ETV Bharat / bharat

વિશ્વ શૌચાલય દિવસ 2020: ટકાઉ સ્વચ્છતા અને વાતાવરણ પરિવર્તન

વાતાવરણ માં પલટો વધુ ખરાબ થઈ રહ્યો છે. પૂર, દુષ્કાળ અને વધતી દરિયા ની સપાટી થી શૌચાલય થી સેપ્ટિક ટાંકી થી માંડીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ની સ્વચ્છતા પ્રણાલી સામે  ખતરો ઉભો થઇ રહ્યો છે. દરેક પાસે ટકાઉ સ્વચ્છતા હોવી જ જોઇએ કે જે આબોહવા પરિવર્તન નો સામનો કરી શકે અને સમુદાયોને સ્વસ્થ અને કાર્યરત રાખી શકે. ટકાઉ સ્વછતા પદ્વતિ, કૃષિને સુરક્ષિત રીતે વેગ આપવા અને હરિયાળી ઉર્જા માટે ઉત્સર્જન ઘટાડવા અને અટકાવવા, કચરાનો ફરીથી ઉપયોગ કરે છે. યુ.એન દર વર્ષે વિશ્વ શૌચાલય દિવસ એક વિષય પસંદ કરે છે, જેથી યોગ્ય સ્વચ્છતા સુવિધાઓની આવશ્યકતા અંગે જાગૃતિ આવે. પાછલી કેટલાક વિષયો માં કચરો પાણી, શૌચાલયો અને નોકરીઓ, શૌચાલયો અને પોષણ, સમાનતા અને પ્રતિષ્ઠા શામેલ છે.

આજે વિશ્વ શૌચાલય દિવસ: વિશ્વ શૌચાલય દિવસ 2020 : ટકાઉ સ્વચ્છતા અને વાતાવરણ પરિવર્તન

author img

By

Published : Nov 18, 2020, 12:23 PM IST

વિશ્વ શૌચાલય દિવસ 2020 : ટકાઉ સ્વચ્છતા અને વાતાવરણ પરિવર્તન

વાતાવરણ માં પલટો વધુ ખરાબ થઈ રહ્યો છે. પૂર, દુષ્કાળ અને વધતી દરિયા ની સપાટી થી શૌચાલય થી સેપ્ટિક ટાંકી થી માંડીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ની સ્વચ્છતા પ્રણાલી સામે ખતરો ઉભો થઇ રહ્યો છે. દરેક પાસે ટકાઉ સ્વચ્છતા હોવી જ જોઇએ કે જે આબોહવા પરિવર્તન નો સામનો કરી શકે અને સમુદાયોને સ્વસ્થ અને કાર્યરત રાખી શકે. ટકાઉ સ્વછતા પદ્વતિ, કૃષિને સુરક્ષિત રીતે વેગ આપવા અને હરિયાળી ઉર્જા માટે ઉત્સર્જન ઘટાડવા અને અટકાવવા, કચરાનો ફરીથી ઉપયોગ કરે છે. યુ.એન દર વર્ષે વિશ્વ શૌચાલય દિવસ એક વિષય પસંદ કરે છે, જેથી યોગ્ય સ્વચ્છતા સુવિધાઓની આવશ્યકતા અંગે જાગૃતિ આવે. પાછલી કેટલાક વિષયો માં કચરો પાણી, શૌચાલયો અને નોકરીઓ, શૌચાલયો અને પોષણ, સમાનતા અને પ્રતિષ્ઠા શામેલ છે.

વિશ્વ શૌચાલય દિવસ શું છે?

વિશ્વ શૌચાલય દિવસ એ ક્રિયા માટેનો દિવસ છે જે વૈશ્વિક સ્તરે 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે .વૈશ્વિક શૌચાલય દિવસ એ, પાણી અને સ્વચ્છતાના માનવ અધિકાર હોવા છતાં - શૌચાલયની સુવિધા ન હોય તેવા તમામ લોકો વિશે જાગૃતિ લાવવાનો દિવસ છે. વિશ્વ શૌચાલય દિવસ 2001 માં વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઇઝેશન દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદના બાર વર્ષ પછી 2013 માં, યુ.એન જનરલ એસેમ્બલી એ વર્લ્ડ ટોઇલેટ ડે ને યુ.એન.નો સત્તાવાર દિવસ જાહેર કર્યો હતો. યોગ્ય સ્વચ્છતાની એ મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્રણ લોકોમાંથી એક. આખા વિશ્વમાં, તેથી લગભગ 2.5 અબજ લોકો માટે નિયમિત સૌચાલય નો ઉપયોગ કરી શકતા નથી . આ ઉપરાંત, એવા લોકોમાં પણ, જેમની પાસે આ પ્રકારની સુવિધા છે, તેમના માટે અશુદ્ધ અને અસુરક્ષિત શૌચાલયો સમસ્યાઓ પેદા કરે છે, જેમાં કોલેરા, ટાઇફોઇડ અને હિપેટાઇટિસ જેવા રોગોના ફેલાવા માટે ફાળો આપવા સહિત - આફ્રિકાના કેટલાક ભાગોમાં, ઝાડા થવા થી એ સૌથી વધુ બાળકોનું મૃત્યુ થાય છે.

