ETV Bharat / bharat

બંગાળના 131 મજૂરોને કાશ્મીરમાંથી પરત લવાશે: મમતા બેનર્જી

કોલકતા: જમ્મુ કાશ્મીરમાં બંગાળના મજૂરોની હત્યાને લઈને CM મમતા બેનર્જીએ અન્ય કામદારોને પરત લાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર ગયેલા 131 કામદારોને રાજ્ય સરકારની મદદથી પરત લઇ આવવામાં આવશે.

workers are being brought back to west bengal from kashmir
author img

By

Published : Nov 1, 2019, 10:11 PM IST

મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, કાશ્મીર ગયેલા મજૂરોમાં વધારે મજૂર મુર્શિદાબાદ, દિનાજપૂર અને માલદાના છે.

વાંચો: જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં મહિલાઓએ સુરક્ષાદળો પર લગાવ્યો મારામારીનો આરોપ

જણાવી દઈએ કે, તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના કુલગામના કાતરસુ ગામમાં આતંકિઓએ પશ્ચિમ બંગાળના પાંચ લોકોની હત્યા કરી હતી. તમામ મૃતકો મજૂર હતાં. કામદારોની ઓળખ મુર્શિદુન શેખ, કમરુદ્દીન, રફીક અહેમદ, નઈન અને અફીકુલ્લા શેખ તરીકે થઈ હતી.

Intro:Body:

workers are being brought back to west bengal from kashmir

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.