ETV Bharat / bharat

Breaking News: ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી - આજના સમાચાર

Breaking News
Breaking News
author img

By

Published : Aug 27, 2021, 9:06 AM IST

Updated : Aug 27, 2021, 1:01 PM IST

13:00 August 27

કેરાલામાં જે સ્થિતિ છે તેને જોઈને આરોગ્ય સચિવ ને કમિશનરને સૂચના અપાઈ છે

  • કેરાલામાં જે સ્થિતિ છે તેને જોઈને આરોગ્ય સચિવ ને કમિશનરને સૂચના અપાઈ છે
  • રેલવે કે બાય પ્લેનથી કેરાલા થી આવતા લોકોને ચેકીંગ કરવામાં આવે
  • કેરાલાના કોઈ પણ લોકો ગુજરાત આવે તો તેનું તપાસ થાય
  • ત્યાંથી આવતા કોઈ પણ લોકોને તપાસ કરવામાં આવે

12:58 August 27

ગઈકાલે કોર ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી છે : નીતિન પટેલ

  • ગઈકાલે કોર ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી છે
  • કરેલાની આબાદી બહુ વધારે છે
  • કાલે ત્યાં 30 કરતા વધારે કોરોના દર્દીઓ આવ્યા છે
  • કાલે કોર કમિટી માં આની ચર્ચા કરવામાં આવી છે
  • આરોગ્ય કમિશનર અને આરોગ્ય સચિવ ને સૂચનાઓ આપવામાં આવી છે
  • એરપોર્ટ,ટ્રેન, બાય રોડ જે લોકો કેરાલા થી આવે છે તેમનું ચેકઅપ કરવામાં આવે
  • કરેલા, મહારાષ્ટ્ર જ્યાં વધુ કેસ છે ત્યાંથી આવતા લોકોના ટેસ્ટ કરવા માટે સૂચના
  • કેરાલામાં વેક્સિન વધુ થયું હોવા છતાં પણ ત્યાં કેસ વધુ આવે છે
  • ગુજરતમાં 4.50 કરોડ કરતાં વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે
  • બે વેક્સિન પછી પણ કેરાલા માં દર્દીઓ આવી રહ્યા છે
  • ગુજરાતમાં ત્રીજી વેવ ને લઈ તૈયારીઓ કરવામાં આવી છે
  • દરરોજ 5 થી 6 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે
  • બીજા ડોઝનું પણ વેક્સિ નું કામ ચાલી રહ્યું છે
  • રજાઓ પણ ઓછી કરી દેવામાં આવી છે
  • સ્કૂલમાં,કોલેજોમાં વેક્સિન આપવામાં આવી રહી છે

12:57 August 27

ગુજરાતની દીકરીઓ સલામત રહે : નીતિન પટેલ

  • લવ જેહાદ મુદ્દે નિવેદન
  • ગુજરાતની દીકરીઓ સલામત રહે
  • ખોટી આવક કે ખોટી રીતે ફોસલાવી લગ્ન કરે
  • ત્યાર બાદ દીકરીઓ ને ખબર પડે કે મને છેતરી વિધર્મીઓ લગ્ન કરે
  • તેને લઈ વિધાનસભા માં કાયદો લાવવામાં આવ્યો હતો
  • પરંતુ પ્રજા હિતના કાયદાને કેટલાક વ્યક્તિઓ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો
  • આ કાયદાને હાઇકોર્ટમાં સ્ટે આપવામાં આવ્યો છે
  • તેને લઈ મુખ્યપ્રધાને નિર્ણય કર્યો છે કે હાઈકોર્ટે એ સ્ટે આપ્યો છે તેને સુપ્રીમ માં પડકારવાનો નિર્ણય કર્યો છે

