ્યા છે અને હવે . ત્યારે વડોદરા પોલીસે(Vadodara Police) યુવાધનને બરબાદ કરતાં 4 યુવક યુવતીઓનાં એક ગ્રૂપને નાર્કોટિક્સનાં જથ્થા સાથે ઝડપી(quantity of narcotics was seized) પાડ્યા છે. આ ગ્રુપે વડોદરા ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં સંખ્યાબંધ યુવક યુવતીઓને ડ્રગ્સ સપ્લાય કરી બરબાદીની રાહે ધકેલ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. Click Hear

સુખીભવ:

1 સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે

બીટ (BEETROOT)એક એવું કંદમુળ છે જેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ, હિમોગ્લોબિન વધારે છે અને સાથે શરીરને રોગોથી પણ દૂર રાખવામાં મદદ કરે છે, બીટ માત્ર સ્વાસ્થ્ય (HEALTH) માટે જ નહિ પરંતુ સુંદરતા (BEAUTY)માટે પણ એટલુ જ ફાયદાકારક છે. Click Hear

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.