ETV Bharat / bharat

LIVE CORONA UPDATE: ગત 24 કલાકમાં 7,803 લોકો કોરોના મુક્ત થયા, આજે રાજ્યમાં 14,352 કેસ નોંધાયા - undefined

LIVE CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાનો કહેર

author img

By

Published : Apr 27, 2021, 6:33 AM IST

Updated : Apr 27, 2021, 8:10 PM IST

20:08 April 27

આજે રાજ્યમાં 14,352 કેસ નોંધાયા

ગુજરાત કોરોના અપડેટ

આજે રાજ્યમાં 14,352 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં 170 દર્દીઓના મોત નિપજ્યા

ગત 24 કલાકમાં 7,803 લોકો કોરોના મુક્ત થયા

  • કુલ ડિસ્ચાર્જ - 3,90,229
  • કુલ મૃત્યુ - 6656
  • રિકવરી રેટ - 74.37
  • કુલ એક્ટિવ કેસ - 1,27,840
  • વેન્ટીલેટર પર - 418
  • સ્ટેબલ - 1,27,422

20:07 April 27

વડાપ્રધાન મોદીના કાકી નર્મદાબેનનું સિવિલ હોસ્પિટલમાં નિધન

વડાપ્રધાન મોદીના કાકીનું કોરોનાથી નિધન

દસ દિવસથી દાખલ હતા કોરોનાની સારવાર અર્થે હોસ્પિટલમાં

19:19 April 27

28 એપ્રિલથી નડિયાદમાં આવશ્યક ચીજ વસ્તુઓ, મેડિકલ ઇમરજન્સી સેવાઓ સિવાય અન્ય કોઈ પણ આર્થિક અને વેપારી પ્રવુતિ કરી દુકાનો બંધ રાખવાનો આદેશ

ખેડા કલેકટર આઈ. કે. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

શોપિંગ કોમ્પલેક્ષ, લારી ગલ્લા, દુકાનો, મોલ, કોચિંગ સેન્ટર, જિમ તમામ બંધ રાખવાનો આદેશ

આગામી 5 મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો, મોલ, માર્કેટ રહેશે બંધ

18:29 April 27

મહીસાગર જિલ્લામાં આજે 160 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં આજે 70 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

જિલ્લામાં અત્યાર સુધીમાં 3,051 દર્દીઓ સાજા થઇ સ્વગૃહે પરત ફર્યા

અત્યાર સુધી કોરોના ના કુલ 4,001 પોઝિટિવ કેસ

હાલ 898 દર્દીઓ સારવાર હેઠળ

18:26 April 27

સાબરકાંઠા જિલ્લામાં આજે 104 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 દર્દીના મોત

અત્યાર સુધીમાં કુલ 57 દર્દીઓના કોરોનાથી મોત

હિંમતનગર તાલુકામાં 58 કોરોના પોઝિટિવ  કેસ નોંધાયા

પ્રાંતિજ તાલુકામાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તલોદ તાલુકામાં 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઇડર તાલુકામાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વડાલી તાલુકામાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોશીના તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 7,059 કોરોના પોઝિટિવ  કેસ નોંધાયા

18:25 April 27

પંચમહાલમાં આજે 110 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આજે કોરોનાના કુલ 110 પોઝિટિવ કેશો

  • ગોધરા - 41
  • હાલોલ - 41
  • કાલોલ - 10
  • ઘોઘંબા - 11
  • જાંબુઘોડા - 01
  • શહેરા - 01
  • મોરવા હડફ -  05

આજરોજ 49 લોકોને સાજા કરી રજા આપવામાં આવી

હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસ કુલ 836

18:08 April 27

વાંસદા તાલુકામાં સંપૂર્ણ લોકડાઉન રવિવાર સુધી લંબાવવામાં આવ્યું

નવસારી - વાંસદા તાલુકામાં સંપૂર્ણ લોકડાઉન રવિવાર સુધી લંબાવવામાં આવ્યું

વાંસદામાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ ફરી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

આવતા સોમવારથી બજાર રાબેતા મુજબ ચાલુ થશે

હાલ માત્ર દૂધ અને મેડિકલની દુકાનો  ચાલુ રાખી સકાશે

વાંસદામાં કોરોનાની ચેન તોડવા માટે કરવામાં આવ્યું હતું સ્વૈચ્છિક લોકડાઉન

18:06 April 27

નવસારી જિલ્લામાં વધુ 128 કોરોનાના કેસ નોંધાયા

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 914

આજે 105 દર્દીઓ ડિસ્ચાર્જ

જિલ્લામાં અત્યાર સુધીમાં 3407 કેસ નોંધાયા

16:42 April 27

કોરોનામાં ડિટેઈન થયેલા વાહનો RTOમાં છોડાવવાની જરૂર નહીં પડે

ગાંધીનગર : કોરોનામાં ડિટેઈન થયેલા વાહનો RTOમાં છોડાવવાની જરૂર નહીં પડે

પોલીસ પાસેથી જ યોગ્ય દંડ ભરી વાહન છોડાવી શકાશે

માંડવણ રકમ વસૂલવાની સત્તા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેના ઉપરી અધિકારીઓને અપાઇ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી કાર્યાલય દ્વારા લેટર લખી સૂચન કરાયું

કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલું આ જાહેરનામું 15 મે સુધી લાગુ પડશે

16:40 April 27

બાલાસિનોર શહેર અને આસપાસના વિસ્તારમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઇ આજથી 2 મે સુધી લોકડાઉન

મહીસાગર - બાલાસિનોર શહેર અને આસપાસના વિસ્તારમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઇ આજથી 2 મે સુધી લોકડાઉન

ટૂંકાગાળામાં ફરીથી તારીખ 28 એપ્રિલથી 2 મે સુધી લોકડાઉનનો નિર્ણય

વેપારી એસોસિએશન, પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

તમામ દુકાનો વ્યાપારી કંપની ઓફિસ ગોડાઉનોનો રેસ્ટોરન્ટ, ખુમચાઓ, ચાની લારીઓ વગેરે  સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય

આવશ્યક સેવાઓ હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ, શાકભાજી, ફ્રુટ્સ દુકાન ચાલુ રહેશે

14:09 April 27

ગુજરાત હાઇકોર્ટની સૂઓમોટો અરજી પર સુનાવણીમાં રાજ્ય સરકારને ફટકાર

  • શું AMC રાજ્ય સરકારના અંતર્ગત નથી આવતી? - ચીફ જસ્ટિસ
  • તો પછી AMC કઈ રીતે 108 સિવાયના દર્દીઓને દાખલ થવા ના પાડી શકે- કોર્ટ
  • શું 1 મે સુધીમાં દર્દીઓની સંખ્યા ડબલ થઇ જશે ? અને સરકાર એ માટે તૈયાર છે - કોર્ટ
  • શું રાજ્ય માત્ર AMC પાછળ  જ તૈયારી કરી રહ્યું છે? બીજા જિલ્લાઓમાં પણ સ્થિતી ખરાબ છે.
  • હજી પણ હોસ્પિટલ બહાર 40 એમ્બ્યુલન્સ ઉભી રહે છે.
  • તાત્કાલિક સારવારના દર્દીને 108  પ્રાથમિકતા આપવા મુદ્દે રાજ્ય સરકારે સૌગન્ધનામામાં કોઈ રજૂઆત ન કરતા કોર્ટે ટકોર કરી
  • 108 મુદ્દે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકળી
  • 108 એમ્બ્યુલન્સ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છેઃ ચીફ જસ્ટીસ
  • દર્દી કોઈ પણ વાહનમાં આવે તેમને સારવાર મળવી જોઈશે, 108માં આવવુ જરૂરી નથી
  • એડવોકેટ એસોશિએશન દ્વારા હાઈકોર્ટમાં સખ્ત કર્ફ્યૂની માગ
  • હાઈકોર્ટમાં સૂઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ એસોશિએશન દ્વારા ઉઠી સખ્ત કર્ફ્યૂની માગ
  • સરકારે તાત્કાલીક આકરા પગલા લઈને સંપૂર્ણ સખ્તી વાળા પ્રતિબંધો લાગુ કરવા માગ

14:06 April 27

ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ

1200 બેડની હોસ્પિટલ માટે હજુ સુધી ઓર્ડર જ નથી મળ્યો

5 દિવસ થયા બાદ DRDO ની ટીમે નિરીક્ષણ કર્યું

અત્યાર સુધી પાંચ દિવસ થયા પરંતુ સાફસફાઈ સિવાય કોઈ કામગીરી નહીં,

DRDO સાથે મ્યુનિસિપલ કમિશનરે પણ નિરીક્ષણ કર્યું

12:03 April 27

રાજ્યમાં રાત્રિના કરફ્યુને લઈને મહત્વની જાહેરાત રહેશે

  • હવેથી તે ૨૦ શહેરો ઉપરાંત ૨૯ શહેરોમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ રહેશે
  • અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો
  • હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ રહેશે

12:02 April 27

  • પોલીસ ધ્વરા રાત્રી કર્ફ્યુમા કડક અમલ માટે આવશ્યક સેવાઓના વાહન પર સ્ટીકર લગાવવું  ફરજીયાત
  • આવશ્યક સેવા વાળાને મુશ્કેલી ના પડે તે માટે લેવાયો નિર્ણય,
  • મેડિકલ સ્ટાફ ના વાહન પર લાલ રંગનું સ્ટીકર
  • ખાદ્યસામગ્રીના વાહન પર લીલા રંગ નું સ્ટીકર
  • Amc torrent કર્મચારીઓને પીળા રંગનું સ્ટીકર
  • મીડિયા કર્મચારીના વાહન પર પીળા રંગનું સ્ટીકર

10:03 April 27

રાજકોટ કોરોના અપડેટ

  • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં થયા 76 દર્દીઓના મોત

06:16 April 27

LIVE CORONA UPDATE: આજે રાજ્યમાં 14,352 કેસ નોંધાયા, 170 દર્દીના મોત

  • આજે રાજ્યમાં 14,352 કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 170 દર્દીઓના મોત નિપજ્યા
  • ગત 24 કલાકમાં 7,803 લોકો કોરોના મુક્ત થયા

Last Updated : Apr 27, 2021, 8:10 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.