ETV Bharat / bharat

ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા યુવતીઓમાં બન્યો લોકપ્રિય - neeraj chopra won medal

ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા (neeraj chopra)પર ઈનામોની વર્ષા થઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા (neeraj chopra social media followers) પણ ઝડપથી વધી રહી છે. હવે તેને નેશનલ ક્રશ (national crush) પણ કહેવામાં આવી રહ્યો છે.

ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા યુવતીઓમાં બન્યો લોકપ્રિય

author img

By

Published : Aug 10, 2021, 10:15 AM IST

  • ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા
  • નીરજ યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યો
  • ટોક્યો ઓલંપિક 2021- ગોલ્ડ મેડલ

ચંદીગઢ: સ્ટાર જેવેલિન ભાલા ફેકનાર નીરજ ચોપરા(Javelin Thrower Neeraj Chopra)એ (Tokyo Olympics 2021) માં ગોલ્ડ (Neeraj Chopra Gold Tokyo Olympics) જીતીને ઈતિહાસ સર્જ્યો છે.ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની બેગમાં ગોલ્ડ જીતનારા તે પ્રથમ ખેલાડી છે. એક તરફ, ગોલ્ડ મેડલ જીતવા બદલ ઇનામો આપવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ તેને નેશનલ ક્રશ પણ કહેવામાં આવી રહ્યો છે અને નીરજ યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો છે.

ચંદીગઢની યુવતીઓએ નીરજ ચોપરાની જીત પર ખુશી વ્યક્ત કરી

ચંદીગઢની યુવતીઓ તેને 'આઈ લવ યુ' કહી રહી છે. ચંદીગઢની યુવતીઓએ નીરજ ચોપરાની જીત પર ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. યુવતીઓએ જણાવ્યું કે, નીરજ ચોપરાએ દેશ માટે એવું કામ કર્યું છે. જે અશક્ય લાગતું હતું. તેણે એથ્લેટિક્સમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમની મહેનતનું પરિણામ છે કે, તેઓ ભારત માટે આટલું મોટું સન્માન લાવી શકે છે.

આ સાથે, તેમણે ભૂતપૂર્વ ભારતીય દોડવીર સ્વ.મિલ્ખા સિંહનું સપનું પણ પૂરું કર્યું છે, કારણ કે, મિલ્ખા સિંહ હંમેશા ઈચ્છતા હતા કે એક ભારતીય એથ્લેટિક્સમાં મેડલ જીતે અને સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત વગાડે. નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને પોતાનું સપનું પૂરું કર્યું છે.

ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા યુવતીઓમાં બન્યો લોકપ્રિય

નીરજ ચોપરાનો સફર

  • ટોક્યો ઓલંપિક 2021- ગોલ્ડ મેડલ
  • એશિયન ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
  • કોમનવેલ્થ ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
  • એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2017- ગોલ્ડ મેડલ

આજના યુવાનોનો પ્રેરણા સ્રોત

યુવતીઓ કહે છે કે, નીરજ ચોપરા યુવાનો માટે એક ઉદાહરણ બની ગયા છે. તેઓ યુવાન છે, તેઓ દેખાવમાં ખૂબ સારા છે અને આજના યુવાનો તેને પોતાનો પ્રેરણાસ્ત્રોત માને છે. તેથી જ તેને નેશનલ ક્રશ કહેવામાં આવી રહ્યો છે. આ કારણોસર, યુવતીઓ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેને અભિનંદન આપી રહી છે અને તેને નેશનલ ક્રશ ગણાવી રહી છે. એક મહાન રમતવીર હોવા ઉપરાંત નીરજ ચોપરા દેખાવમાં પણ સારા છે. કદાચ એટલે જ તે યુવતીઓ માટે ક્રશ બની ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.