વિશ્વ શૌચાલય દિવસનો ઇતિહાસ

શરૂઆતમાં, આ દિવસની સ્થાપના વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઇઝેશન તરીકે સિંગાપોરના પરોપકારી દ્વારા જેક સિમ અથવા શ્રી ટોઇલેટ નામ થી કરવામાં આવી હતી. જેક, રમૂજીની ભાવનાથી 2001 થી સ્વચ્છતાના મુદ્દાઓ ને વૈશ્વિક મીડિયા સેન્ટરના પર લાવ્યા. તેમણે, સ્વચ્છતા સંકટ પર વૈશ્વિક નેટવર્ક અને સ્વચ્છતા સંગઠનો, યુ.એન એજન્સીઓ, સરકાર અને અન્ય હિસ્સેદારો માટે મુદ્દાઓ અને ઉકેલો માટે ચર્ચા કરવા માટે વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઇઝેશન ની રચના કરી હતી. વર્લ્ડ ટોઇલેટ ડે ની શરૂઆત યુ.એન-વોટર સંસ્થા દ્વારા 2001 માં કરવામાં આવી હતી. યુ.એનના તત્કાલીન મહાસચિવ, બાન કી-મૂને જણાવ્યું હતું કે દરેકને ખુલ્લા માં શૌચ અને સેનિટેશન સુવિધાઓનો અભાવ સમાપ્ત થવો જ જોઇએ.

ત્યારબાદ વિશ્વ શૌચાલય સંગઠ ને આ દિવસ ની વૈશ્વિક માન્યતા તરફ સખત મહેનત કરવાનું શરૂ કર્યું. તેમાંથી ઘણી સંસ્થાઓ સસ્ટેનેબલ સેનિટેશન એલાયન્સ (સુ.સા.ના) આ અભિયાનોને ટેકો આપવા માટે મોખરે હતી.

આ પ્રયત્નો એ ફળ આપ્યું, જ્યારે વર્ષ ૨૦૧૦ માં યુ.એન એ પાણી અને સેનિટેશન મેળવવુ એ સત્તાવાર માનવ અધિકાર તરીકે ની ઘોષણા કરી હતી. 2013 માં, વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઇઝેશન ને યુ.એન નો સત્તાવાર આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવ્યો હતો . જો કે, આ નામ પછી થી વિશ્વ ટોઇલેટ ડે માં બદલવામાં આવ્યું હતું અને તે આજે જાણીતું છે.

વિશ્વ શૌચાલય દિવસ અને સ્વચ્છતા

સ્વચ્છતા વૈશ્વિક વિકાસની અગ્રતા છે. વિશ્વ સંગઠન જનરલ એસેમ્બલીએ 19 નવેમ્બર ને વિશ્વ શૌચાલય દિવસ તરીકે જાહેર કર્યા છે, જેથી વિશ્વભરના 4.5 અબજ લોકો માં જાગૃતિ આવે, જે હજી પણ સુરક્ષિત શૌચાલય ની સુવિધા વિના જીવે છે. સ્વચ્છ, સલામત શૌચાલયો વિના, મળ ઉત્પાદનો, સમુદાયોના ખોરાક અને જળ સ્ત્રોતોને દૂષિત કરી શકે છે, જે લોકો ના માંદા થવાની સંભાવના વધારે છે.

મહિલાઓ અને યંગસ્ટર્સ પર થતા જાતીય હુમલો ની માત્રા માં વધારો કરવા માટે ખુલ્લામાં શૌચ જવુ પણ જવાબદાર છે. તદુપરાંત, જ્યારે નાની છોકરીઓ માસિક સ્રાવ શરૂ કરે છે, ત્યારે ગોપનીયતા ની અછત ને લઇ તેમને શાળામાં થી ઘરે જવાની ફરજ પાડવામાં આવે છે, જે મૂળભૂત શિક્ષણ મેળવવાની તકો અને ત્યારબાદ, ભવિષ્ય માં એક પ્રામાણિક જોબને મર્યાદિત કરે છે. વિશ્વ શૌચાલય દિવસ નું અંતિમ ધ્યેય પૃથ્વી પરના દરેક માનવ ને, સલામતી માટે ડર વિના તેમની સૌથી પ્રાથમિક જરૂરિયાતો ની સંભાળ લેવાની સુવિધા આપવાનું છે. રીસર્ચે એ પણ બતાવ્યું છે કે ખુલ્લામાં શૌચક્રિયા એ યુવતીઓ અને સ્ત્રીઓમાં જાતીય હુમલો અને બળાત્કારમાં મોટો ફાળો આપ્યો છે.

