ETV Bharat / bharat

BREAKING NEWS: કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણા મર્ડર કેસને લઈ કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ ચુકાદો અનામત - કોરોના

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jul 17, 2021, 6:33 AM IST

Updated : Jul 17, 2021, 12:44 PM IST

12:43 July 17

કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણા મર્ડર કેસને લઈ કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ ચુકાદો અનામત

કોર્ટમાં સાક્ષી અને દસ્તાવેજ રજૂ કરાયા હતા.

કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ ચુકાદો અનામત

સીટી સિવિલ કોર્ટના પરિસરની બહાર માર મરાયો

પોલીસ ઝાપતા માં બેસવા જતા આરોપી મનીષને લોકોએ માર્યો

આરોપી મનીષ બલાઈને અગાઉ પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન માર મરાયો હતો

કોર્ટ પરિસરની બહાર લોકોના ટોળેટોળા

22 મી જુલાઈ એ કોર્ટ ચુકાદો આપી શકે છે.

11:41 July 17

પાટણમાં 100 ટકા પરિણામ જાહેર કરતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

પાટણ જિલ્લા માં ધો.12 સાયન્સનુ પરિણામ જાહેર

A1 ગ્રેડ માં 1027

A2 ગ્રેડ માં 190

B1 ગ્રેડ માં 394

C2 ગ્રેડ માં 301

100 ટકા પરિણામ જાહેર કરતા વિદ્યાર્થીઓ માં ખુશી નો માહોલ

11:27 July 17

અંકલેશ્વર તાલુકાના તરીયા ગામે એક યુવતીના બે પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ

બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે એક મિત્રએ બીજાને મોતને ઘાટ ઉતાર્યો

યુવતીના વર્તમાન પ્રેમી તથા તેના 5 સાથીદારોએ મળી યુવતીના પૂર્વ પ્રેમીને ધારીયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ શરૂ કરી

11:18 July 17

વડોદરામાં દુષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત

વડોદરામાં પુનઃ દુષિત પાણીની બુમો ઉઠી

શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ઉપર દુષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત

અસહ્ય કચરો ,જીવાત મિશ્રિત પીવાનું પાણી આવતા લોકો હાલાકીનો ભોગ બન્યા

લોકોમાં પાણી જન્ય રોગચાળો ફેલાવવાનો ભય

11:15 July 17

જામનગરમાં ધોરણ 12 સાયન્સમાં કુલ 1736 વિદ્યાર્થીઓને અપાયું માસ પ્રમોશન

રાજ્યના કુલ 1,07,264 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં . 

આ તમામ ઉમેદવારને ઉત્તિર્ણ જાહેર કરાયા છે . 

જામનગર શહેર અને જિલ્લામાં કુલ 1736 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતાં . 

આ તમામ છાત્રો ઉત્તિર્ણ થયા છે .

જે પૈકી 111 વિદ્યાર્થીઓને એ -1 ગ્રેડ પ્રાપ્ત થયો છે . 

જ્યારે 382 વિદ્યાર્થીઓ એ -2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે . 

આ ઉપરાંત સાત વિદ્યાર્થીઓને ડી ગ્રેડ તથા એક વિદ્યાર્થીને ઇ -1 ગ્રેડ પ્રાપ્ત થયો છે . 

આમ રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ ધો . 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે.

10:52 July 17

પાટણમાં ટેમ્પો રીક્ષાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, 1નું મોત, 3ને ગંભીર ઇજાઓ

પાટણના રાધનપુર ભાભર રોડ પર અકસ્માતની ઘટના

મોડી રાત્રે ટેમ્પો રીક્ષાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો

પેસેન્જર ટેમ્પો રીક્ષાનું ફાટ્યું ટાયર

ઘટનામાં એકનું મોત અને ત્રણ ને ગંભીર ઇજાઓ

ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા

ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..

