ETV Bharat / bharat

Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો - અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. એન્કાઉન્ટરમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ બાકી છે.

Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

author img

By

Published : May 6, 2022, 3:45 PM IST

અનંતનાગ: જિલ્લાના પહેલગામ બટકોટ વિસ્તારના પૂર્વમાં આવેલા સરચંદ ટોપમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે, ત્યારે અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી (Anantnag Encounter Update) માર્યો ગયો છે. એન્કાઉન્ટરમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા (Pahalgam Militant Encounter) છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ બાકી છે.

Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

CHARDHAM YATRA 2022: કેદારનાથ ધામના કપાટ ખુલ્યાં, PM મોદીના નામે કરાઈ પ્રથમ પૂજા

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામ બટકોટ વિસ્તારની પૂર્વમાં સરચંદ ટોપ પર શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Clashes between militants and security forces) થઈ હતી. ETV Bharat સાથે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, "પોલીસ, આર્મી 3RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો અને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું."

Somnath Temple Pran Pratishtha Day : જાણો આજના દિવસે કોણે કરી હતી સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

પહેલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર: "જેમ દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદની નજીક પહોંચી, આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, જેનાથી એન્કાઉન્ટર થયું," તેમણે કહ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં (Pahalgam Butkot area of ​​Anantnag district ) બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે અને બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.