12:57 August 27

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ હતા

  • ગુજરાતના મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ હતા
  • તેમને 2 વાર 6-6 મહિનાનું ઍક્સેટેનશન આપાયું હતું
  • સરકારના પરામર્શ પછી નિમણૂક
  • તેથી તેમની પોસ્ટ પર રાજ્યના સિનિયર અધિકારી પંકજ કુમાર ની નિયુક્તિ
  • પંકજ કુમાર IAS કેડરના સિનિયર અધિકારી છે
  • ગૃહ સચિવ, મહેસુલ સાચીવ તરીકે પણ કામગીરી કરેલી છે
  • કોરોનામાં પણ કામગીરી તેમને સોંપવામાં આવી હતી તે પણ સારી કામગીરી કરી હતી
  • સિવિલમાં આરોગ્ય સચિવ સાથે મળી સિવિલ હોસ્પિટલમાં કામગીરી કરી હતી
  • મેડિસિટી સિવિલ કેમ્પસમાં સારવાર બાબતે તમામ કમગીરી સરકાર સાથે રહી પુર્ણ કરી હતી
  • સરકાર તરફથી પંકજ કુમારને શુભેચ્છા

12:56 August 27

1200 બેડ આખી ખાલી થઈ ગઈ છે જેમાં 6 દર્દીઓ જ છે. : નીતિન પટેલ

  • 1200 બેડ આખી ખાલી થઈ ગઈ છે જેમાં 6 દર્દીઓ જ છે. : નીતિન પટેલ
  • સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના સ્ટોરેજની કામગીરી પૂર્ણ થયું છે : નીતિન પટેલ
  • જો ત્રીજી વેવ આવે અને જરૂર પડે તો જે વેવ 2 માં તકલીફ પડી હતી તે ન થાય તે માટે ઓક્સિજન પથારી વધારવી  : નીતિન પટેલ
  •  ઓક્સિજન ટેન્ક વધારવી, પ્લાન્ટ વધારવામાં આવી રહ્યા છે. : નીતિન પટેલ
  • કોરોના વખતે બીજી સારવાર માટે આવવા ગભરાવતા હતા તે હવે નથી.  : નીતિન પટેલ

12:56 August 27

આધુનિક મસીનો ખરીદવાનું નિર્ણય કર્યો હતો : નીતિન પટેલ

  • આધુનિક મસીનો ખરીદવાનું નિર્ણય કર્યો હતો : નીતિન પટેલ
  • નવા મશીનો ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. : નીતિન પટેલ
  • થોડા સમયમાં મશીનો કાર્યરત કરાશે. : નીતિન પટેલ
  • કેન્સર હોસ્પિટલને વધુ વિકસાવવા માટે જમીન ફાળવણી કરાવવા પીએમ દ્વારા પહેલેથી કરાઈ હતી. : નીતિન પટેલ

12:20 August 27

રાજકોટમાં દેશની સૌપ્રથમ મુવેબલ હોસ્પિટલ બનશે

  • રાજકોટમાં દેશની સૌપ્રથમ મુવેબલ હોસ્પિટલ બનશે.
  • શહેરના ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં 100 બેડની ઇન્ડો અમેરિકન સિસ્ટમની મુવેબલ હોસ્પિટલ બનશે.
  • વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની પ્રથમ હોસ્પિટલનું રાજકોટમાં કરવામાં આવશે નિર્માણ.
  • જરૂર પડ્યે ગણતરીની કલાકોમાં જ પેરાસુટની જેમ હવા ભરતા જ વિશાળ હોસ્પિટલ ઉભી થઇ શકશે.
  • ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા બે દિવસથી ચાલતી ટ્રાયલ, કલેકટર કરશે નિદર્શન.

12:13 August 27

ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી

  • ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી
  • પંકજ કુમાર અત્યાર ગૃહ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ભાવિ રહ્યા હતા ફરજ
  •  31 તારીખે અનિલ મુકીમ થઈ રહ્યા છે વય નિવૃત્ત
  •  1 સપ્ટેમ્બરના રોજ પંકજ કુમાર વિધિવત રીતે સંભાળશે ચાર્જ

12:07 August 27

પાટણ: કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકરો એ દર્શાવ્યો વિરોધ

