ETV Bharat / bharat

રુષિકેશમાં દારૂડીયા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે આ મહિલા ગેંગ

રુષિકેશઃ ઉત્તરાખંડમાં રુષિકેશમાં આવેલા ભોગપુર બાગી ગામમાં મહિલાઓએ સમાજ કલ્યાણ માટે અલગ ઝુંબેશ ઉપાડી છે. આ મહિલાઓ દારુનું વ્યસન કરનારા લોકોને કંઈક અલગ રીતે દંડ આપે છે. આ મહિલાઓનો હેતુ યુવાનો અને પ્રૌઢ લોકોને દારુના નશાથી બચાવવાનો છે. આ મહિલાઓના સમૂહને ખટ ખટ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે.

મહિલા ગેંગ
author img

By

Published : Sep 22, 2019, 11:41 PM IST

દેશભરમાં દારુના નશાથી અનેક લોકોના મોત થતા હોય છે, ત્યારે ખટ ખટ ગેંગની મહિલાઓેએ સમાજ સુધારા માટે અને યુવાનો ખોટા રસ્તે ન જાય તે માટે પ્રશંસનીય કામગીરી કરી છે. દારુનું વ્યસન કરનારા લોકોને વ્યસન છોડાવવા માટે મહિલાઓએ એક નવો રસ્તો શોધ્યો છે. મહિલાઓ ખુદ લાકડી અને ડંડો લઈને રસ્તા ઉપર નીકળી પડે છે. ગામના મુખ્ય ચાર રસ્તાથી લઈને આખા ગામમાં મહિલાઓ ભ્રમણ કરે છે. તે દરમિયાન જો કોઈ દારુનું વ્યસન કરતો વ્યકિત નજરે ચઢે તો મહિલાઓ તેમને દારુ ન પીવાની સલાહ આપે છે.

રુષિકેશમાં દારૂડીયા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે આ મહિલા ગેંગ

દેહરાદૂનના ભોગપુર બાગી ગામમાં દારુ પીનારાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હતો, ત્યારે મહિલાઓનું સુરક્ષિત રહેવું જોખમી થઈ ગયું હતું. ખટ ખટ ગેંગની મહિલાઓએ જયારથી સમાજ સુધારનો મોર્ચો સંભાળ્યો છે, ત્યારથી સ્થિતીમાં સુધાર જોવા મળી રહ્યો છે. ગામના યુવાનો અને વડીલો પણ ખટ ખટ ગેંગની મહિલાઓની મદદ કરી રહ્યા છે.

મહિલાઓનું કહેવું છે કે પહેલાં દુકાનદાર ગેરકાયદેસર રીતે દારુ વેંચતા હતાં પણ હવે હાલાત બદલાઈ ગયા છે. સ્થાનિક લોકો ખટ ખટ ગેંગની કામગીરીના વખાણ કરી રહ્યાં છે. ઉત્તરાખંડમાં ગેરકાયદેસર દારુથી મુક્તિ મેળવવાનો અનોખો પ્રયાસ છે.

Intro:Body:

जहां शाम ढलते ही छलकते थे जाम, अब वहां कोई नहीं लेता शराब का नाम, जानिए क्यों ?

रानी पोखरी थाने के भोगपुर बागी गांव की. महिलाएं शराबियों को सबक सिखाने के लिए खुद ही कमान संभाल ली है. जिनका मकसद युवाओं और बुजुर्गों को नशे से बचाना है. इन महिलाओं का समूह अब 'खट-खट' गैंग नाम से प्रसिद्ध हो गया है.

ऋषिकेश: प्रदेश में जहरीली शराब से मौत का आंकड़ा बढ़ता जा रहा है. जिससे एक बार फिर शासन-प्रशासन में इन दिनों हड़कंप मचा हुआ है. वहीं, महिलाएं शराबियों से इस कदर परेशान हैं कि उन्होंने शराबियों से निजात पाने का तरीका भी खुद ब खुद ढूंढ लिया है. आपको आज हम एक ऐसे गांव से रूबरू कराने जा रहे हैं जहां महिलाएं शराबियों से तंग आकर लाठी-डंडे लेकर सड़कों पर निकल पड़ी हैं. वे चौराहे से लेकर पूरे गांव का भ्रमण करती है. इस दौरान महिलाएं शराबियों को नसीहत दे रही हैं कि अगर गांव में शराब पीता कोई दिखाई दिया तो उसकी खैर नहीं.

