ETV Bharat / bharat

Breaking News: ખેડૂતોની મહાપંચાયતને લઈને ભાજપ સાંસદ વરુણ ગાંધીનું સૂચક નિવેદન, કહ્યું આપણે ખેડૂતોના દર્દને સમજવું જોઈએ - morning news

Breaking news
Breaking news
author img

By

Published : Sep 5, 2021, 6:43 AM IST

Updated : Sep 5, 2021, 2:14 PM IST

14:14 September 05

ખેડૂતોની મહાપંચાયતને લઈને ભાજપ સાંસદ વરુણ ગાંધીનું સૂચક નિવેદન, કહ્યું આપણે ખેડૂતોના દર્દને સમજવું જોઈએ

  • ખેડૂતોની મહાપંચાયતને લઈને ભાજપ સાંસદ વરુણ ગાંધીનું સૂચક નિવેદન, કહ્યું આપણે ખેડૂતોના દર્દને સમજવું જોઈએ

13:39 September 05

શિક્ષકોને આઠ કલાક ડયુટી મુદુદે : ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા

  • ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનું નિવેદન 
  • રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ નવપલ્લી ના જન્મદિવસે શિક્ષક દિન ઉજવણી થાય છે
  • આજે અલગ અલગ જિલ્લા મથકો ઉપર શિક્ષક દિનની ઉજવણી ચાલી રહીછે
  • શ્રેષ્ઠ શિક્ષકોને 15 હજાર રુપિયા પારિતોષિક આપી ને સન્માનિત કર્યા છે
  • આજે અમે 51 હજારના પારિતોષિક સાથે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક ને સન્માનિત કર્યા છે
  • વિદ્યા સહાયકોની ભરતી કરવામા આવે જ છે
  • શિક્ષકોને આઠ કલાક ડયુટી મુદુદે 
  • સરકારના બધા વિભાગો કામ કરે જ છે
  • જેમ અન્ય વિભાગો અધિકારીઓને કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે રીતે
  • શિક્ષણ ની ગુણવત્તા સુધારવા શિક્ષકોએ પણ કામ કરવું જોઇએ

13:25 September 05

પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ કેશવ દેશી રાજુનું નિધન

  • પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ કેશવ દેશી રાજુનું નિધન

13:21 September 05

13:06 September 05

મુજફ્ફરનગરમાં પહોચ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત, સ્વાગત માટે ખેડૂતોની રસ્તા પર ભીડ

  • મુજફ્ફરનગરમાં પહોચ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત
  •  સ્વાગત માટે ખેડૂતોની રસ્તા પર ભીડ
  •  થોડી વારમાં મહાપંચાયતની થશે શરૂઆત

12:38 September 05

કર્ણાટકમાં ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજી પર પ્રતિબંધ

  • કર્ણાટકમાં ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજી પર પ્રતિબંધ, રાજ્ય સરકારે નિર્ણય કર્યો

12:27 September 05

જાવેદ અખ્તરે RSSની તુલના તાલિબાન સાથે કરી, ભાજપ યુવા મોરચાએ ધરણા કર્યા

  • જાવેદ અખ્તરે RSSની તુલના તાલિબાન સાથે કરી, ભાજપ યુવા મોરચાએ ધરણા કર્યા

12:13 September 05

યુપી: ભાજપ શહેરોમાં 'કપલ મેરેથોન' નું આયોજન કરશે

  • યુપી: ભાજપ શહેરોમાં 'કપલ મેરેથોન' નું આયોજન કરશે

12:03 September 05

CM વિજય રૂપાણીએ શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યેનું ઋણ અદા કર્યું

  • ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના નિવાસ સ્થાને ગાંધીનગરની શાળાના બાળકોને શિક્ષક દિવસ અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કર્યો
  • મુખ્યપ્રધાને આજના આ દિવસે બાળકો સાથે સહજ સંવાદ કર્યો
  • વિજય રૂપાણીએ શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યેનું ઋણ અદા કર્યું,
  • જિલ્લા કલેકટર કુલદીપ આર્ય,જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ
  •  જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી રહ્યા હાજર

11:59 September 05

35 હાજર કરોડ શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યા છે - મુખ્યપ્રધાન

  • 35 હાજર કરોડ શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યા છે - મુખ્યપ્રધાન
  • ગિફ્ટ સીટી રીવ્યુ મિટિંગમાં મોટી કંપનીઓ ગુજરાત આવવા માંગી રહ્યા છે