વિશ્વ શૌચાલય દિવસનું શું મહત્વ છે?

વિશ્વ શૌચાલય દિવસ વિના, સ્વચ્છતાનો મુદ્દો કેટલો તાકિદ નો છે તે જાણવું મુશ્કેલ બનશે. 2014 માં, વર્લ્ડ ટોઇલેટ ડે ઇન્ડિયાની ઉજવણીમાં ખુલાસો થયો હતો કે .60.4 % કરતા વધારે વસ્તીને શૌચાલયની સુવિધા જ નથી . આ આઘાતજનક છે કારણ કે સ્વચ્છતા અને સ્વચ્છતાની યોગ્ય પદ્ધતિઓ નો અભાવ મૃત્યુનું કારણ બની રહ્યું છે, અને આ તે બાબત છે જેને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આ દિવસ જાગૃતિ લાવે છે અને આપણા સમાજમાં શૌચાલયો વિશે વાત કરવામાં જે ક્ષોભ અનુભાય છે તેને દુર કરે છે. સ્વચ્છતા ક્ષેત્રે આધુનિક નવીનતાની ઉજવણી કરવાનો પણ આ સમય છે. પ્રથમ શૌચાલય ફ્લશ થી, સ્વ-સફાઈ શૌચાલયો, પર્યાવરણ મિત્ર પ્લમ્બિંગ અધુનિકરણ થી દર વર્ષે વપરાતા પાણી અને ડોલરના વપરાશ ની માત્રામાં ઘટાડો થયો છે.

ઘરો અને શાળાઓમાં સ્વચ્છતા માટેની સાર્વત્રિક પહોંચઆવશ્યક છે:

રોગોનો ઘટાડા માટે

બાળકોની પોષક સ્થિતિમાં સુધારા માટે

સલામતીમાં વૃદ્ધિ, અને બાળકોની સુખાકારી માટે

શૈક્ષણિક સંભાવનાઓનો વિકાસ, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટે

વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કેવી રીતે કરવી

દર વર્ષે, લાખો લોકો ઓનલાઇન અરજીઓ, ઝુંબેશ અને વિશ્વ શૌચાલય દિવસ કાર્યક્રમો માં સામેલ થઇ વિશ્વ શૌચાલય દિવસને પ્રોત્સાહન આપે છે. આ દિવસનું સૌથી સામાન્ય પાલન એ સોશ્યલ મીડિયા દ્વારા થાય છે જ્યાં હેશટેગ્સ # વર્લ્ડટોઇલેટડે, # ટોઇલેટ એક્સેસરાઇટ, #વીકાન્ટ વેઇટ નો ઉપયોગ જાગરૂકતા ફેલાવવા માટે થાય છે.

વિશ્વ શૌચાલય દિવસ - રસપ્રદ હકીકત

2.4 અબજ લોકોની ઉપર વિશ્વના 40 %લોકો - સુધારેલ સ્વચ્છતાની પહોંચનો અભાવ છે.

પાછલા 200 વર્ષોમાં, શૌચાલયો એ માનવ જીવનમાં વીસ વર્ષનો ઉમેરો કર્યો છે.

2030 ના ટકાઉ વિકાસ લક્ષ્યોના ઘટક તરીકે, યુ.એન, બધા માટે પાણી અને સ્વચ્છતાના ઉપલબ્ધતા અને ટકાઉ વ્યવસ્થાપનની પુષ્ટિ કરવાની આશા રાખે છે.

શૌચાલય કરતા વિશ્વભરમાં વધુ લોકોમાં મોબાઇલ ફોન પહોંચ વધારે છે.

નબળી સ્વચ્છતા કુપોષણ અને રોગની શક્યતા વધારે છે, ખાસ કરીને છોકરીઓ અને બાળકો માટે

અતિસાર રોગ એ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુ પાછળનું બીજું મુખ્ય કારણ છે અને યોગ્ય સ્વચ્છતા અને શુધ્ધ પાણીની પહોંચ સાથે તેને સંપૂર્ણપણે અટકાવી શકાય છે.

પાણી અને સેનિટેશનમાં રોકાણ કરાયેલ દરેક ડોલર સામે, વિશ્વભરના સ્વાસ્થ્ય સંભાળના ખર્ચમાં $ 4.30 નો ઘટાડો થયો છે .

અવતરણો - વિશ્વ શૌચાલય દિવસ

વિશ્વના શૌચાલય નો દિવસ નજીક આવતો હોવાથી આપણે જે લોકો અસ્થિર રીતે જાળવી રાખેલી ગટર વ્યવસ્થાના વિવિધ જોખમોથી વાકેફ નથી તેમને સમજણ આપતા રહેવુ જોઇએ

વિશ્વ શૌચાલય દિવસ, ગ્રામીણ પ્રદેશોમાં ઘણા લોકોના કમનસીબ જીવનશૌલી પર પ્રકાશ પાડે છે.

