કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
આજનું રાશિફળ: દરેક કાર્ય સરળતાથી પાર પડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્ને પાર પડે. ઉચ્ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે. જાહેર માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય.
સાપ્તાહિક રાશિફળ: પ્રગતિનો માર્ગ ખુલશે, વ્યસ્તતાને કારણે તક ગુમાવી શકાય છે.
Lucky Colour: Grey
Lucky Day: Tuesday
સપ્તાહનો ઉપાય : જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો
સાવધાની : કોઈપણ કામમાં બેદરકાર ન બનો