ETV Bharat / bharat

હરિયાણામાં વરસાદ પછી જમીન કઇ રીતે ઉપર આવી ? જાણો કારણ....

હરિયાણામાં વરસાદ પઠી ખેતરોમાં જમીન ફાટવાનો એક વીડિયો સામે આવ્યો છે. કેમેરામાં કેદ થયેલી તસ્વીરોમાં તે જોઈ શકાય છે કે, જમીન ધીમે-ધીમે કેવી રીતે ઊંચી થઈ રહી છે અને પછી તે ફાટવા લાગે છે.

હરિયાણામાં વરસાદ પછી જમીન કઇ રીતે ઉપર આવી ?

author img

By

Published : Jul 25, 2021, 8:44 AM IST

  • હરિયાણાના એક ગામમાં એક વીડિયો વાયરલ થયો
  • વીડિયોમાં જમાન ઉપર ઉઠતા દેખાઇ રહી છે
  • વીડિયોમાં જમીન 2થી 3 ફૂટ ઉપર આવતી દેખાઇ

કરનાલ (હરિયાણા): જિલ્લાના કુચપુરા ગામનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વરસાદ પછી ખેતરોની જમીનમાં ઉપર આવતી દેખાઇ રહી છે. આ વીડિયો જોનારા દરેકના હોશે ઉડી ગયા હતા. જોકે, આ પ્રસંગે ઉપસ્થિત કેટલાક યુવાનો પણ વીડિયો બનાવે છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થાય છે કે, તેઓએ ક્યારેય ફિલ્મોમાં આવુ દ્રશ્ય જોયું હતું. પરંતુ આજે તેમની આંખો સામે જમીન 2થી 3 ફૂટ ઉપર આવી ગઇ.

આ પણ વાંચો : ભૂજિયાની તળેટીમાં બની રહેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું કામ કેટલે પહોંચ્યું? જુઓ

ભારે વરસાદ પછી પાણી નીચે ગયું હતું અને રાખ ફૂલી

આ વીડિયો સામે આવ્યા પછી જ્યારે આ બાબતે ગામના લોકો જોડે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, એક ખેડૂતે આ સ્થળેથી માટી ઉપડાઇ હતી. જે પછી ચોખાની મિલમાંથી નીકળેલી રાખ આ સ્થળે ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતે તેના પર ધાન્યનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદ પછી પાણી નીચે ગયું હતું અને રાખ ફૂલી ગઈ હતી. તેથી આ જમીન ઉંચી ઉચકાઇ છે.

આ પણ વાંચો : Earthquake: રાજસ્થાનના બિકાનેરમાં આવેલા ભૂકંપની નોંધાઈ 5.3ની તીવ્રતા તો લદ્દાખ-મેઘાલયની પણ ધરા ધ્રુજી

જમીન ઉપર ઉઠવા લાગી ત્યારે ગામના યુવાન હાજર હતા

જ્યારે આ જમીન ઉપર ઉઠવા લાગી ત્યારે ત્યાં ગામના કેટલાક યુવાનો હાજર હતા. જેમણે આ નજારો પોતાના કેમેરામાં કેદ કરી નાખ્યો. હવે આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જમીન કેવી રીતે ઉઠવા લાગી અને ધીમે-ધીમે બીજી માટી જોડેથી ઉખડતી ગઇ.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.