ETV Bharat / bharat

BREAKING NEWS: જામનગરના મોટા ખડબા ગામમાં પડી વીજળી

author img

By

Published : Jul 10, 2021, 6:34 AM IST

Updated : Jul 10, 2021, 9:12 PM IST

BREAKING NEWS
BREAKING NEWS

21:08 July 10

બે બળદ સાથે ખેડૂતનું મોત

જામનગર : લાલપુરના મોટા ખડબા ગામે વીજળી પડી

બે બળદ સાથે ખેડૂતનું મોત

જામનગર પથંકમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન

જામજોધપુર,લાલપુર, કાલાવડ પથંકમાં વરસાદ

18:37 July 10

રથયાત્રાના રૂટમાં આવતા ઘરના લોકો બહાર આવી શકશે નહીં

સરસપુર ખાતે રથયાત્રા પહેલા યોજાયું રિહર્સલ 

ક્રાઇમ બ્રાન્ચ, ડોગસ્કોર્ડની ટીમ જોડાઈ

રથયાત્રા પહેલા રિહર્સલથી કામીઓ કરાઇ દૂર તે દૂર કરી 

18:09 July 10

ટેસ્ટના પરિણામ પરથી અપાશે રથયાત્રામાં જોડાવાની અપાશે મંજૂરી

જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે રથ ખેંચનાર ખલાસીઓ RT-PCR ટેસ્ટ કરાઈ રહ્યાં છે.  

નેગેટિવ આવનાર ખલસીઓને જ રથયાત્રામાં સામેલ થવા પરમિશન અપાશે.

17:24 July 10

ડબલ્યૂએચઓએ આપ્યું નિવેદન

કોવેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મળી શકે છે મંજૂરી

ડબલ્યૂએચઓએ આપ્યું નિવેદન  

4 થી 6 અઠવાડિયામાં આવી શકે છે નિર્ણય  

14:00 July 10

વડોદરામાં નદીમાં ડૂબી જતાં બે તબીબી વિદ્યાર્થીઓનાં મોત

એક તબીબી વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું કરૂણ મોત

સાવલીનાં રસુલપુર ખાતે મહીસાગર નદીમાં ડુબવાથી મોત

વડોદરા મેડિકલ કોલેજનાં ત્રીજા વર્ષનાં તબીબો હતાં

મેડિકલ કોલેજનાં 12 તબીબોનું ગ્રુપ ફરવા રસુલપુર ગયાં હતાં

ત્રણ તબીબી વિદ્યાર્થીઓ નદીમાં તણાયા હતાં

ત્રણમાંથી એકનો જીવ ગામલોકોએ બચાવ્યો

13:17 July 10

સુરતના પાંડેસરામાં આવેલ કારખાનામાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

સુરતના પાંડેસરામાં આવેલ કારખાનામાં લાગી આગ

પાંડેસરાના દક્ષેશ્વર મંદિર પાછળ આવેલ મારુતિ ઇંદ્રષ્ટ્રીમાં લાગી આગ

પ્લોટ-નંબર-42-23માં લાગી આગ

ફાયર વિભાગની 10 વધુમાં ગાડીઓ ઘટના સ્થળે પોહચી આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી.

બે-ત્રણ કલાક બાદ આગ કાબુમાં આવી.- ક્રિષ્ના મોંઢ ( ફાયર ઓફિસર )

જોકે આ આગમાં કોઈ જાનહાની થઇ નથી.

આમાં લખોનું નુકશાન થયું એમ માનવામાં આવી રહ્યું છે.- ધર્મેશ જૈન ( ફાયરને જાણ કરનાર )

12:10 July 10

ગુજરાતની બીજા નંબરની નિકળનારી રથયાત્રાની કોન્ફરન્સ

કોરોનામાં મૃત્યુ પામેલા માટે મૌન પાળી કોન્ફરન્સ શરૂ થઈ

17 કિલોમીટરમાં નીકળશે રથયાત્રા ભાવનગરમાં

રથમાં દર્શન કરવા દેવામાં નહિ આવે કે પ્રસાદી

1986 થી શરૂ ભાવનગરની 36 મી રથયાત્રા 12 જુલાઈએ નીકળશે

12:02 July 10

રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજે બોટાદના પ્રવાસે

બપોર બાદ સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવશે

સાળગપુર હનુમાનજી મંદિરે દાદાના કરશે દર્શન

સાળગપુર હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞમાં  હાજરી આપી વૃક્ષારોપણ કરશે