વિશ્વ શૌચાલય દિવસ એ લોકો ને કચરો નું કેવી રીતે વ્યવસ્થાપન કરવુ તે શીખવવાનું છે જેથી તેઓ સ્વસ્થ રહે અને રોગોથી સંક્રમિત ન થાય.

પુરુષો જે સતત શૌચાલય ની બેઠક ને ઉભી છોડી મુકે છે તે એમ ઇચ્છે છે કે સ્ત્રીઓ અડધી રાત્રે જ્યારે બાથરૂમમાં જાય ત્યારે ટોઇલેટ ની અંદર પડે.

ભારત વિશે એન.એસ.એસ અહેવાલ 2018 ના તારણો -

ગ્રામીણ વિસ્તારોમાં આશરે 56.6 ટકા અને શહેરી વિસ્તારોમાં આશરે 91.2 ટકા ઘરોમાં બાથરૂમની સુવિધા હતી.

બાથરૂમની સુવિધા ધરાવતા ઘરોમાં, ગ્રામીણ વિસ્તારોમાં આશરે 48.4 ટકા અને શહેરી વિસ્તારોમાં આશરે 74.8 ટકા લોકો આવાસ એકમ સાથે જોડાયેલા બાથરૂમનો ઉપયોગ કરે છે.

ગ્રામીણ વિસ્તારોમાં આશરે 71.3 ટકા અને શહેરી વિસ્તારોમાં લગભગ 96.2 ટકા ઘરોમાં શૌચાલયની સુવિધા હતી. તેમાં નોંધ્યું છે કે ઘરોમાં શૌચાલય ની સુવિધા અંગેના પ્રશ્ન પહેલા પૂછાયેલા પ્રશ્નમાં સરકારી યોજનાઓ થી ઘરો ને મળતા ફાયદાઓ અંગે ના પ્રશ્ન તરીકે લેટ્રિનની સુવિધા ના અહેવાલના પ્રતિસાદ માં પક્ષપાત હોઈ શકે છે.

રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થા (એન.એસ.ઓ) દ્વારા હાથ ધરવામાં આવેલા 76 મા એન.એસ.એસ રાઉન્ડમાં જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બર 2018 સુધીમાં, ભારતના 28.7 % ગ્રામીણ ઘરોમાં શૌચાલયોની પહોંચ ન હતી અને 32 % લોકોએ ખુલ્લા માં શૌચ કર્યો હતો. તે સમયે, સ્વચ્છ ભારત મિશન (એસ.બી.એમ) ના સત્તાવાર ડેટામાં વધુ આશાવાદી ચિત્ર દોરવામાં આવ્યુ હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે ભારતના કકત 6 % ઘરોમાં શૌચાલય નથી. એન.એસ.ઓ એ તેમના તારણોને લાયક ઠેરવ્યા હોવા છતાં , અન્ય બાહ્ય સર્વેક્ષણો વહીવટી ડેટા ની વિસંગતતા ને ઉજાગર કરે છે. જ્યારે એસ. બી.એમ. એ સ્વચ્છતામાં સુધારો કર્યો છે, ત્યારે ભારત સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચ થી મુક્ત થવાથી ઘણું દુર છે , તે સર્વે અને સ્વતંત્ર સંશોધનકારો સૂચવે છે.

શૌચાલયો ધરવાતા ઘરોની ટકાવારી

શૌચાલયો ની પહોંચ

ઘરોનું ટકાવારીમાં વિતરણ

ગ્રામ્યશહેરીકુલ
એક ઘરમાં એક સૌચાલય 63.277.668.1
ઘરો અથવા બિલ્ડીંગમાં સૌચાલય નો સંયુકત ઉપયોગ7.315.910.1
મફત સાર્વજનિક સૌચાલય0.21.50.7
પૈસા આપી ને સાર્વજનિક સૌચાલય ની સુવિધા01.20.4
સૌચાલય ની અન્ય સુવિધાઓ0.50.40.5
ઘરોમાં બાથરૂમ ની સુવિધા71.396.279.8
સૌચાલય વિનાના ઘરો28.73.820.2
કુલ100100100

ગ્રામ્ય વિસ્તારના ઘરો જ્યાં સૌચાલય ની સુવિધા નથી ટકાવારી

ઓડીસા 50.7
ઉત્તર પ્રદેશ 48
ઝારખંડ41.9
તામીલનાડુ37.2
બિહાર36.2
રાજસ્થાન34.2
કર્ણાટક30.1

સ્ત્રોત: - મીડિયા એહવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.