ETV Bharat / bharat

ARIES Horoscope for the Day 17 August : જાણો મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ...

ARIES Horoscope for the Day 16 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

ARIES Horoscope for the Day 17 August
ARIES Horoscope for the Day 17 August
author img

By

Published : Aug 17, 2021, 5:40 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આજનું રાશિફળ: આજે આપને વાણી વર્તન પર સંયમ જાળવવાની અને રાગદ્વેષથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. હિતશત્રુઓથી ચેતતા રહેવું. આજે આપને રહસ્‍યમય બાબતોમાં વધુ રસ પડે તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી શકે છે. નવા કાર્યોની શરૂઆત કરવી સલાહ ભરેલી નથી. આધ્‍યાત્મિક સિદ્ધિ મળવાના યોગ છે. એકંદરે આજનો દિવસ મિશ્રફળદાયી છે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : રાશિ પરિવર્તન ભક્તિભાવ વધારનારું રહેશે અને તેમનું મન પૂજાપાઠમાં કેન્દ્રિત થશે. તમારી આવકના નવા માર્ગો ખુલશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી શકે છે. તમારી બુદ્ધિ વધારે બળવાન થશે. પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. સારા સંસ્કારોમાં વધારો થશે. જોકે, સંતાન સંબંધિત કોઇ ચિંતા વધી શકે છે.

ઉપાય- દરરોજ સૂર્યની ઉપાસના કરવી અને સૂર્ય દેવને તાંબાના લોટામાં પાણી અર્પણ કરવું.

સાપ્તાહિક રાશિફળ: આવકમાં વૃદ્ધિનો યોગ બનશે, લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે

Lucky Colour: Sky-blue

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : ધર્મસ્થળો પર કાર સેવા

સાવધાની : કોઈનું અપમાન ન કરો; સ્વાગત સત્કાર કરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.