11:57 September 05

કોલસા કૌંભાડ: TMC નેતા અભિષેક બેનર્જી આવતી કાલે દિલ્હીમાં ED સમક્ષ હાજર થશે

  • કોલસા કૌંભાડ: TMC નેતા અભિષેક બેનર્જી આવતી કાલે દિલ્હીમાં ED સમક્ષ હાજર થશે

11:53 September 05

Petrol Diesel Price Today : સપ્ટેમ્બરમાં બીજીવાર ઇંધણ સસ્તું થયું

  • Petrol Diesel Price Today : સપ્ટેમ્બરમાં બીજીવાર ઇંધણ સસ્તું થયું
  • અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે 
  • જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

11:49 September 05

ટ્રેનમાં ચડ્ડી બનીયાનમાં ફરતા MLA પર FIR

  • ટ્રેનમાં ચડ્ડી બનીયાનમાં ફરતા MLA પર FIR
  •  સહયાત્રીઓ સાથે ગેરવર્તન સહિત મારપીટના લાગ્યા આરોપ

11:45 September 05

રાકેશ ટીકૈત મુઝફ્ફરનગર પહોંચ્યા, તેમના સ્વાગત માટે ખેડૂતો રસ્તા પર એકત્ર થયા

  • રાકેશ ટીકૈત મુઝફ્ફરનગર પહોંચ્યા, તેમના સ્વાગત માટે ખેડૂતો રસ્તા પર એકત્ર થયા 

11:40 September 05

ઉત્તર પ્રદેશના 29 જિલ્લા કોરોના મુક્ત, સક્રિય કેસોની સંખ્યા શૂન્ય

  • ઉત્તર પ્રદેશના 29 જિલ્લા કોરોના મુક્ત, સક્રિય કેસોની સંખ્યા શૂન્ય
     
11:32 September 05

આણંદ: રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આણંદની મુલાકાતે

  • આણંદ: રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આણંદની મુલાકાતે
  • શિક્ષકદિન નિમિતેના કાર્યક્રમમાં આપી હાજરી.
  • જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને કરવામાં આવશે સન્માનિત.
  • સંસદસભ્ય મિતેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ ,જિલ્લા ના કલેકટર અને એસ.પી રહ્યા ઉપસ્થિત.

11:29 September 05

જ્યાં સુધી કૃષિ કાયદા પરત લેવાશે નહીં ત્યાં સુધી ઘરે નહીં જઉ : રાકેશ ટિકૈત

  • જ્યાં સુધી કૃષિ કાયદા પરત લેવાશે નહીં ત્યાં સુધી ઘરે નહીં જઉ : રાકેશ ટિકૈત

11:25 September 05

કુલ 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન થશે

  • 2021 વર્ષમાં 11 પ્રાથમિક શિક્ષક, 05 માધ્યમિક, 02 ઉચ્ચ માધ્યમિક, 06, આચાર્યો, 04 સી.આર.સી,બી.આર.સી
  •  મદદનીશ શિક્ષણ નિરીક્ષક, એચ.ટાટ મુખ્ય શિક્ષક તેમજ 02 ખાસ શાળા એવોર્ડથી એમ કુલ 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન થશે
  • શાલ, સન્માન પત્ર, તથા ધનરાશિનો સમાવેશ

11:04 September 05

ગુજરાત રાજ્યમાં તાલુકાના દીઠ 223 લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

  • ગુજરાત રાજ્યમાં તાલુકાના દીઠ 223 લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
  • જિલ્લા દીઠ 104 લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
  • અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં 30 શિક્ષકોનું કરવામાં આવશે સન્માન
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ લેવામાં આવેલી પરીક્ષામાં સર્વોચ્ચ ગુણ મેળવનાર 6 વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવશે

10:57 September 05

રાજકોટ: પુરવઠા કૌભાંડ મામલે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયા નું મહત્વનું નિવેદન

  • રાજકોટ: પુરવઠા કૌભાંડ મામલે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયા નું મહત્વનું નિવેદન
  • કૌભાંડ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
  • જવાબદારોને કોઈ કાળે છોડવામાં નહીં આવે.
  • ભૂતકાળમાં અનાજ કૌભાંડ આચરનાર દુકાનદારોના લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવ્યા છે.
  • જવાબદારો સામે પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.
  • સાબરકાંઠાથી ઝડપાયેલા અનાજ કૌભાંડના તાર રાજકોટ સુધી છે.
  • જે અંગે પૂર્વવઠા વિભાગ દુકાનદારો ને રૂબરૂ બોલાવી તપાસ કરી રહ્યા છે.
  • ગરીબોનું અનાજ હજમ કરી જનારા કોઈને છોડવામાં નહીં આવે

10:05 September 05

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

  • નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો
  • 24 કલાકમાં 20 સેમીનો વધારો
  • ઉપરવાસમાંથી 4861 ક્યુસેક પાણીની આવક
  • ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમ સપાટીમાં વધારો
  • હાલ નર્મદા ડેમની સપાટી 117.49 મીટર થઈ
  • ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવાનીરની આવક
  • નર્મદા ડેમમાં હાલ 4559 MCM લાઈવ સ્ટોરેજ

