ETV Bharat / bharat

Breaking News : લખીમપુર ઘટના: યુપી સરકારે SC માં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો - 8 October news

Breaking News
Breaking News
author img

By

Published : Oct 8, 2021, 6:17 AM IST

Updated : Oct 8, 2021, 12:54 PM IST

12:53 October 08

લખીમપુર ઘટના: યુપી સરકારે SC માં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો

  • લખીમપુર ઘટના: યુપી સરકારે SC માં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો

12:45 October 08

ગાંધીનગર: ખાડા પૂરો મહાઅભિયાનનો મામલો , માર્ગ મકાન વિભાગને 30 હજાર ફરિયાદ મળી

  • ગાંધીનગર: ખાડા પૂરો મહાઅભિયાનનો મામલો , માર્ગ મકાન વિભાગને 30 હજાર ફરિયાદ મળી
  • ખાડાને લઈને 8 દિવસમાં 30 હજાર ફરિયાદ મળી
  • માર્ગ મકાન વિભાગે 22 હજાર ફરિયાદનું નિરાકરણ લાવ્યા
  • 22 હજાર ફરિયાદ આધારે રોડનું પેચ વર્ક કામ પૂર્ણ થયું
  • આગામી બે દિવસમાં 8 હજાર ફરિયાદના રોડનું પેચ વર્ક પૂર્ણ કરવાનું લક્ષ્યાંક
  • રોડ તૂટવાની સૌથી વધુ ફરિયાદ જામનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓમાંથી મળી
  • વરસાદને લીધે રોડને સૌથી વધુ નુકસાન પહોંચ્યું, નુકસાન પહોંચનાર મોટા ભાગના રસ્તા લાયેબિલિટીવાળા છે,

12:45 October 08

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને આગામી 3 થી 4 દિવસમાં વાતચીત થશે

  • ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને આગામી 3 થી 4 દિવસમાં વાતચીત થશે

12:35 October 08

જાબના નાણાં પ્રધાન મનપ્રીત સિંઘ બાદલે રાજકોટમાં કબા ગાંધીના ડેલાની લીધી હતી મુલાકાત

  • રાજકોટ : પંજાબના નાણાં પ્રધાન મનપ્રીત સિંઘ બાદલે રાજકોટમાં કબા ગાંધીના ડેલાની લીધી હતી મુલાકાત
  •  કોંગ્રેસના નેતાઓ મુલાકાત દરમિયાન રહ્યા હતા હાજર.

12:32 October 08

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દાહોદ ખાતે પહોંચ્યા ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે

  • દાહોદ :  ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દાહોદ ખાતે પહોંચ્યા ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે
  • કાર્યક્રમ માં આદીજાતી પ્રધાન નિમીષા બેન સુથાર
  • ભાર્ગવ પરીખ પ્રભારી,જીલ્લા પ્રમુખ ભાજપ શંકર અમલીયાર ,
  • ધારાસભ્યના દેવગઢ બારિયા બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યાં
  • ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા શાળા રીબીન કાપી ઉદ્ધાટન કર્યું
  • તમામ નેતાઓનું ફુલહાર શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું

11:57 October 08

રણજીત હત્યા કેસ: રામ રહીમ અને અન્ય આરોપીઓ હત્યાના દોષિત

  • રણજીત હત્યા કેસ: રામ રહીમ અને અન્ય આરોપીઓ હત્યાના દોષિત

11:00 October 08

RBI નો મહત્વનો નિર્ણય, રેપો રેટ અને રિવર્સ રેપોરેટ યથાવત રહેશે

  • RBI નો મહત્વનો નિર્ણય, રેપો રેટ અને રિવર્સ રેપોરેટ યથાવત રહેશે

09:48 October 08

કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 21,257 કેસ, 271 લોકોના મોત

  • કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 21,257 કેસ, 271 લોકોના મોત

09:02 October 08

દિલ્હી: હરકેશ નગરમાં કપડાના ગોડાઉનમાં લાગી આગ

  • દિલ્હી: હરકેશ નગરમાં કપડાના ગોડાઉનમાં લાગી આગ
  • ઘટનાસ્થળ પર 18 ફાયર બ્રિગેડ હાજર

08:57 October 08

કચ્છ: મુન્દ્રા પોર્ટ પર મિસ ડિકલેરેશનની આડમાં 12 કન્ટેનરને રોકવામાં આવ્યા હતા

  • કચ્છ: મુન્દ્રા પોર્ટ પર મિસ ડિકલેરેશનની આડમાં 12 કન્ટેનરને રોકવામાં આવ્યા હતા
  • બેઝ ઓઇલ દર્શાવીને લાઈટ ડીઝલ ઓઇલ આયાત કરાયાનું તપાસમાં બહાર આવ્યું
  • દિલ્હીની લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો થયો
  • આ કાર્ગોની કિંમત કરોડોમાં હોવાનું મનાઇ રહ્યું છે
  • DRI દ્વારા આ 12 કન્ટેનર ને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ

08:35 October 08

આજે વાયુસેના દિવસ, પીએમ મોદી, રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા

  • આજે વાયુસેના દિવસ, પીએમ મોદી, રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા

08:32 October 08

કોર્ટ આર્યનની જામીન અરજી પર આજે 11 વાગે સુનાવણી કરશે

  • કોર્ટ આર્યનની જામીન અરજી પર આજે 11 વાગે સુનાવણી કરશે

06:48 October 08

લેહમાં 3.8 અને મ્યાનમારમાં 5.5 ભૂકંપના આંચકા

  • લેહમાં 3.8 અને મ્યાનમારમાં 5.5 ભૂકંપના આંચકા

06:28 October 08

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં અંશુ મલિકને સિલ્વર મૅડલ, પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની

  • વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં અંશુ મલિકને સિલ્વર મૅડલ
  • પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની

06:13 October 08

Breaking News : લખીમપુર ઘટના: યુપી સરકારે SC માં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો

  • ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માને જવાબદારી
  •  રાજીવ સાતવના નિધન બાદ પ્રભારીનું પદ ખાલી પડ્યું હતું.

Last Updated : Oct 8, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.