ETV Bharat / bharat

ચૂંટણી 2019: મતદાન કરતી વખતે એક પણ ઉમેદવાર પસંદ ન આવે તો... - what is nota

ન્યૂઝ ડેસ્ક: હરિયાણાની 90 વિધાનસભા સીટ માટે સોમવારે મતદાન થશે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ 288 સીટ પર મતદાન થશે. સાથે સાથે આવતી કાલે ગુજરાતની પણ ખાલી પડેલી 6 બેઠક પર મતદાન થવાનું છે. ચૂંટણી પંચે તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

what is nota
author img

By

Published : Oct 20, 2019, 12:56 PM IST

શું છે નોટા ?
નોટા એટલે કે, NONE OF THE ABOVE. જ્યારે મતદારને કોઈ પણ ઉમેદવાર પસંદ ન આવે તો અને તમે કોઈને પણ મત આપવા નથી માંગતા ત્યારે મતદાર નોટાનો વિકલ્પ પસંદ કરી શકે છે. નોટાનો અર્થ થાય છે, આમાંથી કોઈ પણ નહીં. ઈવીએમમાં આ માટે એક બટન પણ આપવામાં આવ્યું હોય છે. મતદાન કરતી વખતે જો મતદારને એવું લાગે કે, અહીં આપેલા ઉમેદવારોના નામમાં તેના માટે એક પણ યોગ્ય નથી, ત્યારે મતદાર આ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. આ વિકલ્પ દબાવતાની સાથે તે પોતાના વિરોધ પણ નોંધાવી શકે છે.

નોટાનો ઉપયોગ સૌથી પહેલા 2013માં શરુ થયો
સમગ્ર દેશમાં નોટાનો ઉપયોગ સૌથી પહેલા 2013માં છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં થયો હતો, ત્યારબાદ 2014 લોકસભા ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થયો હતો. 2015 સુધીમાં તો દેશભરમાં તમામ લોકસભા સીટ અને વિધાનસભા ચૂંટણીઓમાં નોટા લાગુ થઈ ગયો.

Intro:Body:

ચૂંટણી 2019: મતદાન કરતી વખતે એક પણ ઉમેદવાર પસંદ ન આવે તો... 

ચંડીગઢ: હરિયાણાની 90 વિધાનસભા સીટ માટે સોમવારે મતદાન થશે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ 288 સીટ પર મતદાન થશે. સાથે સાથે આવતી કાલે ગુજરાતની પણ ખાલી પડેલી 6 બેઠક પર મતદાન થવાનું છે. ચૂંટણી પંચે આના માટે તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

શું છે નોટા ? 

નોટા એટલે કે, NONE OF THE ABOVE. જ્યારે મતદારને કોઈ પણ ઉમેદવાર પસંદ ન આવે તો અને તમે કોઈને પણ મત આપવા નથી માગતા ત્યારે મતદાર નોટાનો વિકલ્પ પસંદ કરી શકે છે. નોટાનો અર્થ થાય છે, આમાંથી કોઈ પણ નહીં. ઈવીએમમાં આ માટે એક બટન પણ આપવામાં આવ્યું હોય છે. મતદાન કરતી વખતે જો મતદારને એવું લાગે કે, અહીં આપેલા ઉમેદાવરોના નામમાં તેના માટે એક પણ યોગ્ય નથી, ત્યારે મતદાર આ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. આ વિકલ્પ દબાવતાની સાથે તે પોતાના વિરોધ પણ નોંધાવી શકે છે. 

નોટાનો ઉપયોગ સૌથી પહેલા 2013માં શરુ થયો

સમગ્ર દેશમાં નોટાનો ઉપયોગ સૌથી પહેલા 2013માં છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં થયો હતો. ત્યાર બાદ 2014 લોકસભા ચૂંટણીમાં પણ નોટાનો ઉપયો થયો હતો. 2015 સુધીમાં તો દેશભરમાં તમામ લોકસભા સીટ અને વિધાનસભા ચૂંટણીઓમાં નોટા લાગુ થઈ ગયો. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.