09:57 September 05

ટોક્યો પેરાલિમ્પિક્સ: કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

  • ટોક્યો પેરાલિમ્પિક્સ: કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

09:52 September 05

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન

  • અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન
  • પંડિત દીનદયાળ હોલ, બોડકદેવ ખાતે કરવામાં આવ્યું આયોજન
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણ પ્રધાન રહેશે ઉપસ્થિત
  • શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કરવામાં આવશે સન્માન

09:37 September 05

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 42,766 નવા કેસ નોંધાયા

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 42,766 નવા કેસ નોંધાયા

09:33 September 05

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પેરા બેડમિન્ટન પ્લેયર અને નોઇડાનાં DM સુહાસ LYને ટ્વિટ કરીને પાઠવી શુભકામના

Tokyo Paralympics: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પેરા બેડમિન્ટન પ્લેયર અને નોઇડાનાં DM સુહાસ LYને ટ્વિટ કરીને પાઠવી શુભકામના

09:31 September 05

કર્ણાટકનાં બેંગલુરુમાંથી એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

  • કર્ણાટકનાં બેંગલુરુમાંથી એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  •  નાઇઝરનો ડ્રગ પેડલરની ધરપકડ

08:56 September 05

સાબરકાંઠામાં સતત ત્રીજા દિવસે ખનીજ વિભાગની રેડ

  • સાબરકાંઠામાં સતત ત્રીજા દિવસે ખનીજ વિભાગની રેડ.
  • વધુ બે ડમ્પર રેતી વહન કરતાં ઝડપાયા.
  • 1 કરોડ 74 થી વધુનો દંડ વર્ષ દરમિયાન વસુલાયો.
  • હજુ પણ જિલ્લામાં ખનન માફિયાઓ નો ત્રાસ યથાવત.
  • સતત ત્રીજા દિવસે ખનીજ વિભાગ ની વેદના પગલે માફિયા આલમમાં ખળભળાટ.

08:35 September 05

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડીએમ સુહાસ યથિરાજને શુભેચ્છા પાઠવી

  • વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નોઇડાના ડીએમ સુહાસ યથિરાજને બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી

08:19 September 05

ગુજરાતમાં સારા વરસાદની શકયતા, 7 સપ્ટેમ્બર બાદ પડી શકે છે સારો વરસાદ

  • ગુજરાતમાં સારા વરસાદની શકયતા : સાયક્લોનિક સર્કયુલેશનનું વધી શકે છે જોર
  •  7 સપ્ટેમ્બર બાદ પડી શકે છે સારો વરસાદ

08:17 September 05

ટોક્યો પેરાલિમ્પિક્સ : નોઇડાનાં DM સુહાસ એલવાઈ બેડમિન્ટન ફાઇનલમાં હાર્યા

  • ટોક્યો પેરાલિમ્પિક્સ : નોઇડાનાં DM સુહાસ એલવાઈ બેડમિન્ટન ફાઇનલમાં હાર્યા
  •  સિલ્વર મેડલ સાથે કરવો પડ્યો સંતોષ

07:26 September 05

Nipah Virus: કોરોના સામે લડતા કેરળ પર નવો ખતરો, કોઝીકોડમાં નિપાહ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો

  • Nipah Virus: કોરોના સામે લડતા કેરળ પર નવો ખતરો, કોઝીકોડમાં નિપાહ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો

06:51 September 05

Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી

  • Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી
  •  આગામી 4 દિવસ સુધી કોંકણ
  •  મરાઠવાડામાં પડી શકે છે ભારે વરસાદ

06:42 September 05

વિશ્વના ટોચના નેતાઓને પાછળ છોડી PM મોદી વિશ્વના નંબર 1 લોકપ્રિય નેતા બન્યા

  • વિશ્વના ટોચના નેતાઓને પાછળ છોડી PM મોદી વિશ્વના નંબર 1 લોકપ્રિય નેતા બન્યા, બાયડન પાંચમા સ્થાને 

06:41 September 05

કેરળમાં કોરોના વાયરસની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી, Be the Warrior કેમ્પેન શરૂ

  • કેરળમાં કોરોના વાયરસની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી, Be the Warrior કેમ્પેન શરૂ

06:39 September 05

Breaking News: ખેડૂતોની મહાપંચાયતને લઈને ભાજપ સાંસદ વરુણ ગાંધીનું સૂચક નિવેદન, કહ્યું આપણે ખેડૂતોના દર્દને સમજવું જોઈએ

  • ઓવલ ટેસ્ટ: રોહિતની સેન્ચુરી બાદ ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં, 170 રનથી વધુની લીડ

Last Updated : Sep 5, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.