ETV Bharat / bharat

JK સરહદ પર પાકિસ્તાની સૈનિકોની ગોળીબારીમાં એક મહિલાનું મોત

શ્રીનગરઃ છેલ્લા ચાર દિવસથી પાકિસ્તાન તરફથી સરહદે ગોળીબાર થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે.

JK સરહદ
author img

By

Published : Oct 16, 2019, 10:58 AM IST

Updated : Oct 16, 2019, 11:46 AM IST

છેલ્લા ચાર દિવસથી પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની સરહદે આવેલાં ગામડાઓ પર ગોળીબાર ચાલી રહ્યો છે. જેમાં 24 વર્ષીય મહિલાનું મોત થયું છે.

આ અંગે વાત કરતાં વિકાસ આયુક્ત રાહુલ યાદવે જણાવ્યું હતું કે, "શાહપુર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ કરેલી ગોળીબારીમાં નૂનાબંદીમાં રહેતી શમીમા અખ્તરનું મોત થયું છે."

આમ, સરહદી વિસ્તારોમાં અવારનવાર થતી ગોળીબારીના કારણે ત્યાંના સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠવી પડે છે અને જીવના જોખમે જીવવું પડે છે. છતાં પાકિસ્તાની તંત્ર આ જીવલેણ હુમલાઓને અટકાવવા અંગે કોઈ પ્રયત્ન કરી રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, આ ગોળીબારીની ઘટના પહેલા પણ બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટર અને રાજૌરી જિલ્લાના નૌશેરામાં સંઘર્ષ વિરામના ઉલંઘનની ઘટનામાં બે જવાન શહીદ થયા હતાં.

Intro:Body:

JK સરહદ પર પાકિસ્તાની સૈનિકોની ગોળીબારીમાં એક મહિલાનું મોત

શ્રીનગરઃ છેલ્લા ચાર દિવસથી પાકિસ્તાન તરફથી સરહદે ગોળીબાર થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે.

છેલ્લા ચાર દિવસથી પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની સરહદે આવેલાં ગામડાઓ પર ગોળીબાર ચાલી રહ્યો છે. જેમાં 24 વર્ષયી મહિલાનું મોત થયું છે. 

આ અંગે વાત કરતાં  વિકાસ આયુક્ત રાહુલ યાદવે જણાવ્યું હતું કે, "શાહપુર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ  કરેલી ગોળીબારીમાં નૂનાબંદીમાં રહેતી શમીમા અખ્તરનું મોત થયું છે." 

આમ, સરહદી વિસ્તારોમાં અવારનવાર થતી ગોળીબારીના કારણે ત્યાંના સ્થાનિકોમાં  ભારે હાલાકી વેઠવી પડે છે, અને જીવના જોખમે જીવવું પડે છે. છતાં પાકિસ્તાની તંત્ર આ જીવલેણ હુમલાઓને અટકાવવા અંગે  કોઈ પ્રયત્ન કરી રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે,  આ ગોળીબારીની ઘટના પહેલા પણ બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટર અને રાજૌરી જિલ્લાના નૌશેરામાં સંઘર્ષ વિરામના ઉલ્લઘનની ઘટનામાં બે જવાન શહીદ થયા હતાં. 

Conclusion:
Last Updated : Oct 16, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.