ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ - આતંકવાદીઓ છુપાયા

જમ્મુ-કાશ્મીરના કુલગામ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ (Encounter IN Kulgam) થયો છે. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન (Redwani area of Kulgam) ચાલુ છે.

Kulgam
Kulgam
author img

By

Published : Aug 5, 2022, 5:05 PM IST

શ્રીનગર: કુલગામના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક જવાન ઘાયલ (Redwani area of Kulgam) થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે આ વિસ્તારમાં કાર્યવાહી (Encounter IN Kulgam) કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે (Search operation in Kulgam) તે જાણી શકાયું નથી.

આ પણ વાંચો: ગુજરાત જેવો જ લઠ્ઠાકાંડ સર્જાયો આ રાજ્યામાં, 7 લોકોનો લેવાયો ભોગ

સર્ચ ઓપરેશન: મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને કુલગામના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓના ઠેકાણા તરફ આગળ વધતાં જ અચાનક સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ થઈ ગયો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.

આ પણ વાંચો: ગેરકાયદેસર રીતે ચાલતી ખાનગી મદરેસા પર ફેરવાયું બુલડોઝર

3 આતંકવાદીઓની ધરપકડ: અગાઉ ગુરુવારે, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી 3 આતંકવાદીઓની ધરપકડ કરી હતી (કુપવાડામાં ત્રણ આતંકવાદીઓ પકડાયા હતા). પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પકડાયેલા આતંકવાદીઓના કબજામાંથી ગુનાહિત દસ્તાવેજો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેયને જિલ્લાના હંદવાડા વિસ્તારમાં હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું જેથી કરીને સામાન્ય લોકોના જાન-માલના નુકસાનની સાથે શાંતિમાં ખલેલ પહોંચાડી શકાય. પોલીસ પ્રવક્તાએ કહ્યું, "હંદવાડામાં ફલ મંડી પાસેની ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોએ ત્રણેય શખ્સોને રોક્યા જ્યારે તેઓએ પોલીસ ટીમને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પકડાઈ ગયા."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.