ETV Bharat / bharat

CANCER Horoscope for the Day 17 August : જાણો કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ...

author img

By

Published : Aug 17, 2021, 5:45 AM IST

CANCER Horoscope for the Day 17 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

આજનું રાશિફળ: સ્‍વસ્‍થ ચિત્તથી દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી સાચવવું પડશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે સુલેહ માટે તમારે કેટલીક બાબતોમાં નમતું જોખવાની તૈયારી રાખવી પડશે. વિજાતીય પાત્ર તરફનું વધુ પડતું આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્‍યાન રાખવું. નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ ભરેલા છે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્યની સંક્રાંતિના એક મહિનાનો આ સમય આપના માટે અનેક વખત મનપસંદ ભોજન લેવાની તકો લઇને આવશે. આ આખા મહિનામાં તમારા પરિવારમાં તમને સારું સન્માન મળે. જોકે, તમે ખર્ચ વધારે કરશો. તમારે આ સમયમાં લોકો સાથે મધુર વ્યવહાર કરવો જોઇએ. તમારી બોલીમાં થોડી કડવાશ આવી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાની જરૂર પડશે.

ઉપાય – ભગવાન વિષ્ણુની ઉપાસના કરો.

સાપ્તાહિક રાશિફળ: ધંધામાં અચાનક નફો મળશે, જીવનમાં પ્રેમ અને રોમાંસનો વિકાસ થશે.

Lucky Colour: White

Lucky Day: Saturday

સપ્તાહનો ઉપાય : સાંજે ઘરમાં કપૂર સળગાવો

સાવધાની : આજનું કામ કાલ માટે ન છોડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.