ETV Bharat / bharat

Horoscope for the Day 12 JANUARY: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

author img

By

Published : Jan 12, 2022, 6:01 AM IST

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

આજનું રાશિફળ
આજનું રાશિફળ

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. પ્રવાસ થવાની શક્યતા છે. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક છે. આજે આપ કારણ વગર જાતજાતની ચિંતાઓથી પરેશાન રહો માટે બિનજરૂરી વિચારોને મનમાંથી કાઢવાની સલાહ છે. આજે શારીરિક સ્‍વાસ્‍થ્‍યમાં પણ થોડી સુસ્તિ વર્તાશે. ખાસ તો, આંખને લગતી બીમારી થાય. ઘરમાં પરિવારના સભ્‍યો અને સગાંસ્‍નેહીઓ સાથે ખટરાગ ટાળવો. આજે આપના કાર્યો પૂરા કરવા માટે મહેનત વધારવી પડશે. કોઇક કારણસર વધારે ખર્ચ પણ કરવો પડે. આપે કરેલા પરિશ્રમનું અપેક્ષા કરતા ઓછુ વળતર મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી. કોઇ અવિચારી નિર્ણય કે પગલાથી ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. વ્‍યાપાર કરનારા લોકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. તેમના વેપાર અને આવકમાં વૃદ્ધિ થાય. મિત્રો તરફથી લાભ થાય અને તેમની મુલાકાત આનંદદાયક હોય. પરિવારમાં પત્‍ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળે. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપને લાભ થાય. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્‍ત્રીમિત્રો તરફથી ફાયદો થાય. આજે લગ્‍નસુખ સારું મળે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ લાભકારક હોવાનું જણાઈ રહ્યું છે. નોકરિયાત વર્ગ પર ઉચ્‍ચ અધિકારીઓની રહેમનજર રહેતાં બઢતી થવાની શક્યતા રહે. ઉપરી અધિકારીઓ સાથે મહત્‍વની બાબતે ચર્ચા વિચારણા થાય. કુટુંબીજનો સાથે પણ નિખાલસ મનથી ચર્ચા કરશો. શારીરિક માનસિક તાજગીનો અનુભવ કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ધન, માન સન્‍માનના આપ હક્કદાર બનો. ઘરની સજાવટમાં આપ રૂચિ લેશો. વાહન સુખ મળે. સરકાર તરફથી લાભ અને સાંસારિક સુખમાં વૃદ્ધિ થાય.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં હાજરી આપશો. આપનું વલણ ન્‍યાય પ્રિય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. સ્‍વાસ્‍થ્‍ય સાધારણ નરમગરમ રહે. પેટના દર્દો હેરાન કરે. પરદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું. નોકરી ધંધામાં તકલીફ હોય તો ધીરજ અને શાંતિ સાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો ટાળવા માટે મન ગમતી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકો છો.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આજના દિવસે નવા કાર્યની શરૂઆત કરવામાં અવરોધોના એંધાણ છે. બહારનું ખાવાપીવાથી આરોગ્‍ય બગડવાની સંભાવના જોતા અત્યારે સ્વાદના ચટાકા લેવા પર અંકુશ રાખવો. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેશે તો કોઈની સાથે તણાવ થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ટાળવા આદર અને સહકારની ભાવના વધારજો. પાણીથી સંભાળવું. અગત્‍યના નિર્ણયો કે જોખમો ટાળવા. વિલ વારસાને લગતી સમસ્‍યાઓ ઉદભવે. હિતશત્રુઓથી સંભાળવું. ગૂઢ રહસ્‍યમય બાબતમાં વધુ રસ પડે છે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો હશે. જેથી સમગ્ર દિવસ દરમ્‍યાન મનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતા કાર્યોમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્‍ત કરશો. ખાસ કરીને વિજાતીય પાત્રો આજે આપના જીવનમાં છવાયેલા રહેશે. મોજ મજા પાછળ ખર્ચ થાય. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી થાય તેમ જ તે પહેરવાનો અવસર સાંપડે. તન મનની તંદુરસ્‍તી જળાઇ રહે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. પ્રણયપ્રસંગ માટે દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. આજે કાર્ય સફળતા ન મળે તો પણ નિરાશ ન થવાની આપને સલાહ છે. આજે આપે ક્રોધની લાગણી પર કાબુ રાખવો પડશે. સંતાનોના વિવિધ પ્રશ્નોમાં તમારી વ્યસ્તતા ઘણી વધારે રહેશે. આજે શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં, પ્રણય મોરચે વાત કરીએ તો, પ્રિયપાત્ર સાથેની રોમાંચક મુલાકાત થાય. પ્રણય પ્રસંગો સર્જાવાની શક્યતા છે.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. આજનો દિવસ આપના માટે થોડો નબળો પુરવાર થઈ શકે છે. શારીરિક અને માનસિક બંને રીતે આજે આપને બેચેની રહેશે. ઘરમાં પણ કુટુંબીઓ સાથે મહત્વની ચર્ચા ટાળવી તેમજ શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું. આજે ભોજન લેવામાં વિલંબ થઈ શકે છે. અનિદ્રાની ફરિયાદ પણ વધે. પાણી અને વિજાતીય વ્યક્તિઓથી સંભાળવું. પ્રતિષ્ઠાને હાનિ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવાની સલાહ છે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપનો ઉત્‍સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય પસાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્‍વજનો સાથેની મુલાકાત આપના ચિત્તને પ્રસન્‍ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્‍ત થાય. આરોગ્‍ય સારું રહે તથા મનની સ્‍વસ્‍થતા આપ જાળવી રાખશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.