ETV Bharat / bharat

Cyclone Yaas Live: ઓડિશાના દરિયાકાંઠે ટકરાતાની સાથે જ નબળુ પડ્યૂ યાસ

cyclone yaas
cyclone yaas
author img

By

Published : May 26, 2021, 6:55 AM IST

Updated : May 26, 2021, 4:20 PM IST

15:56 May 26

ઓડિશાના દરિયાકાંઠે ટકરાતાની સાથે જ નબળુ પડ્યૂ યાસ

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ઓડિશાના દરિયાકાંઠે યાસ ચક્રવાત ટકરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હાલ ચક્રવાત યાસ નબળુ પડ્યું છે અને ઝારખંડ તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ચક્રવાતની અસરને કારણે ઓડિશામાં આગામી 24 કલાક સુધી ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. 

ઉપરાંત, વિભાગે 27 મે સુધી ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

12:03 May 26

યાસ વાવાઝોડાને કારણે બિહારના 26 જિલ્લાઓમાં હાઈ એલર્ટ

યાસ વાવાઝોડા (Cyclone Yaas)ને કારણે બિહારના 26 જિલ્લાઓમાં હાઈ એલર્ટ  

09:52 May 26

થોડીવારમાં કાંઠે ત્રાટકશે વાવાઝોડું, બંગાળ અને ઓડિશામાં જોરદાર પવનો સાથે વરસાદ

  • Very Severe Cyclonic Storm Yaas centred about 50 km South-Southeast of Balasore (Odisha). Landfall process has commenced around 9 am: India Meteorological Departement (IMD) #CycloneYaas pic.twitter.com/L7cUSvuGRT

    — ANI (@ANI) May 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

09:49 May 26

બંગાળ: લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે સમુદ્રનું પાણી

  • #WATCH | West Bengal: Water from the sea enters residential areas along New Digha Sea Beach in East Midnapore.

    Very Severe Cyclonic Storm Yaas centred about 50 km South-Southeast of Balasore (Odisha). Landfall process has commenced around 9 am, says IMD. #CycloneYaas pic.twitter.com/8m667Py8Ec

પશ્ચિમ બંગાળમાં સમુદ્રનું પાણી પૂર્વ મિદનાપુરના ન્યુ દિઘાના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યું.

09:46 May 26

બંગાળ-ઓડિશામાં મૌસમનું તાંડવ

ભુવનેશ્વરનું બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને  ઝારસુગુડા એરપોર્ટ મંગળવારે રાત 11 વાગ્યાથી ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. ચક્રવાતને કારણે તમામ ફ્લાઇટ્સ આજે દુર્ગાપુર અને રાઉરકેલા એરપોર્ટ પર પણ મુલતવી રાખવામાં આવશે. બુધવારે સવારે 8:30 થી સાંજે 7: 45 દરમિયાન કલકતા એરપોર્ટ પર ફ્લાઇટ સ્થગિત રહેશે. તે જ સમયે રેલવેએ ઓડિશા-બંગાળની તમામ ટ્રેનોને રદ કરી દીધી છે.

09:17 May 26

બંગાળના દિધામાં મોજા ઉછળ્યા

યાસ વાવાઝોડું નજીક આવવાની સાથે જ બંગાળના દિધામાં સમુદ્ર કાંઠે હવા તેજ થઈ ગઈ છે.

09:09 May 26

07:03 May 26

બંગાળમાં બે લાખથી વધુ પોલીસકર્મીઓ અને નાગરિક સ્વયંસેવકો તૈનાત

મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata banerjee)એ કહ્યું કે, બંગાળની આ કુદરતી આફતને પહોંચી વળવા 74,000 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત બે લાખથી વધુ પોલીસકર્મીઓ અને નાગરિક સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને જરૂર પડે તો સેનાની મદદ પણ લેવામાં આવશે.

07:00 May 26

ધામરામાં તેજ હવાઓ સાથે વરસાદ શરૂ

યાસના આગમન પૂર્વે ઓડિશામાં ભદ્રકના ધામરામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

06:59 May 26

બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું યાસ (Cyclone yaas) મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે તે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા બંદર પર ત્રાટકશે. તોફાન પહેલા અને પછી લગભગ છ કલાક સુધી તેની અસર દેખાશે.

06:40 May 26

Cyclone Yaas Live: ઓડિશાના દરિયાકાંઠે ટકરાતાની સાથે જ નબળુ પડ્યૂ યાસ

  • #CycloneYaas is 'very likely' to move north-northwestwards to reach near north Odisha coast close to north of Dhamra & south of Balasore by noon today, as a 'very severe cyclonic storm' with wind speed of 130-140 kmph (issued at 0300 hrs): India Meteorological Department (IMD) pic.twitter.com/iiHZxuOz1I

    — ANI (@ANI) May 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બપોર સુધીમાં ધામરા કાંઠે ટકરાશે વાવાઝોડું યાસ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું યાસ (Cyclone Yaas) ખૂબ જ જોરદાર વાવાઝોડામાં ફેરવાશે અને ઓડિશા (Odisha)ના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને બપોર સુધીમાં ધામરાની ઉત્તરે અને બાલાસોરની દક્ષિણ તરફ પહોંચશે. આ સમય દરમિયાન પવન 130-140 કિ.મી. પ્રતિ કલાકની રેન્જમાં રહેશે.

Last Updated : May 26, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.