કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
આજનું રાશિફળ: નવા કાર્યો કે આયોજનો હાથ ધરી શકશો. નોકરી ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્ઠા હાંસલ કરી શકશો. પત્ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો. પ્રવાસ પર્યટન અને લગ્નના સંજોગો સર્જાશે. તનમનથી આનંદિત રહેશો.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ શરૂ થવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને નફો પણ વધશે. તમારી કિર્તીમાં વધારો થશે. જોકે, સાથે જ તમારા દાંપત્યજીવનમાં તણાવ વધવાની શક્યતા પણ છે. આ સમય દરમિયાન તમે જેટલા મૌન રહેશો એટલું સારું રહેશે. તમે મૌન રહીને ઘણા વિવાદો ટાળી શકશો.
ઉપાય – માતા સરસ્વતીની ઉપાસના કરવી અને તેમને પીળા રંગના ફુલ અર્પણ કરવા.
સાપ્તાહિક રાશિફળ: પ્રગતિનો માર્ગ ખુલશે, વ્યસ્તતાને કારણે તક ગુમાવી શકાય છે.
Lucky Colour: Grey
Lucky Day: Tuesday
સપ્તાહનો ઉપાય : જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો
સાવધાની : કોઈપણ કામમાં બેદરકાર ન બનો