10:35 July 10

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ધ્વજા રોહણ માટે જતા

10:29 July 10

વાંકાનેરના સરતાનપર નજીક યુવાનની હત્યાનો બનાવ

ફ્લાય સીરામીક લેબર ક્વાર્ટર નજીક બની ઘટના

ચોર સમજીને પાંચ શખ્સોએ યુવાનનને માર માર્યા

ફેકટરીના માલિકે પાંચ શ્રમકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

એક આરોપીની પત્ની અને દીકરી લેબર ક્વાર્ટર નજીક સૂતો હતી તેની મૂર્તક ચાદર ખેંચતો હોવાથી આ બનાવ બન્યો

પોલીસ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

10:18 July 10

જામનગરમાં લીલાવતી નેચર ક્યોંર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું

કુંવરબાઈ જૈન ધર્મ શાળા ખાતે કાર્યક્રમ શરૂ

બે દિવસ ચાલનાર યોગ ગરબામાં 800 જેટલા લોકોએ લીધો ભાગ

જામનગરમાં પ્રથમ વખત યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું

કોરોના કાળમાં રોગ પ્રતિકારશકિત વધારવા યોગ ગરબા ઉપયોગી

10:10 July 10

પાટણમાં જગન્નાથજી ભગવાનની 139મી રથ યાત્રાની તડામાર તૈયારીને આખરી ઓપ

આજે ભગવાન જગન્નાથજીના નેત્રો પરથી પાટા ખોલવામાં આવ્યા

મોટી સંખ્યા માં ભક્તો ભગવાન ના દર્શન કરવા ઉમટ્યા

આજે ભગવાનને માસ્ક અને સેનેટાઈઝના મનોરથની આગી કરવામાં આવી

કોરોના રૂપી વાયરસ ભગવાન પોતાના માં સમાવી લે તેવા હેતુ થી  1008 માસ્ક ની આંગી કરવામાં આવી

મંદિર પરિસર ખાતે યોજાઈ મહા આરતી

09:49 July 10

આણંદ: વડતાલ જોડ વચ્ચે સર્જાયો અકસ્માત

આણંદ: વડતાલ જોડ વચ્ચે સર્જાયો અકસ્માત.

મારુતિ ગાડી અને cng રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત.

રિક્ષા સવાર પેસેન્જર ને વધતા ઓછા પ્રમાણ માં ઇજાઓ.

અકસ્માતમાં અંદાજિત 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત.

રોંગ સાઈડ આવી રહેલી ગાડીએ રીક્ષા ને લીધી અડફેટે.

ઇજાગ્રસ્તોને 108 થકી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

09:46 July 10

જામનગરમાં બે દિવસના વિરામ બાદ વેકસીનેશનની કામગીરી શરૂ

20 જેટલા સેન્ટર પર વેકસીનેશની કામગીરી

જામનગર શહેરમાં 60 ટકા લોકોએ લીધી છે વેકસીન

શહેરમાં તમામ 20 વેકસીન સેન્ટર પર લોકોની જોવા મળી રહી છે ભીડ

09:32 July 10

જગન્નાથ મંદિરમાં થોડીવારમાં નેત્રોત્સવ વિધિ પુર્ણ થશે

ભગવાન સૌને દર્શન આપશે

ત્યારબાદ ધ્વજરોહણ કરાશે

10:30 કલાકે મહાઆરતીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાગ લેશે

09:32 July 10

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ધર્મપત્ની સાથે જગન્નાથની પૂજામાં બેઠા

06:24 July 10

BREAKING NEWS: બે બળદ સાથે ખેડૂતનું મોત

  • રિકવરી રેટ 99 ટકાની નજીક પહોંચ્યો
  • છેલ્લા 24 કલાકમાં 1નું કોરોનાથી થયુ મૃત્યુ
  • 50ની નજીક કોરોના પોઝિટિવનો આંક

Last Updated : Jul 10, 2021, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.