શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના શોપિયનના મુલુ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે(encounter in Moolu area of Shopian). પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે. આ પહેલા મંગળવારે મોડી રાત્રે શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે કહ્યું કે, શોપિયાંમાં 12 કલાકથી ઓછા સમયમાં આ બીજી એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે(Second encounter in Jammu and Kashmir in 12 hours). શોપિયનના ડ્રાચ વિસ્તારમાં પહેલેથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
-
Second encounter started in Moolu area of Shopian. Police and security forces are on the job. Further details shall follow: Jammu & Kashmir Police https://t.co/0JLAxW6Hwz
— ANI (@ANI) October 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Second encounter started in Moolu area of Shopian. Police and security forces are on the job. Further details shall follow: Jammu & Kashmir Police https://t.co/0JLAxW6Hwz
— ANI (@ANI) October 5, 2022Second encounter started in Moolu area of Shopian. Police and security forces are on the job. Further details shall follow: Jammu & Kashmir Police https://t.co/0JLAxW6Hwz
— ANI (@ANI) October 5, 2022
સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધા બાદ ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ગોળીબાર શરૂ કર્યો હતો. તાજેતરના દિવસોમાં, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શ્રેણીબદ્ધ અથડામણ થઈ છે, જેમાં ઘણા આતંકવાદીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના બાસ્કુચાન વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.