10:17 July 17

હારીજ નગર પાલિકાનું અઢી કરોડ રૂપિયા ઉપરનું બિલ બાકી

હારીજ નગર પાલિકા દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડ નું લાઈટ બીલ ના ભરાતા વીજ બોર્ડ દ્વારા ત્રણ પાણી ની ટાંકી ના તેમજ બે સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપવા બાબતે અસમનજસ

પાલીકાનું અઢી કરોડ રૂપિયા ઉપરનું બિલ બાકી

હારીજ  યુજીવીસીએલ દ્વારા નગરપાલિકા  સામે આંખ લાલ કરી

કેટલાય સમયથી પાલિકાનું વીજ બીલ બાકી હોય તંત્રએ લાલ આંખ કરી

સવારે કેટલાંક વિસ્તારો માં પાણી પુરવઠો થયો પ્રભાવિત

10:15 July 17

રાજકોટ એરપોર્ટ પરથી દોઢ કિલ્લો સોનુ ઝડપાયું

દિલ્હી IT ને મળેલી બાતમીના આધારે રાજકોટ IT વિભાગ દ્વારા CISF ને સાથે રાખી કાર્યવાહી..

દિલ્હીથી આવેલી ફલાઇટના મુસાફર પાસેથી મળ્યું સોનુ

દોઢ કિલ્લો સોનુ કાયદેસર છે કે નહીં તેને લઈ તપાસ શરૂ

09:37 July 17

બનાસકાંઠામાં કોરોનાના થર્ડ વેરિયન્ટથી એક સગર્ભા મહિલાનું મોત

ડીસામાં  સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન કોરોના સામે જંગ હારી

ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન માતા પુત્રનું મોત

ધાનેરાના મંજુબેન માળીનાં મોત થી ચાર પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી

કોરોનાગ્રસ્ત મહિલા છેલ્લા 24 કલાકથી વેન્ટિલેટર પર આઈ.સી.યુ.મા સારવાર હેઠળ હતી

09:16 July 17

સમગ્ર સુરતમાં આશાદીપ શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ 99.97 PR

સમગ્ર સુરતમાં આશાદીપ શાળાના વિદ્યાર્થીઓએ મારી બાજી

શાળાનું પરિણામ 98.20  ટકા અને 99.97 PR

08:54 July 17

સુરતમાં વેબસાઈડ ઓપન નહિ થતા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ હેરાન

ધોરણ 12 બોર્ડની પરીક્ષા પરિણામ જાહેર

એક કલાક થઈ ગયા બાદ પણ બોર્ડની વેબ સાઈડ નહિ ખુલી

08:52 July 17

આશારામની તબિયત બગડતા કોર્ટે સાઈનાથને વીડિયો કોન્ફ્રન્સથી મળવાની મંજૂરી આપી

આશારામની તબિયત બગાડતા દીકરા સાઈનાથે જામીન માટે કરેલી અરજીનો મામલો

કોર્ટે સાઈનાથને વિડિઓ કોન્ફ્રેંસથી મળવાની મંજૂરી આપી

બે વખત વીડિયો કોન્ફ્રન્સથી વાત કરી શકશે

બંને જેલના પ્રોટોકોલ જાળવી કરાશે વીડિયો કોન્ફ્રન્સ વ્યવસ્થા

08:26 July 17

વિજ્ઞાનપ્રવાહમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ જાહેર

A1 ગ્રેડ કુલ 3245, A2માં 15,284 અને   B1 24,757 વિધાર્થીઓને ગ્રેડ મેળવ્યા

વિજ્ઞાન પ્રવાહના 1,07,264 વિધાર્થીઓને પાસ કરવામાં આવ્યા

કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું હતું માસ પ્રમોશન

08:17 July 17

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 

બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ કરાયું તૈયાર

result.gseb.org પર જોવા મળશે પરિણામ

કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયન્સના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં  આવ્યું છે. 

જાહેર થયેલુ પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઈંડેક્સ નંબરના આધારે જોઈ શકશે. જ્યારે વિદ્યાર્થીઓ સીધુ પોતાનું પરિણામ જોઈ શકશે નહી.

06:21 July 17

BREAKING NEWS: કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણા મર્ડર કેસને લઈ કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ ચુકાદો અનામત

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 કેસ
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં
  • છેલ્લા 24 કલાકમાં કુલ 70 દર્દીઓ સ્વસ્થ થયા

Last Updated : Jul 17, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.