ETV Bharat / bharat

જોધપુરમાં 1 દિવસમાં 36 કોરોના દર્દીઓના મૃત્યું

શુક્રવારે જોધપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 36 દર્દીઓનો ભોગ લીધો. તેમાંથી ડૉક્ટર એસ.એન.મેડિકલ કોલેજની હોસ્પિટલોમાં 32 અને 4 એઈમ્સમાં મૃત્યુ પામ્યા હતા. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સૌથી વધુ મોત 18 થયા છે. જ્યારે એમડીએમમાં ​​14 થયા છે.

jodhpure
જોધપુરમાં 1 દિવસમાં 36 કોરોના દર્દીઓના મૃત્યું
author img

By

Published : Apr 24, 2021, 12:58 PM IST

  • જોધપૂરમાં છેલ્લા 24 કલાકમાં 36 કોરોના દર્દીઓના મૃત્યું
  • હોસ્પિટલમાં બેડની ભારે અછત
  • જિલ્લામાં વધી રહ્યા છે કોરોના કેસ

જોધપુર: કોરોના કાળમાં શુક્રવારને બ્લેક ફ્રાઇડે તરીકે યાદ કરવામાં આવશે, કારણ કે જિલ્લામાં શુક્રવારે 24 કલાકમાં, કોરોનાએ 36 દર્દીઓનો ભોગ લીધો. તેમાંથી, 32 ડોક્ટર એસ.એન.મેડિકલ કોલેજની હોસ્પિટલોના દર્દી હતા અને 4 એઈમ્સમાં મૃત્યુ પામ્યા હતા. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં 18 વ્યક્તિઓના થયા છે. જ્યારે એમડીએમમાં ​​14 દર્દીઓને કોરોના ભરખી ગયો હતો.

હોસ્પિટલ તંત્ર બેહાલ

મહાત્મા ગાંધી હોસ્પિટલની નબળી વ્યવસ્થા દર્દીઓ પર ભારે પડી રહી છે. મથુરા દાસ માથુર હોસ્પિટલ અને અન્ય સ્થળોએ બેડ ન હોવાને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. અહીં શુક્રવારે ફરી એકવાર 1711 કોરોનાથી સંક્રમિત દર્દીઓની ઓણખ થઈ છે. જેના કારણે શહેર અને જિલ્લામાં કોરોના સક્રિય કેસની સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંંચો : વલસાડ જિલ્લામાં પણ ઓક્સિજનની અછત સર્જાઇ

ઓક્સિજન બેડની ભારે કમી

મેડિકલ કોલેજની હોસ્પિટલોમાં ઓક્સિજન પથારીની માંગ સતત વધી રહી છે, પરંતુ શુક્રવારની રાત સુધીમાં, 100 ટકા ઓક્સિજન બેડ દર્દીઓથી ભરાઈ ગયા. સામાન્ય બેડ પર પણ દર્દીઓ સાથે ઓક્સિજન સિલિન્ડર રાખવાની સ્થિતિ છે. પરંતુ આ માટે સિલિન્ડરની ઉપલબ્ધતા પણ જરૂરી છે અને આરોગ્ય વિભાગ રેસીડેન્સી દવાખાનામાં કોલ સેન્ટર શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. અહીં 65 બેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ ઓક્સિજનના અભાવને કારણે, તે હજી શરૂ થયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.