ETV Bharat / bharat

માથા ફરેલ યુવાનોએ અડધીરાત્રે બાઈક રેલી કાઢી, સ્ટંટ કર્યા ને ડ્રાઈવરને ધોકાવ્યો

વિશાખાપટ્ટનમમાં કેટલાક યુવકોએ મધ્યરાત્રિએ બાઇક રેલી કાઢીને અરાજકતા (Visakhapatnam Chaos) સર્જી હતી. માર્ગમાં આવેલી RTC બસ પર હુમલો કરીને બસને (Bike Ride At Night) નુકસાન પહોંચાડ્યું છે. એના ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હતો અને તેને ઇજા પહોંચી હતી. 12 વાગ્યાથી રાત્રીના 3 વાગ્યા સુધી કેટલાક યુવકોએ ટુ-વ્હીલર પર ત્રિપલ સવારી કરીને રોમીયોગીરી કરી હતી

માથાફરેલ યુવાનોએ અડધીરાત્રે બાઈકરેલી કાઢી,સ્ટંટ કર્યા ને ડ્રાઈવરને ધોકાવ્યો

author img

By

Published : Jul 11, 2022, 7:44 PM IST

વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે કેટલાક યુવાનો બાઈક (Visakhapatnam Chaos with Bikes) પર ડબલ અને ત્રિપલ સવારી સાથે માર્ગ પર નીકળી પડ્યા હતા. વિશાખાપટ્ટનમમાં કેટલાક યુવકોએ મધ્યરાત્રિએ (Bike Really in Vishakhapatnam) બાઇક રેલી કાઢીને અરાજકતા સર્જી હતી. માર્ગમાં આવેલી RTC બસને (RTC Bus Vishakhapatnam) અટકાવી બસને નુકસાન કરવામાં આવ્યું હતું.. ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હતો. તેને ઇજા પહોંચી હતી. રાત્રે લગભગ 12 વાગ્યાથી સવારના 3 વાગ્યા સુધી કેટલાક યુવકો ટુ-વ્હીલર પર ટ્રિપલ સવારી કરતા હતા.

માથાફરેલ યુવાનોએ અડધીરાત્રે બાઈકરેલી કાઢી,સ્ટંટ કર્યા ને ડ્રાઈવરને ધોકાવ્યો

આ પણ વાંચોઃ વલસાડની નદીઓ થઇ ગાંડીતૂર, જાણો ડેમ પર કયું સિગ્નલ લાગું કરાયું

રીલ્સ બનાવીઃ રસ્તા પર બાઈકથી સ્ટંટ કરીને રીલ બનાવવામાં આવી રહી હતી. RTC સંકુલ, સ્વર્ણભારતી સ્ટેડિયમપાસ, બીચ રોડ પર બાઇક રાઇડ કરવામાં આવી હતી. RTCકોમ્પ્લેક્સ જંકશન પર પસાર થતી આરટીસી બસને રોકવામાં આવી હતી. બસના ચાલકે સાઇડ આપવાનું કહેતાં રોષે ભરાયેલા યુવાનોએ બસમાં તોડફોડ કરી હતી.

આ પણ વાંચોઃ નવસારીમાં હાહાકાર : વરસાદી પાણીમાં ડૂબી જવાને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ

ડ્રાઈવર પર હુમલોઃ રસ્તા વચ્ચે બાઈક રાખીને ડ્રાઈવરને ગેમતેમ બોલતા મામલો ગરમાયો હતો. જે યુવાનને પકડવા જતા તેને ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો. આ ઘટના અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવ્યા બાદ બાઇક રાઈડિંગ કરનારા 35 લોકોની ઓળખ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવર પર હુમલો કરનાર યુવક સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ બાઇક રાઈડર્સે ચલાવેલી બાઈકને પણ જપ્ત કરી લેશે. જોકે, મોટાભાગના યુવાનો બાઈકને ઊભી રાખીને વચ્ચે એક રાઈડરને લાવીને સ્ટંટ નિહાળતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.