जी हां हम बात कर रहे हैं रानी पोखरी थाने के भोगपुर बागी गांव की. महिलाएं शराबियों को सबक सिखाने के लिए खुद ही कमान संभाल ली है. इस कार्य में गांव के युवा और बुजुर्ग भी उनका सहयोग कर रहे हैं. जिनका मकसद युवाओं और बुजुर्गों को नशे से बचाना है. इन महिलाओं का समूह अब 'खट-खट' के नाम से प्रसिद्ध हो गया है. क्षेत्र में, भोगपुर बाजार क्षेत्र में आए दिन शराबियों के आतंक रहता था. जिससे महिलाओं को काफी परेशानी होती थी. लेकिन जब से खट-खट गैंग ने कमान संभाली है तब से शराबी बाजार में दिखाई नहीं दे रहे हैं.

महिलाओं ने कहा कि दुकानदार चोरी छुपे से शराब परोसते थे वे भी अब जल्दी दुकान, रेस्टोरेंट और ढाबा बंदकर घर चले जाते हैं. वहीं, महिलाएं रोजाना बाजार में लाठी-डंडों के साथ बाजार में गश्त करती हैं. महिलाओं ने शराब परोसने वाले रेस्टोरेंटों को सख्त हिदायत दी है. भोगपुर, बागी इलाके की यह महिलाओं का यह दल देहरादून जिले में ऐसा करने वाला पहला दल है, जिसकी सब तारीफ कर रहे हैं.उत्तराखण्ड से अवैध तरीके से शराब से छुटकारा पाने की यह बड़ी मुहिम मानी जा रही है. यहां शराब पीने वालों की तादात कम हुई है और हर जगह महिलाओं के इस प्रयास की सराहना हो रही है.

-----------------------

Location - રુષિકેશ, ઉત્તરાખંડ  

vo-1 - રુષિકેશમાં આવેલા ભોગપુર બાગી ગામમાં મહિલાઓએ સમાજ કલ્યાણ માટે અલગ ઝુંબેશ ઉપાડી છે. આ મહિલાઓ દારુનું વ્યસન કરનારા લોકોને કંઈક અલગ રીતે દંડ આપે છે. આ મહિલાઓનો હેતુ યુવાનો અને પ્રૌઢ લોકોને દારુના નશાથી બચાવવાનો છે. આ મહિલાઓના સમૂહને ખટ ખટ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. 

દેશભરમાં દારુના નશાથી અનેક લોકોના મોત થતા હોય છે, ત્યારે ખટ ખટ ગેંગની મહિલાઓેએ સમાજ સુધાર માટે અને યુવાનો ખોટા રસ્તે ના જાય તે માટે પ્રશંસનીય કામગીરી કરી છે. દારુનું વ્યસન કરનારા લોકોને વ્યસન છોડાવવા માટે મહિલાઓએ એક નવો રસ્તો શોધ્યો છે. મહિલાઓ ખુદ લાકડી અને ડંડો લઈને રસ્તા ઉપર નીકળી પડે છે. ગામના મુખ્ય ચાર રસ્તાથી લઈને આખા ગામમાં મહિલાઓ ભ્રમણ કરે છે. આ દરમિયાન જો કોઈ દારુનું વ્યસન કરતો વ્યકિત નજરે ચઢે તો મહિલાઓ તેમને દારું ના પીવાની સલાહ આપે છે. 

દેહરાદૂનના ભોગપુર બાગી ગામમાં દારુ પીનારાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. ત્યારે, મહિલાઓનું સુરક્ષિત રહેવું જોખમી થઈ ગયું હતું. ખટ ખટ ગેંગની મહિલાઓએ જયારથી સમાજ સુધારનો મોર્ચો સંભાળ્યો છે, ત્યારથી સ્થિતીમાં સુધાર જોવા મળી રહ્યો છે. ગામના યુવાનો અને વડીલો પણ ખટ ખટ ગેંગની મહિલાઓની મદદ કરી રહ્યા છે.  

મહિલાઓનું કહેવું છે કે પહેલાં દુકાનદાર ગેરકાયદેસર રીતે દારું વેચતા હતા, પણ હવે હાલાત બદલાઈ ગયા છે. સ્થાનિક લોકો ખટ ખટ ગેંગની કામગીરીના વખાણ કરી રહ્યાં છે. ઉત્તરાખંડમાં ગેરકાયદેસર દારુથી મુક્તિ મેળવવાનો અનોખો પ્રયાસ છે. 

રુષિકેશ, ઉત્તરાખંડ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.