ETV Bharat / bharat

મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન - corona news

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે શનિવારે અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અસીમ બેનર્જીનું મૃત્યુ કોરોનાથી થયું હતું.

મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન

author img

By

Published : May 15, 2021, 12:50 PM IST

  • મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું
  • અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન થયું હતું
  • આજે શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું શનિવારે કોરોનાથી નિધન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, અસીમ બેનર્જી થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. આજે શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: ભુતપુર્વ ટેબલ ટેનિસ ખેલાડી વી.ચંદ્રશેખરનું કોરોનાને કારણે નિધન

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,26,098 નવા કેસ નોંધાયા

દિવસે-દિવસે કોરોના રોગચાળો ફાટી નીકળ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,26,098 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3,890 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો: શિવાનંદ આશ્રમના સર્વાધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોનાથી નિધન, યોગમાં હતા શ્રેષ્ઠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.