  • પાટણ: કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકરો એ દર્શાવ્યો વિરોધ
  • શહેરના આનંદ સરોવરમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ઠાલવવામાં આવતા નગરપાલિકાના વિપક્ષના નેતાએ વિરોધ કર્યો
  • આનંદ સરોવરમાં ગટરનું દૂષિત પાણી ઠાલાવવાનુ બંધ કરવા કરી હતી રજૂઆત
  • ગટરનું પાણી સરોવરમાં આવવાનું બંધ ન કરાતા કોંગ્રેસ દ્વારા કરાયો  વિરોધ
  • વડાપ્રધાન, દેશના ગૃહપ્રધાન, અને રાજ્યના મુખ્યપ્રધાનના  ફોટા આ દુષિત પાણી માં પધરાવી વિરોધ દર્શાવ્યો

11:54 August 27

કચ્છ :નખત્રાણા કે વી હાઈસ્કૂલ ના વિદ્યાર્થી નો કોરોના પોઝિટિવ

  • કચ્છ :નખત્રાણા કે વી હાઈસ્કૂલ ના વિદ્યાર્થી નો કોરોના પોઝિટિવ.
  • શાળામાં અન્ય ચેક કરવા તંત્ર કામે લાગ્યું.
  • નખત્રાણા કે વી હાઈસ્કૂલ મા 2 દિવસ થી ધોરણ9 થી12 ના વિદ્યાર્થીઓ નું આર ટી પી સી આર ટેસ્ટ કરાઈ રહ્યું છે
  • કુલ 563 વિદ્યાર્થીઓ નું ટેસ્ટ થશે ગઈ કાલે કરાયલ ટેસ્ટ મા ધોરણ 11 સાયન્સ ના વિદ્યાર્થી નો કોરોના પોઝિટિવ
  • ટેસ્ટ થઇ ગયેલાઓને રજા આપવા મા આવે તથા શાળા સેનેટાઈઝ કરવાની સૂચના આપવામાં આવી.

11:28 August 27

અમદાવાદ: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલમાં કરશે સમીક્ષા

  • અમદાવાદ: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલમાં કરશે સમીક્ષા.
  • કેન્સર હોસ્પિટલની નવી ઇમારત અને 1200 બેડ હોસ્પિટલની લેશે મુલાકાત.
  • સિવિલ હોસ્પિટલમાં પ્રેસ કોન્ફરન્સમાં કરી શકે છે મહત્વની જાહેરાત.
  • અદ્યતન સુવિધાઓ સાથે કેન્સર હોસ્પિટલની ઇમારત તૈયાર થઈ રહી છે.
  • વિશ્વ સ્તરની સુવિધાઓ સાથે દર્દીઓને કેન્સર હોસ્પિટલમાં મળશે સારવાર એ માટેની વ્યવસ્થા ગોઠવાશે.
  • દેશની સરકારી હોસ્પિટલોમાં ભારતની પહેલી અદ્યતન સુવિધા.

11:27 August 27

પાટણ : શંખેસ્વરના રૂપેણ નદીના પુલ પર સર્જાયો અકસ્માત

  • પાટણ : શંખેસ્વરના રૂપેણ નદીના પુલ પર સર્જાયો અકસ્માત
  • સૌરાષ્ટ્રથી  યાત્રા કરી પરત ભાભર તરફ જતી ઇક્કો ગાડીને નડ્યો અકસ્માત
  • શંખેસ્વરમાંથી પસાર થતી રૂપેણ નદી ના પુલ પર રાત્રી દરમ્યાન અકસ્માત
  • ઇક્કો ગાડીમાં સવાર 10 થી વધુ  વ્યક્તિઓ હતા સવાર
  • બે વ્યક્તિઓ ના ઘટના સ્થળે નિપજ્યા મોત
  • અન્ય 8 થી વધુ લોકો ઇજાગ્રસ્થ થતા શખેસ્વર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા
  • રૂપેણ નદીનો પુલ સાંકડો હોય અકસ્માત સર્જાયો હોવાની સ્થાનિકો માં ચર્ચા

11:20 August 27

મોરબી નગરપાલિકા દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું

  • મોરબી નગરપાલિકા દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું
  • સામાકાંઠા વિસ્તારમાં ડીમોલેશન કરવામાં આવી કામગીરી
  • વિદ્યુતનગર સોસાયટીના કોનર પર થયું હતું દબાણ
  • નગરપાલિકા એ પોલીસ ને સાથે રાખી દબાણ દૂર કર્યું
  • 16 દુકાનો અને બે મકાનો સહિતનું દબાણ થયું દૂર
  • આગામી દિવસોમાં હજુ પણ દબાણો થશે દૂર : ચીફ ઓફિસર
  • વિદ્યુતનગર ના રેહવાસીઓએ દબાણ બાબતે આપ્યું હતતું આવેદન

