ETV Bharat / bharat

ભોપાલમાં વિદ્યાર્થીનીનો MMS વાયરલ, બ્લેકમેઈલ કરીને પૈસાની કરી માંગણી - વિદ્યાર્થીઓએ કપડાં બદલતી વખતે બનાવ્યો વીડિયો

ભોપાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોવિંદપુરામાં સરકારી ITIમાંથી ડિપ્લોમા કરતી વિદ્યાર્થિની વૉશરૂમમાં કપડાં બદલતી (Students Video made while changing clothes) વખતે તેના કેટલાક સાથીઓએ વીડિયો બનાવ્યો (Bhopal Girl Student Nude Video) હતો. વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરવામાં આવી હતી, જે બાદ પોલીસે આ મામલામાં 3 વિરુદ્ધ કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ભોપાલ આઈટીઆઈમાં કેસ) (વસ્ત્રો બદલતા વિદ્યાર્થીઓનો વીડિયો બનાવ્યો)

ચંદીગઢ બાદ હવે ભોપાલમાં વિદ્યાર્થીનો MMS, ITIના વિદ્યાર્થીઓને બ્લેકમેઈલ કરીને પૈસાની કરી માંગણી

author img

By

Published : Sep 24, 2022, 9:58 AM IST

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચંદીગઢ યુનિવર્સિટી જેવો કિસ્સો (Chandigarh like case in Bhopal ITI) સામે આવ્યો છે. હકીકતમાં, ગોવિંદપુરા સ્થિત સરકારી ITIમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની વોશરૂમમાં કપડાં બદલતી (Students Video made while changing clothes) વખતે તેના કેટલાક સાથીઓએ વીડિયો (Bhopal Girl Student Nude Video) બનાવ્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને પૈસાની માગણી પણ કરી હતી. આ સમગ્ર ઘટનાથી દુઃખી થયેલી યુવતી ઘર છોડીને ભાગી ગઈ હતી. આ ઘટના 17 સપ્ટેમ્બરની છે, પોલીસે આ કેસમાં ITIમાં ભણતા 3 વિદ્યાર્થીઓ માંથી 1ની અટકાયત કરવામાં આવી છે.

વોશરૂમમાં કપડાં બદલતી વખતે બનાવ્યો વીડિયો : ભોપાલના અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આલોક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભોપાલના પિપલાની પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી અશોકા ગાર્ડનની સરકારી ITIમાંથી ડિપ્લોમા કરી રહ્યો છે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સંસ્થામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જ્યારે વિદ્યાર્થિની કપડા બદલવા માટે વોશરૂમ પહોંચી તો રાહુલ યાદવ, ખુશ્બુ ઠાકુર અને અયાને તેનો વીડિયો (Students Video made while changing clothes) બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા બાદ આરોપીએ મિત્રને વીડિયો બતાવ્યો અને કહ્યું કે, તેણે વિદ્યાર્થિની પાસેથી 7 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપવામાં આવે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવશે. જ્યારે તેના મિત્રએ આ વાત વિદ્યાર્થિનીને જણાવી તો તે ટેન્શનમાં આવી ગઈ હતી.

વીડિયો બન્યા બાદ વિદ્યાર્થિનીએ ઘર છોડી દીધું : વીડિયો બનાવ્યાની માહિતી મળતાં જ વિદ્યાર્થિની એટલી માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી કે, કોઈને જાણ કર્યા વિના ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. વિદ્યાર્થિના માતા પિતા બંને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બાદમાં પરિવારજનોએ પીપલાણી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિદ્યાર્થિઓને ઝડપી લીધા બાદ પૂછપરછમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પીપલાણી પોલીસે આ સમગ્ર મામલે આઈટી એક્ટ, બ્લેકમેઈલિંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને 1 આરોપીની ધરપકડ પણ કરી છે. જ્યારે અન્ય 2ની શોધખોળ ચાલુ છે. પીપલાણી પોલીસ સ્ટેશનમાંથી કેસ ડાયરી અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.