- દેશમાં કોરોના વાઈરસના નવા 30,093 કેસ નોંધાયા
- 24 કલાકમાં રિકવર સંખ્યા 3,03,53,710 પર
- 4,06,130 લોકો હજુ સંક્રમિત
નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 30,093 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 374 નાં મોત નીપજ્યાં છે. ત્યાર બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,11,74,322 પર પહોંચી છે. કુલ મોતની સંખ્યા 4,14,482 થઇ છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધાને 4,06,130 છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- 24 કલાકમાં કુલ રસીકરણ
જ્યારે રસીકરણની વાત કરીએ 24 કલાકમાં 52,67,309 કરોડથી વધુની રસી ડોઝ આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ વેક્સિનેસનને આંક 41,18,46,401 પહોચી છે.
- રિક્વરી (recovery) રેટ
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ આજે 125 દિવસમાં નોંધાયા છે, પુન recovery પ્રાપ્તિ દર વધીને 97.37% થયો છે અને દૈનિક પોઝિટિવિટી દર 1.68% છે.