10:46 August 27

પાટણમાં સતત બીજા વર્ષે પણ નાગ પાંચમીના પવિત્ર તહેવારની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી

  • પાટણમાં સતત બીજા વર્ષે પણ નાગ પાંચમીના પવિત્ર તહેવારની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી
  • શહેરના વિવિધ ગોગ મહારાજના સ્થાનકો પર  શ્રદ્ધાળુ ભક્તોએ દર્શન કર્યા

10:23 August 27

સુરત : કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ દેશી હાથ બનાવટનો તમંચા સાથે 2ને પોલીસે ઝડપયા

  • સુરત : કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ દેશી હાથ બનાવટનો તમંચા સાથે 2ને પોલીસે ઝડપયા
  • ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમીના આધારે ધામરોડ નજીકથી ઝડપયા
  • પોલીસે બેને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો
  • પોલીસે તમંચો,બાઇક,મોબાઈલ, રોકડ મળી કુલ 61હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

09:40 August 27

કોરોના વાયરસ: 24 કલાકમાં 44,658 નવા કેસ નોંધાયા, 496 લોકોના મોત

  • કોરોના વાયરસ: 24 કલાકમાં 44,658 નવા કેસ નોંધાયા, 496 લોકોના મોત

09:28 August 27

મુખ્યપ્રધાન ઠાકરેએ આજે ​​તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક

  • મુખ્યપ્રધાન ઠાકરેએ આજે ​​તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક
  • CM ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની (Political Party) બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
  • પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadanvis)પણ આ બેઠકમાં હાજરી આપશે. 

09:13 August 27

બનાસકાંઠા: ભારત- પાકના સરહદી વિસ્તારમાંથી નકલી નોટો ઝડપાઇ

  • બનાસકાંઠા: ભારત- પાકના સરહદી વિસ્તારમાંથી નકલી નોટો ઝડપાઇ
  • બનાસકાંઠા માં SOG અને LCB નું સંયુક્ત ઓપરેશન
  • થરાદના ડુવા ગામ પાસેથી નકલી નોટના જથ્થો જડપ્યો
  • બાતમીના આધારે ઝડપી પાડ્યો નકલી નોટો ના જથ્થા સાથે બે આરોપીઓ ને જડપ્યો
  • પરબતસિંહ જેસાજી ઠાકોર અને કીર્તિ પરખાજી ઠાકોર પાસેથી નકલી નોટો ઝડપાઇ
  • 1.88 લાખની 200 ના દરની 940 નકલી નોટો ઝડપાઇ
  • નકલી ચલણી નોટો ક્યાંથી અને કેવી રીતે આવી તેની એસ.ઓ.જી.ની ટિમ ચલાવી રહી છે તપાસ

08:13 August 27

Breaking News : ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી

  • રાજકોટમાં આઇટી વિભાગના દરોડાની કાર્યવાહી સત્તત ચોથા દિવસે પણ યથાવત.
  • આજે 50 ટકા જગ્યાએ કાર્યવાહી પૂર્ણ થવાની શકયતા.
  • 40થી વધુ સ્થળોએ ચાલી રહી છે તપાસ.
  • જાણીતા RK બિલ્ડર ગ્રુપ અને તેમના સહયોગી પર ઓળવામાં આવ્યા છે દરોડા.
  • 100 કરોડથી વધુને મળ્યા છે બેસાબિ દસ્તાવેજો.
  • રૂપિયા 4 કરોડ રોકડા અને 2 કિલોગ્રામના દાગીના પણ મળી આવ્યા છે.
  • કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર બાબતો સામે આવવાની શક્યતા.
  • કોરોના બાદ રાજકોટમાં સૌથી મોટી આઇટી વિભાગની કાર્યવાહી.

Last Updated : Aug 27, 2021, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.